240+ Best કદર સુવિચાર ગુજરાતી Kadar Quotes in Gujarati

240+ કદર સુવિચાર ગુજરાતી Kadar Quotes in Gujarati

કુછ ઇસ કદર હમારી બાતે કમ હો ગઈ,
“કેસે હો” સે સુરુ ઓર “ઠીક હું” પર ખતમ હો ગઈ

Kadar Quotes in Gujarati (કદર સુવિચાર ગુજરાતી)

કોઈ દિલ કો ઇસ કદર ભી અચ્છા ના લગે,
કી ઉસકે બિના દુનિયા મેં અચ્છા કુછ ના લગે

ચલે જાયેંગે તુજે તેરે હાલ પર છોડ કર,
કદર ક્યા હોતી હૈ યે તુજે વક્ત શિખાયેગા.

કદર મેને કી ઉસકે પ્યાર, ચાહત ઔર જજ બાત કી,
મગર ઉસને એસે મુહ ફેરા કી એક બાર બાત ના કી.

240+ કદર સુવિચાર ગુજરાતી Kadar Quotes in Gujarati

ઇશ્ક મેં કિસી કી યાદ ઇસ કદર ના સતાયે,
આશિક બેઇન્તહા પ્યાર કરકે બરબાદ હો જાયે.

જિસ કદર ઉસકી કદર કી,
ઉસ કદર બેકદર હુએ હમ

ખુદ્દાર હો ગયા હું મેં ભી કુછ ઈસ કદર,
કી અબ મુજે ભી નહી રહી તેરી કોઈ કદર.

વિચાર અને માન્યતાઓથી જ્યારે
મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે…

240+ કદર સુવિચાર ગુજરાતી Kadar Quotes in Gujarati

છોડી શકો તો પોતાના ઘમંડને
છોડજો, સબંધોને છોડીને કોઈ આજ સુધી સુખી નથી થયું.

જો લોકો તમને નીચે પછાડવાણી
કોશીસ કરે, તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે, તમે એ બધાની ઉપર છો!

પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ
અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ

કોઈ દિવસ નિર્ણય લીધા પછી ગભરાશો
નહીં. જો નિર્ણય સાચો હશે,
તો સફળતા મળશે… અને ખોટો હશે,
તો કંઈક શીખવા મળશે.

240+ કદર સુવિચાર ગુજરાતી Kadar Quotes in Gujarati

માણસ એકલતા થી કંટાળીને સંબંધ
બાંધે છે અને પછી સંબંધ થી
કંટાળીને એકલતા માંગે છે..!

ભૂલી જા તારા ભૂતકાળને એ તો માત્ર
પવનની લહેર હતી સંભાળ તારા
ભવિષ્યને તોફાન તો હજુ બાકી છે..

શિક્ષણ તો શાળા કોલેજ
માંથી મળે છે સાહેબ પણ સંસ્કાર
તો પરિવાર માંથી જ આવે છે.

તમને સમજવાનો પ્રયાસ એ વ્યક્તિ જ કરશે..
જે તમારી સાથે લાગણીથી જોડાયેલ હશે..!!

240+ કદર સુવિચાર ગુજરાતી Kadar Quotes in Gujarati

🌿 હૃદય પર જો પ્રભુનું આસન હોય
અને મન પર જ પ્રભુનું શાસન હોય
તેનું જીવન હંમેશા વૃંદાવન હો ! 🌿

કડવા અનુભવને ભુલાવવો અઘરો છે,
પણ જીવનમાં સૌથી વધુ કામ
કડવો અનુભવ જ આવે છે.

કોઇનો વિશ્વાસ અને પ્રેમ પ્રાપ્ત કરવા માટે
આપણાં બધા જ ગુણ ઓછા પડી શકે છે,
પરંતુ આપણી માત્ર એક ખામીના
કારણે સંબંધો ખરાબ થઈ શકે છે.

તકલીફ તો હંમેશા સાચા માણસને જ થાય છે
કેમ કે ખોટા માણસો નું તો કામ છે તકલીફ આપવાનું

240+ કદર સુવિચાર ગુજરાતી Kadar Quotes in Gujarati

ઈર્ષા એ કમરના દુખાવા જેવી છે
એક્સ રે મા ના આવે પર શાંતિથી બેસવા પણ ના દે

વ્યાજે લીધેલા નાણા અને શિયાળે ગોદળામાં કાણા
ક્યારેય સરખા ઉગવા દેતા નથી

કેટલો મુશ્કેલ સમય છે એ જ્યારે તમે તૂટી રહ્યા હોય
ત્યારે હસવું તમારી મજબૂરી બની જાય છે

પ્રેમ સંબંધ સિંદૂર સુધી પહોંચે એવું જરૂરી નથી હોતું
સાહેબ કેમ કે મળ્યા વગર નો પ્રેમ પણ અદ્ભુત હોય છે

240+ કદર સુવિચાર ગુજરાતી Kadar Quotes in Gujarati

લોકો કહે નાના કપડા પહેરે એટલે બળાત્કાર થાય
એક મા રડી ને બોલી પાંચ વર્ષની બાળકીને કઈ રીતે સાડી પહેરાવું

ગર્વ છે પોતાના દિલ પર સાહેબ એ રમે છે એ બળે છે એ ટુટે છે છતાં એ જ ધબકે છે

ના લાયક બનવું એ પણ એક act છે મારા બધા મિત્રો એમના આર્ટિસ્ટ છે

દોસ્તી તો એવી હોવી જોઇએ સાહેબ બધાને લાગે રિલેશનશિપમાં છે

Kadar Quotes in Gujarati (કદર સુવિચાર ગુજરાતી)

240+ કદર સુવિચાર ગુજરાતી Kadar Quotes in Gujarati

ખબર નથી શું સંબંધ હતો તારો અને મારો આજે પણ લોકો કામ કઢાવવા માટે તારા જ કસમ આપે છે

ક્યારેક એ વિચારીને રોવાય જાય છે હું જેને મારા સમજુએ જ કેમ બદલાઈ જાય છે

તારો મેસેજ આવે કે ના આવે પર
મેસેજ ની દરેક ઘંટડી પર તારી યાદ બહુ આવે છે

પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું.

બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી.

ઉંમર ની સાથે વિરોધીઓ વધે તો સમજી લેવુ સાહેબ કે

સિક્કા હજી આપડા જ પડે છે.

240+ કદર સુવિચાર ગુજરાતી Kadar Quotes in Gujarati

મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા,

કેમ આ દુનિયા મા વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોઈ છે.

હૂ આજે પણ શતરંજની રમત એકલો જ રમુ છુ,

કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા આવડતુ નથી.

દરિયા ની જેમ છે અમારી પહેચાન,

ઉપર થી ખામોશ અંદર થી તુફાન.

એટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર,

શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે.

240+ કદર સુવિચાર ગુજરાતી Kadar Quotes in Gujarati

દુનિયામાં સૌને પ્રેમ કરવા જન્મ લીધો હતો
ખોટુ ન લગાડતા એમા તમે જરાક વધારે ગમી ગયા
પરંતુ તમને અમે ન ગમ્યા

બીજાને હસાવીને પોતાની તકલીફ છુપાવવી એ પણ એક કલા છે સાહેબ

તમારી કિંમત એટલીજ રાખો સાહેબ
જેટલી સામે વાળો માણસ ચુકવી શકે
જો મોઘા થઈ ગયા તો એકલા પડી જશો

છીએ એના કરતાં ઓછા દુઃખી થવાની કળા
એટલે સ્વભાવ નું મેનેજમેન્ટ

240+ કદર સુવિચાર ગુજરાતી Kadar Quotes in Gujarati

રૂહ કી તલબ હો તુમ
કૈસે કહું અલગ હો તુમ

સંબધ ઓછા રાખો
પણ જેટલા રાખો એ મજબૂત રાખો

દિલ ની ધડકન બની ને દિલમાં રહીશ તું
જ્યાં સુધી ચાલે છે મારા શ્વાસ
ત્યાં સુધી સાથે રહીશ તું

જયારે પણ કઈ મનગમતું
માંગવાની વાત આવે છે
મારા મોઢે બસ તારું જ નામ આવે છે

240+ કદર સુવિચાર ગુજરાતી Kadar Quotes in Gujarati

ભલે અત્યારે તને મારી આંખો માં
દર્દ નથી દેખાતું પણ મને વિશ્વાસ છે
કે એક દિવસ મને તારી આંખો માં
પસ્તાવો જરૂર દેખાશે

જે વ્યક્તિ વગર આપણે જીવી નથી શકતા
એજ વ્યક્તિ આપણને
એકલા જીવતા શીખવાળી દે છે

જે વ્યક્તિ ના વિચાર અને નિયત સારી છે
ભગવાન એને કોઈ પણ રૂપ માં
મદદ કરવા હાજર રહે છે

આપણે ફરી મળીશું
જ્યાં કદાચ આપણે નહીં પણ નસીબ ભેગા થશે

Leave a Comment