તું કહે રાત તો રાત અને દિવસ તો દિવસ,
કેમ કે ગાંડા માણસ જોડે કોણ મગજમારી કરે !!
Funny Quotes in Gujarati (ગુજરાતી જોક્સ)
ફોટામાં એટલા જ ફિલ્ટર વાપરવા,
કે જ્યારે કોઈને રૂબરૂ મળો ત્યારે એને
હાર્ટ એટેક ના આવી જાય !
પત્ની :- હેં આ કોરોનાની ચેઈન નહીં
તુટે તો શું થાશે ….??
મે કહ્યું તો આપડા લગ્નમાં બનાવેલ
હાર, કડલા, ચેઈન, બ્રેસલેટ, બંગડી
આમાંંથી કંઈક તોડવું પડશે.
ઘરમાં એકતા તો છે જ
હું પાણી પીવા ઉભો થયો હોઉ
ત્યારે જ બધાને તરસ લાગે બોલો…
ખાટી ખાટી આંબલીને… મીઠા મીઠા બોર…
પગ છુટા કરવા નીકળ્યા તા… અને બોલી ગયા મોર…
હવે ચાલુ થશે લવરીયાઓનું તાંડવ….
બેબી તું વેક્સિન નઈ લે તો હું પણ નઈ લઉ…
જ્યારે કોઈ વ્યક્તિ તમારી નજીક આવે
અને દુર જતા રહે….
ફરી નજીક આવવાની કિશિશ કરે
અને પાછા દુર જતા રહે તો સમજવું કે તમે… હીંચકા પર બેઠા છો…
નજર ને નીચોવીને અંતરે ઉતાર્યા છે,
કોઈ પાડેલો ફોટો નથી કે ડીલીટ કરું!!
અમે તમારી યાદ માં રોઈ રોઈ ને ટબ ભરી દીધા
તમે એટલા બેવફા નીકળ્યા , નાહી ધોઈ ને ચાલી નીકળ્યા
અર્જ કિયા હૈ
જીસ સિધ્ધાંત સે મૈંને કિતાબ ઉઠાને કી કોશિશ કી હૈ
એક એક લફ્જ ને મુજે સુલાને કી સાજિસ કી હૈ
સબ લોગ દિલ સે બુરે નહી હોતે
કુછ લોગ કા દિમાગ ભી ખરાબ હોતા હૈ
મેં પઢાઈ કરું યહ હો નહિ શકતા
ઓર મેરે દોસ્ત લોગ પઢાઈ કરે
યહ મેં હોને નહીં દુંગા
હર ઇન્સાન કે અંદર એક શૈતાન છુપા હોતા હૈ
જો સિર્ફ આધારકાર્ડ કે ફોટો મેં દિખાઈ દેતા હૈ
હમ ભારતીય આસાની સે કિસી પર ભરોસા નહિ કરતે
સોતે હુએ વ્યક્તિ સે ભી પૂછ લેતે હૈ સો રહે હો ક્યા
મર્દ સાદી કે બાદ વિદ્યાર્થી હી રહેતા હૈ
બીવી કો લગતા હૈ કી માં શિખા રહી હે
ઓર મા કો લગતા હૈ કી બીવી સિખા રહી હૈ
ઘર મેં હવન હોતે સમય ઘર કે લોગ મંત્ર ભલે ના બોલ પાય
પર સ્વાહા ઇતની જોર સે બોલતે હૈ કી
સારી બુરી આત્માએ અવાજ સુન કર હી મર જાતી હૈ
લગન પેલા પત્ની કે તમે “મારા”.
પતી કે તું “મારી”.
અને લગન પછી મારામારી 😂😅
ટીચર: આજથી બધા છોકરાઓ બધી છોકરીઓ ને બહેન કહેશે
પાછળથી એક છોકરો બોલ્યો: ઇ બધું તો ઠીક સે પણ આ બધાના મામેરા કોણ તારો બાપ કરશે??
ટીચરે નિવૃત્તિ જાહેર કરી દીધી છે…😂
પત્ની : લગ્ન પછી તમે મને પ્રેમ જ નથી કરતા.
પતિ : પાગલ પરીક્ષા પૂરી થઈ જાય પછી કોણ વાંચે…🤣
અદાણી શેર ટોપ પર હતાં ત્યારે થાર લેવાનુ વિચારતો’તો
અને હવે કિલો એક મોહનથાળ લઈને ખાઈ લીધા..!! 😂
સલામ છે એ કપલો ને જે ઘરે થી ભાગી જવાની હિંમત કરે છે.🤓
અહીંયા તો બાપા ના બે મિસકોલ જોઈ નેય બીક લાગે છૅ..😂😂😂😂
હવે આ અફવા કૌન ફેલાવે છે કે,
RELIANCE એ JIO ખાલી એટલા માટે જ લોન્ચ કર્યું છે કે, ભારત માં કેટલા “મફતિયા” છે તેની ગણતરી થાય…
😜😝😝😝😝
હવે તો પેલી નજર માં, ગાઇડલાઇન શબ્દ ગાઇન્ડ લાલ વંચાય જાય છે……..🤣😂
“મારે એક ખૂબ સરસ વાક્ય યાદ થયું પર મને ભૂલ ગયો છે કે શું હતો તો મોટાભાઈને કહ્યો હતો.”
“જે પગ ઘેરે હોય તે તો રમતા નથી, પણ તેને પગ સંભળાય તો સરબાત ને ગિરફ્તાર કરી શકે છે.”
“મજબૂત પ્રતિજ્ઞા વિના કોઈ વાદા ઘણી ઝાડીને સમાવી શકાય નથી.”
“તમે હાલનું શું કર્યા છો? તો મને નથી જોઇને કઈ કંપની માં કામ કેરે છો ના?”
“પ્રેમ કરો, અને શ્રદ્ધા રાખો, પરંતુ મતલબે સમજાય નહીં.”
“પ્રેમને સમજાય નહીં જોણે હું ટોચનાર નથી છું, મારે શું લગ્નાનું હશે એ ટોચનું છે.”
“સમાજ પરિણામનો મળ છે અને મળ કે તેમને નાખી ગયેલા લોકો ને લીધા અસંતોષ નથી થાય તો સમાજનું પરિણામ થઈ જાય છે.”
એક દુખીયારો પતિ પત્નીનું ભાષણ સાંભળીને બહાર નીકળ્યો અને કૂતરા પાસે જઈને બેસી ગયો.
પછી કૂતરાને કીધું કે તારા અને મારામાં માત્ર બે પગનો જ ફેર છે બાકી હાલત તો એકસરખી જ છે.😋😋
લગન માં બાયું એકબીજા ની સાડી જોઇને બળતરા કરે
અને ભાઇઓ એકબીજા ની લાડી ને જોઇને બળતરા કરે
પરીક્ષામાં STOP WRITING બોલવાથી
પ્રોફેશનલ લોકો જ લખવાનું બંધ કરે છે.
બાકી આપણે આયા ગુજરાતમાં તો પેપર
ખેંચે નઈ ત્યાં સુધી તો મેળ નો આવે.
પ્રેમમાં પેહલું ડગલું અને આ શિયાળામાં
નહાવામાં પહેલું ડબલું ખૂબ અગત્યના હોય છે.
પાણી ઉકાળીને પીવાનું રાખો
કારણકે, નદી તળાવમાં
માછલીનાં બચ્ચાં ડાઇપર નથી પહેરતાં
અમારી બધી ખુશી છીનવી લેશો તો ચાલશે,
પણ જો કોઇએ ગોદડું ખેચ્યું તો માથાકૂટ થઇ જશે…
ઠંડી લાગે છે બાપલિયાવ
જે હું બોલું છું એ હું કરૂ છું જે હું નથી બોલતો એ હું કરતો જ નથી.
આપડા થી થાય નઇ એમાં શું
મગજ મારી કરવી….
Funny Quotes in Gujarati (ગુજરાતી જોક્સ)
આવા ભયંકર લગનની સીઝનમાં પણ
જો તમે ઘરે જમતા હોવ તો,
મહેરબાની કરીને તમારો વ્યવહાર સુધારો.,
ટોપ ૫૦ માં આવવા પ્રયત્ન કરો …
પતિ હિબકે ચડીને રોયો,
જ્યારે પત્નીનું આઠમાં ધોરણનું પ્રમાણપત્ર
હાથમાં આવ્યું અને એમા લખ્યું હતું,
“કોમલભાષી અને શાંતિપ્રિય”
ઉપવાસની નવી સ્ટાઈલ….
એકાદ દિવસ આ બધી વસ્તુઓ વિના જીવવાનું :
મોબાઈલ ફોન, ફેસબૂક, વીજળી, ઈન્ટરનેટ, બાઈક,
વોટસએપ, ટીવી….
હવે આવી અફવા કોણે ફેલાવી કે
આ વખતે ક્રિસમસ 25 ડિસેમ્બરે નહિ
પણ 8 જાન્યુઆરીએ મનાવવામાં આવશે.
કેમ કે સાંતા કલોઝ આવશે તો
એને 14 દિવસ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે.
ચાલ ને આપણે સ્વપ્ન માં જ મળી લઈએ
આ દુનિયા ક્યાં આપણને મળવા દે છે
લાખો સવાલ હતા મારા દિલમાં
તને હસતી જોઈને ચૂપ થઈ ગયો
ડર એ નથી કે કોઈ રિસાઈ ને ચાલ્યુ જાય છે
ડર તો એનો છે કે લોકો હસ્તાં હસ્તાં
બોલવાનું બંધ કરી નાંખે છે
સંતાડી દો મને તમારા દિલ માં
એમ પણ બહાર ગરમી બવ જ છે
મારી નજીક ના આવો
હું ખુદ કહું છું
અફવા એવી ફેલાઈ છે કે
હું બધાને દગો આપું છું
ભગવાન પર વિશ્વાસ કરો
તો એવી રીતે કરો સાહેબ
જ્યારે તમે કોઈ નાના બાળક ને
હવા માં ઉછાળો ત્યારે તે ખુશીથી હસતું હોય છે
એને ખબર હોય છે
તમે તેને નીચે નઇ પડવા દો
જેની પાસે સમજણ છે તે સુખી છે
બાકી વર્ષો થી વ્રતો કરનાર પણ દુઃખી છે
કોઈ ને શોધવાની જરૂર નથી
ખુદ માં જ ખોવાઈ જાવ
કોઈ શોધતુ આવશે જે બસ તમારુ જ હશે
બોલાવો નહિ તો ચાલશે સાહેબ
પણ કુવા માં ઉતારી ને દોરડું નો કાપતા
રેત પર મારુ નામ લખી ભૂસ્યા ન કર
આંખ સાચું જ બોલશે
પ્રેમ છુપાવ્યા ન કર
માનશો તો બધા સંબધ પોતાના લાગશે પણ
માપસો તો બધા સંબધ પારકા થતા જશે
આપણે કેવી રિતે મળીયે છીએ
એના કરતાં કેવી રીતે છુટા પડીએ છીએ
એમા આપણી સમજણ છતી થતી હોય છે
જયારે આખી દુનિયા કહે કે હાર માની લે
પણ તમને એમ થાય છે હજુ એક પ્રયાસ કરીલવ
ત્યારે સમજી લેવું કે જીત પાક્કી છે
છોકરીઓ : બાળપણ મા પપ્પા ની પરી, લગ્ન પછી ઘર ની રાની
છોકરાઓ : પહેલા મા-બાપ ની માર ખાતા હતા, લગ્ન પછી પત્નીની.
ટીચર : ગોલૂ , આમંત્રણ અને નિમંત્રણ મા શુ અંતર હોય છે ?
ગોલૂ : મેડમ, જે મંત્રણા આમ ના ઝાડ નીચે કરવામા આવે તે આમંત્રણ અને જે નીમ ના ઝાડ નીચે કરવામા આવે તે નિમંત્રણ
રીપોટર : તમે જયારે લગ્ન કરશો ત્યારે તમારા પતિ નું નામ જરૂર મોટુ થશે .
સોનાક્સી : કેમ ?
રીપોટર : ” જિસકી બીવી મોટી ઉસકા ભી બડા નામ હૈ “
રમેશ : જો મહેશ કોઈ છોકરી તને Flying kiss કરે છે તો તને કેવો ફીલ થાઈ છે ?
મહેશ : હૂ નફરત કરુ છૂ… એવી આળસી છોકરીઓ ને..!!
છોકરી : મારી એક એક સાંસ મા હર એક છોકરાઓ મરે છે.
છોકરો : તો તૂ કોઈ સારો ટૂથપેસ્ટ કેમ નહીં ઇસ્તમાલ કરી લેતી..?
પપ્પૂ : ચૂંટણી ની તારીખ નક્કી થઇ ગઇ છે.
બંટી : તો શુ થયું ?
પપ્પૂ : એ દિવસે ખબર પડી જશે કે ફળીયા ની કોણ કોણ છોકરીઓ 18 વર્ષ ની થઇ ગઇ છે..!
એક દોસ્ત: ( પોતાના દોસ્ત ને ) યાર હૂ મારી ગર્લફ્રેન્ડ ને એના જન્મદિવસ મા શુ ગિફ્ટ આપું?
બીજો દોસ્ત : મારા મોબાઈલ નો નંબર આપ.
લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે,
જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય…
મારી ખૂશી અમુક લોકો જોઇ નથી સકતા, પણ…
એ લોકો મારુ કઈ ઊખાડી પણ નથી સકતા.
હજારો છે છતા એમાં પણ તારો જ દીવાનો છું,
ખબર છે નથી તું મારી પણ હું તને જ ચાહવાનો છું.
ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ… બસ,
સબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ.
આ જિંદગી પણ Android System જેવી થઇ ગઇ છે,
જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય.
મારી માતૃભાષા ની મીઠાશ તો જુઓ,
ખારા નમક ને પણ મીઠુ કહીએ છીએ.
આવારાઓ ની બિરાદરી માં સામેલ થયો વધુ એક આજે,
લો , મારો પણ પ્રેમ અધુરો રહી જ ગયો આજે…
જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.
લઈ લીધું મેં પ્રેમ ના વહેમ માંથી રાજીનામું સાહેબ,
વગર પગારમાં આટલું બધું ટેન્શન હવે આપણા થી નઈ પોસાય…
ભલે સાવ ઉપરછલ્લી આપણી મુલાકાત છે,
પણ એમાં તને એક નજર જોયાની વાત છે.
એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.
ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.
જે તારા વગર વીતે તે ઉમર.
જે તારી સાથે વીતે એ જીંદગી.