Latest posts
-
650+ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી Diwali Wishes in Gujarati
દીપવાલીના આજથી તે ભાઈબીજ સુધીના,ઉજવાતા આનંદમય, ઉત્સાહપૂર્ણ મંગલમય પર્વનીતમને અને તમારા પરિવારને હ્રદયપૂર્વક શુભેચ્છાઓ! Diwali Wishes in Gujarati [દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી] ઝગમગ ઝગમગ દીવા લાગ્યા, દિવાળી આવી, દિવાળી આવી,દિવાળીના આ શુભ દિવસે તમને અનેતમારા પરિવારને દિવાળીની શુભકામનાઓ.શુભ દિપાવલી દીપો નો આ પાવન તહેવારઆપને માટે લાવે ખુશીઓ હજાર,લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર,અમારી શુભકામનાઓ કરો સ્વીકાર.શુભ દિપાવલી દીવો…