સ્નેહીશ્રી,
મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને નવા વર્ષના …
નૂતન વર્ષાભિનંદન
Bestu Varas Wishes in Gujarati (નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ)
મારા અને મારા પરિવાર તરફથી
તમને અને તમારા કુટુંબીજનોને નવા વર્ષની શુભેચ્છાઓ
✨ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે☺️. દિવાળીની હાર્દિક શુભકામનાઓ🥰🥰
Happy New Year
સ્નેહી શ્રી,
અમારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષના તહેવાર પર હાર્દિક શુભકામના.
આજ દિવાઓના ઝળહળાટથી રોશન થયું
કાલ મનમાં ઉમ્મીદનો સુરજ ઉગ્યો છે.
નૂતન વર્ષાભિનંદન
તને જે દિવસે લાગશે મને મળવાની તરસ,
એ દિવસે હશે મારું નવું વરસ…!!
નવું વર્ષ દિલથી મનાવો,
અંદરની ભલાઈને જાગૃત કરો,
જેઓ આ દિવસે પણ સુખથી અજાણ રહે છે,
નવા વર્ષની તમામ ખુશીઓ તેમને મોકલો.
Happy New Year
નવુ વર્ષ! આપ સહુને સુખ, શાંતિ,
સમૃદ્ધિ, અને સ્વાસ્થ્ય બક્ષે,
આપ પ્રગતિના તમામ શિખરો સર કરો.
એવી નવા વર્ષની શુભેચ્છા!
હેપ્પી ન્યુ યર!
આ નવું વર્ષ તામરી જિંદગીમાં હર્ષ,
ઉલ્લાસ, ખુશી, અપાર સમૃદ્ધિ અને પ્યાર, મોહબ્બત ફેલાવે
એવી મારી તમને શુભેચ્છા.
નવું વર્ષ મુબારક.
વીતી ગયું વર્ષ વીતી ગયો કાળ
નવી આશા, અપેક્ષા લઈને આવ્યું નવું વર્ષ
નવા વર્ષની અનેક શુભેચ્છાઓ
તમારા પરિવાર ને નૂતન વર્ષ ના અભિનંદન આપનો પરિવાર સુખ શાંતિ પામે એજ શુભેછા હેપી ન્યૂ યર 2023!
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના.
તારી આંખોની પયાસ બનવા તૈયાર છું તારા હ્રદય નો સ્વાસ બનવા તૈયાર છું તું જો આવીને મને સજીવન કરે તો હું દરરોજ લાસ બનવા તૈયાર છું હેપ્પી ન્યુ યર…
નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
તમને નવા વર્ષના “સાલ મુબારક🌹”
શાંતિ, સમૃદ્ધિ, અને પ્રેમ હંમેશાં તમારી પાછળ આવે.
🌷 નૂતન વર્ષની શુભેચ્છઓ 🌷
હું ઇચ્છુ કે આ નવા વર્ષે,
તમે મુકેશ અંબાણીને આટી(આંબી) જાવ એટલા સફળ થાવ.
😜Happy New Year😜
તમને આશીર્વાદથી ભરેલા અને નવા સાહસથી ભરેલા વર્ષની શુભેચ્છા.
🌷 નવા વર્ષ 2024ની શુભકામનાઓ!🌷
આશા છે કે આ નવું વર્ષ આરોગ્ય, પ્રેમ, સમૃદ્ધિ અને આનંદથી ભરેલું હોય!
💝 2024 ની શુભકામનાઓ 💝
નવું વર્ષ ખાલી પુસ્તક જેવું છે, અને પેન તમારા હાથમાં છે. તમારી પાસે એક સુંદર વાર્તા લખવાની તક છે.
💞 સાલ મુબારક 💞🙏 નૂતન વર્ષા અભિનંદન 🙏
નવુ વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખદાયી, સ્વાસ્થ્યપ્રદ, આનંદમય અને વિકાસશીલ નીવડે તેવી શુભકામના 🙏
આજથી શરૂ થતું નવું વર્ષ.
આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તી લઈને આવે એવી મારા અને મારા પરીવાર વતી ઈશ્વર ને પ્રાર્થના
નૂતન વર્ષાભિનંદન 🥳
નવુ વર્ષ આપને અને આપના પરિવારને સુખ સમૃદ્ધિ આપે એવી શુભકામનાઓ.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય,
દરેક શુભ ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામનાઓ સાથે…🙏🏻
💐 નૂતન વર્ષાભિનંદન 💐
આ નવું વર્ષ તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને નૂતન વર્ષાભિનંદન 2023 💐
🙏 નૂતન વર્ષા અભિનંદન 🙏
નવુ વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખદાયી,
સ્વાસ્થ્યપ્રદ, આનંદમય અને વિકાસશીલ નીવડે તેવી શુભકામના 🙏
🙏🏻 આપને તથા આપના પરિવારને નૂતન વર્ષાભિનંદન… 🙏🏻
નવું વર્ષ આપના માટે લાભદાયી, શુભદાયી રહે, સુખ-સમૃદ્ધિ વધે, આરોગ્ય સારું રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. 🙏🙏
મારા બધા મિત્રોને નવા વરસમાં, સુંદર એવી ગર્લફ્રેંડ મળી જાય
એવી શુભ કામનાઓ સાથે Happy New Year😜
આપને પણ નવા વર્ષ નો સ્વાગત કરીએ! આપની જીવનમાં નવા સુખો, સમાધાન અને પ્રગતિ મળે!
આદર, સન્માન, હર્ષ અને મૈત્રીની ભાવનાઓ સાથે નવા વર્ષનો સ્વાગત કરીએ!
જીવનમાં હંમેશા જોશ, આવાજ, પરિશ્રમ અને નવો સમય હોવો એવી હાર્દિક કામના!
નવા વર્ષનો સ્વાગત કરીએ એમના ઇચ્છોથી જોશ, ઊર્જા, આનંદ અને સુખ સાથે!
ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે, નૂતન વર્ષ નિમિતે એ જ શુભકામના.
આ નવું વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!
નવું વર્ષ આવી ગયું છે. ચાલો તેને મળવા આગળ વધીએ. 365 દિવસોનું સ્વાગત કરીએ. આપણા હૃદયમાં પ્રેમ સાથે સારી રીતે જીવીએ.
જેમ જેમ નવું વર્ષ નવી આશાઓ સાથે અમારી પાસે આવી રહ્યું છે,
ત્યારે અહીં તમને અને તમારા પરિવારને આવનારા અદ્ભુત વર્ષ માટે શુભકામનાઓ છે.
આપનું આ નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય રૂપી દિવાથી પ્રકાશમય થાય એજ પ્રાર્થના.
નવા વર્ષ ની શુભેચ્છાઓ
Bestu Varas Wishes in Gujarati (નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ)
નવી શરૂઆત ક્રમમાં છે અને નવી તકો તમારા માર્ગ પર આવવાની સાથે તમે થોડી ઉત્તેજના અનુભવવા માટે બંધાયેલા છો .. નવું વર્ષ 2024 ની શુભકામના
આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપનાપરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!!
નવા વર્ષની શુભકામનાઓ
વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ આ નવું વર્ષ ને સ્વીકારો
કરું છુ દુઆ અમે ભગવાન ની માથું નમાવીને
આ વર્ષ ના બધા સપના પુરા થાય
નુતન વર્ષ ના અભીનંદન
વર્ષ આવે છે અને જાય છે.
આ નવા વર્ષ માં તમને બધું મળે
જે તમારું મન કહે તેમ
નવા વર્ષ ની હાર્દિક શુભકામના
ગયુ વરસ તમારુ ગમે તેવુ ગયુ હોય
પણ આ વરસ તમને ઞમે તેવુ જાય એવી શુભેચ્છા સાથે
હેપી દિવાલી અને હેપી ન્યુ યર
ઇસ નયે સાલ કો ગલે લગાયે,
કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે
ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે
નયા સાલ આપ સબ કો મુબારક
ઝગમગતા દીવડાની જેમ આપનું જીવન પણ ખુશીયો રૂપી રંગો થી ઝગમગતું રહે.
તમે સુખ, શાંતિ, સંપતિ, આરોગ્ય અને પ્રગતિ પ્રાપ્ત કરો.
નૂતન વર્ષ 2023 અભિનંદન
તમારા પરિવાર ને નુતન વર્ષ ના અભીનંદન
આપનો પરિવાર સુખ શાંતિ પામે એ જ પ્રાર્થના
બીત ગયા જો સાલ ઉસકો ભૂલ જાયે, ઇસ નયે સાલ કો ગલે લગાયે,
કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે, ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે,
નયા સાલ આપ સબ કો મુબારક ! ! !
તારી આંખોની પયાસ બનવા તૈયાર છું
તારા હ્રદય નો સ્વાસ બનવા તૈયાર છું
તું જો આવીને મને સજીવન કરે
તો હું દરરોજ લાસ બનવા તૈયાર છું
હેપ્પી ન્યુ યર…
ઈશ્વર આપ અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે એ જ શુભકામના!!નવા વર્ષની શુભકામનાઓ!!
તમારા ઘરમાં ધનનો વરસાદ થાય, માતા લક્ષ્મી કાયમ રહે, બધી મુશ્કેલીઓનો નાશ થાય અને શાંતિ મળે. સાલ મુબારક!
એક નવું વર્ષ તમારા જીવનને અમર્યાદિત રંગોથી સુશોભિત કરવાની રાહ જુએ છે!💐 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐
વર્ષ આવે છે અને જાય છે.આ નવા વર્ષ માં તમને બધું મળેજે તમારું મન કહે તેમનવા વર્ષ ની હાર્દિક શુભકામના
આવનારું વર્ષ આપ સૌ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવનારું રહે એજ અભ્યર્થના.🌹 નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ 🌹
પ્રકાશ તરીકે નવા વર્ષ આવે ; તમારા નસીબમાં ના લોક ખોલવા માટે ; હંમેશા ઉપર તમે આશિર્વાદ ; તમારી ઇચ્છા ચાહક છો. નવા વર્ષ 2019 માટે ખૂબ જ શ્રેષ્ઠ શુભેચ્છાઓ
પરંતુ મને પ્રેમ, મને નથી છોડી,પરંતુ મને ચુંબન, મને ચૂકી નથી,પરંતુ મને હીટ, મને નથી ધિક્કાર,પરંતુ મને યાદ રાખો, નાનાં નાનાં આસમાની રંગનાં ફૂલવાળો એક છોડ.હેપી ન્યૂ યર
તારી આંખોની પયાસ બનવા તૈયાર છુંતારા હ્રદય નો સ્વાસ બનવા તૈયાર છુંતું જો આવીને મને સજીવન કરેતો હું દરરોજ લાસ બનવા તૈયાર છુંહેપ્પી ન્યુ યર…
ચોકલેટ કેક જેમ વાઇન મારા નવું વર્ષ પરફેક્ટ ગોઝ તમે વિના અપૂર્ણ રહો વિલ. કાયમ આ નવું વર્ષ પર મારી સાથે રહો, કૃપા કરીને. પ્રેમ સાથે, હેપી ન્યૂ યર માય ડિયર!
સાગર ની પેલે પર કોઈ રડતું હશે,તમને યાદ કરી ને કોઈ તડપતું હશે,જરા દિલ પાર હાથ રાખી વિચારી તો જુઓ,તમારા માટે પણ કોઈ જીવતું હશેસાલ મુબારક 2022!
જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના અને મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો.તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છાઓ💐!
મારા બધા મિત્રોને નવા વરસમાં, સુંદર એવી ગર્લફ્રેંડ મળી જાયએવી શુભ કામનાઓ સાથે Happy New Year😜નૂતન વર્ષાભિનંદન
ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે, નૂતન વર્ષ નિમિતે એ જ શુભકામના…💐 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐
દિવાલી આવી ખુશિયા લાવી,નાનપણ માં ભૂલા પડેલા દોસ્તોની યાદ આવી,શું થયું આજે બધા સાથે નથી,એમની યાદ અપાવવા દિવાલી આવી.
સાગર ની પેલે પર કોઈ રડતું હશે,તમને યાદ કરી ને કોઈ તડપતું હશે,જરા દિલ પાર હાથ રાખી વિચારી તો જુઓ,તમારા માટે પણ કોઈ જીવતું હશેસાલ મુબારક 2023
વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવઆ નવું વર્ષ ને સ્વીકારોકરું છુ દુઆ અમે ભગવાન ની માથું નમાવીનેઆ વર્ષ ના બધા સપના પુરા થાયનુતન વર્ષ ના અભીનંદન
ગયુ વરસ તમારુ ગમે તેવુ ગયુ હોયપણ આ વરસ તમને ઞમે તેવુ જાયએવી શુભેચ્છા સાથેહેપી દિવાલી અને હેપી ન્યુ યર
પ્રેમ ની કોઈ દિવસ કિંમત થાય નહિ,નઝીક કે દૂર થી સમજાય નહિ ,સ્નેહ ના દરિયા માં ડૂબો તો ખબર પડેએમ કિનારે રહી હૈયું ભીંજાય નહિHappy New Year
સાગર ની પેલે પર કોઈ રડતું હશેતમને યાદ કરી ને કોઈ તડપતું હશે,જરા દિલ પાર હાથ રાખી વિચારી તો જુઓ,તમારા માટે પણ કોઈ જીવતું હશેસાલ મુબારક
ગયુ વરસ તમારુ ગમે તેવુ ગયુ હોયપણ આ વરસ તમને ઞમે તેવુ જાયએવી શુભેચ્છા સહહેપી દિવાલી અને હેપી ન્યુ યર
આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપનાપરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!! નવા વર્ષની શુભકામનાઓ
જોકે નવા વર્ષના આ ખાસ દિવસે હું તમારી સાથે નથી. પરંતુ મારી શુભેચ્છાઓ હંમેશા તમારી સાથે છે. હેપી ન્યૂ યર મારા પ્રિય.સાલ મુબારક
હું માત્ર એટલું જ વ્યક્ત કરવા માંગુ છું કે તમે મારા જીવનની સૌથી ખાસ મહિલા છો. સર્વશક્તિમાન તમારા પર તેમના આશીર્વાદ વરસાવે! સાલ મુબારક.
તમારા જીવનમાં સફળતા માટે, આગળ જોવાનો એકમાત્ર વિકલ્પ છે. પાછલા વર્ષની તમામ નકારાત્મકતા ભૂલી જાઓ અને ભગવાનમાં વિશ્વાસ રાખો.નૂતનવર્ષાભિનંદન!
આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપનાપરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!!
નવા વર્ષની શુભકામનાઓ