Latest posts
-
100+ મહાદેવ સ્ટેટસ ગુજરાતી Mahadev Quotes In Gujarati
જીવ ના જાણે કશુ બસ જંખે શિવ, પામર જીવ જપે શિવ,નીકળી પડે અનંત યાત્રા એ જીવ,પામે શિવનું શરણ કાયમી જીવ. Mahadev Quotes in Gujarati (મહાદેવ સ્ટેટસ ગુજરાતી) અર્ધનારેશ્વર ભજે સહુ ભક્તજનો,કપટી માટે ખોલે નેત્ર ત્રીજું શિવ ભક્તજનો,કરે જો શિવ કોઈ પોકાર દોડી આવે મદદે ભક્તજનો,ડરને ભગાવે નામ જપ ૐ નમઃ શિવાય સંગે સદા ભક્તજનો. દેવો…