મિત્રતા હોય તો કૃષ્ણ સુદામા જેવી હોવી જોઇએ સાહેબ,
એક કશુ માંગતો નથી,
અને બીજો બઘુ આપી દીઘુ છતાં કહેતો નથી.
Friendship Quotes in Gujarati (દોસ્તી ક્વોટ્સ ગુજરાતી)
ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા,
જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા.
જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે,
અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.
જમાનો ભલે ખરાબ છે,
૫ણ મિત્રો મારા બેસ્ટ છે,
ચમકે નહી એટલુ જ બાકી તો બઘા સ્ટાર છે.
એક Friendship એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ પણ સાથ આપી Life જીવી લઈએ.
સાચા મિત્રોના હાથ પર ક્યારેય ફ્રેંડશિપ બેલ્ટ નથી હોતા,
મિત્રતાના દિવસ નહિ, પણ દાયકાઓ હોય છે.
મિત્રતા એટલે બે હાર્ટને જોડતું મેઘધનુષ, સાત રંગોની પરસ્પર વહેંચણી, પ્રેમ, ઉદાસી, આનંદ, સત્ય, વિશ્વાસ, અને આદર
સામટા શબ્દો ઓછા પડે, મૌનને એટલા રંગ છે.
જ્યારે ખામોશીને પણ વાચા ફૂટે ત્યારે સમજવું કે એ મિત્રતાનો જ મીઠો સંગ છે.
પરિવર્તન અનિવાર્ય છે ;
જુઓને, પાણીને પણ તરવું હોય તો, બરફ બનવું જ પડે છે,
એવીજ રીતે સુખી થવુ હોય તો જૂનું ભુલી નવુ સ્વીકારવુ પડે..😊✍…
સાચા મિત્રો હ્રદયમાં રહે છે, રક્તની જેમ તનમાં વહે છે,
જે કર્યુ કૃષ્ણ એ સુદામા માટે, મિત્રતા તેને જ કહે છે.
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..
દોસ્તી નો સબંદ પ્રેમ થી પણ મોટો છે
કારણ કે દોસ્તી ક્યારે બેવફા નથી હોતી
Life માં મિત્રો રાખવા જરૂરી છે, નહી તો દિલની વાત DP અને
Status બદલાવી બદલાવીને કહેવી પડે.
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..
જ્યારે તમે તમારા જીવનમાં કંઈપણ સારી માટે પ્રાર્થના કરો છો.
શુદ્ધતા તરીકે તમે તમારો શ્રેષ્ઠ મિત્ર મેળવો, તમને શુભ
મળી જાય તો, વાત લાંબી
અને વિખુટા ૫ડે તો યાદ લાંબી
એનું નામ મિત્રતા
કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા
હું શબ્દ ને તું અર્થ
તારા વગર હું વ્યર્થ
એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ
પણ સાથ આપી જિંદગી જીવી લઈએ
કડવા વેણ મોઢે કહે, હૈયામા કાયમ હેત, એના મેલા ન હોય પેટ, ઈ સાચા મિત્ર શામળા
મને નથી ખબર કે તારા માટે હું શું છુ,
હા પણ મને એ ખબર છે કે
તું મારા માટે તો મારી જિંદગી છે.
મદિરાનો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી કારણ કે…
નશો તમારા જેવા મિત્રોને મળ્યા પછી કદી ઉતર્યો નથી.
મિત્ર હંમેશા એવો રાખવો જે પોતે
આગળ વધે અને તમને પણ
આગળ વધવા પ્રેરિત કરે !!
“મને નથી ખબર કે તારા માટે હું શું છુ,
હા પણ મને એ ખબર છે કે
તું મારા માટે તો મારી જિંદગી છે.”
“કિતાબ-એ-દિલ કા કોઈ ભી પત્તા
ખાલી નહિ હોતા, દોસ્ત વહાઁ ભી હાલ
પઢ લેતે હૈં, જહાં કુછ ભી લિખા નહીં હોતા.”
પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય,
દુનિયામાં માત્ર દોસ્તો જ હોય છે જે
ક્યારેય સાથ નથી છોડતા !!
ઈશ્વર જે લોકોને લોહીના
સંબંધમાં બાંધવાનું ભૂલી જાય છે,
એમને પરમ મિત્ર બનાવી દે છે !!
આ દુનિયાની જરૂર પણ કોને છે,
મને સંભાળવા માટે મારો દોસ્ત મારી સાથે છે !!
નારાજ ના થઈશ મારી મજાક મસ્તીથી દોસ્ત,
કેમ કે આ જ એ ક્ષણો છે જેકાલે યાદ આવશે !!
મનથી ભાંગી પડેલાને એક મિત્રો જ સાચવી શકે છે,
બાકી આ સંબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે છે !!
કોઈ ફરક ના પડે ભલે
આખી દુનિયા તમારી વિરુદ્ધમાં હોય,
બસ એક કૃષ્ણ જેવો દોસ્ત તમારી
સાથે હોવો જોઈએ !!
દોસ્તી મજબુત રાખજો,
દુનિયા કદાચ મૂળ કાપી નાખે
તો પણ દોસ્ત પડવા નહીં દે !!
પ્રેમ અને દોસ્તી તો અભણ સાથે જ જામે,
ભણેલા તો લાગણીની પણ
ગણતરી કરતા હોય છે !!
મન હળવું કરવા માટે,
Best Friends થી વધારે સારી
બીજી કોઈ Medicine નથી !!
મને નથી ખબર કે તારા માટે હું શું છુ,
હા પણ મને એ ખબર છે કે
તું મારા માટે તો મારી જિંદગી છે.
આ દુનિયા માં બધું જ મળે છે,
પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી,
અને જીંદગી નું નામ દોસ્તી..
જમાનો ભલે ખરાબ છે પણ
મિત્રો મારા Best છે,
ચમકે નહી એટલું જ બાકી
તો બધા જ star છે.
ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ,
અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો !!
જિંદગી મેં હર પલ હસાતો ગમ નજર નહિ
આયા FRIENDS આપ ઇનસાન
નહિ ઇનસાન કે રૂપ મેં ભગવાન નજર આયા
મિત્ર તે છે જે તમારા જીવન વિશે બધું
જાણે છે અને હજી પણ તમને પ્રેમ કરે છે!
જીવનમાં દોસ્તો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને સ્ટેટસ
બદલાવી બદલાવીને કહેવી પડે.
ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ,
અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો!
ગુજરાતમાં બે વસ્તુ ફેમસ છે,
એક મારી પોસ્ટ અને બીજા મારા દોસ્ત!!
દોસ્તી એવી હોવી જોઈએ કે બધાને એવું
લાગે કે તમે RELATIONSHIP માં છો
એવો વિચાર ના કરો કે મોટા માણસ
મારા મિત્ર થાય, એવો વિચાર કરો કે …
મારા મિત્રો મોટા માણસ થાય..!
Friendship Quotes in Gujarati (દોસ્તી ક્વોટ્સ ગુજરાતી)
દોસ્તીની તો કંઈ વ્યાખ્યા હોતી હશે…
હાથ ફેલાવીને હેયું આપી દે એ મિત્ર…
લાગણી હોય ત્યાં ઝઘડો થાય
બાકી લાગણી ન હોય
ત્યાં વાત પણ નથી થતી.
જે મિત્ર આવી ઠંડીમાં એમ
કહી દે કે ભાઈ તું પાછળ બેસી જા,
બાઈક હું ચલાવી લઈશ એની મિત્રતા
પર ક્યારેય શક ના કરતા !!
દોસ્તી તો
કૃષ્ણ-સુદામા જેવી હોવી જોઈએ,
એક કશું માંગતો નથી ને બીજો બધું
જ આપીને જણાવતો નથી !!
ઉંમર અને જિંદગી વચ્ચે એટલો જ તફાવત છે,
દોસ્તો વગર વીતે એ ઉંમર અને દોસ્તો સાથે વીતે એ જિંદગી !!
મિત્રતા હંમેશા સાણસી જેવી રખાય,
પાત્ર ગમે તેવું ગરમ થાય પણ મુકે ઈ બીજો !!
જયારે બધા તમારી મૂર્ખતા પર હસતાં હોય,
ત્યારે તમારું દર્દ અને સત્ય સમજે એ સાચો મિત્ર !!
પ્રેમની વાત જવા દો સાહેબ,
અમે તો દોસ્તીમાં પણ દગો ખાધો છે !!
મને નથી ખબર કે તારા માટે હું શું છુ,
હા પણ મને એ ખબર છે કે
તું મારા માટે તો મારી જિંદગી છે.
જનો દિવસ એમના નામે,
જે કિસ્મતથી મળ્યા છે કિંમતથી નહીં
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો
હોય છે અને ખબર જ નથી પડતી કે
પ્રેમ ક્યારે થઈ જાય છે
સાહેબ ખાલી રેશનકાર્ડ જ જુદા છે,
બાકી અમે તો સગા ભાઈ જ છીએ!!
Friend Forever
જીવન ના દરેક વળાંક પર યાદ આવ્યા કરશે,
સાથે નહિ હશુ તો પણ સુગંધ ફેલાતી રહેશે,
કેટલું પણ દૂર જશુ પણ મૈત્રી નો આ નાતો,
આજે છે તેમજ કાલે રહેશે.
જિંદગીમાં પ્યાર મળે કે ના મળે,
પણ થોડા યાર તો મળવા જ જોઈએ
મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી કારણ કે નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી
ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ,
અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો !!
જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારા Best છે
ચમકે નહી એટલું જ બાકી તો બધા જ star છે.
જીંદગી માતા અને પિતા ની ભેટ છે,
ભણતર શિક્ષક ની ભેટ છે,
સ્મિત દોસ્તીની ભેટ છે,
પણ તારી સાથેની દોસ્તી એ તો ઈશ્વર ની જ ભેટ છે…
આ જગત માં એવા દોસ્તો પણ આવી જાય છે,
કે જે વચન નથી આપતા પણ નીભાવી જાય છે.
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે,
પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ
તમને એકલા નથી છોડતી…
ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા, જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા…
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું!
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!
આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી…
અમુક દોસ્તોને જોઈને થાય,
આ કોઈ દિવસ નહીં સુધરે !
જિંદગીમાં એ મિત્રને ક્યારેય ના છોડતા,
જે તમારા જન્મદિવસની રાહ તમારા કરતા પણ વધુ જોતો હોય !!
તારી દુનિયામાં મારા જેવા હજારો દોસ્ત હશે,
પણ મારી દુનિયામાં તારા
જેવો દોસ્ત બીજો કોઈ નથી
એક દોસ્તી એવી પણ કરી લઈએ સાથે ભલે
ન રહીએ પણ સાથ આપી જિંદગી જીવી લઈએ
તુ ખાલી દુઃખમાં હોય ત્યારે યાદ કરજે વ્હાલા સિંહના ટોળા વચ્ચે સરબત પીવડાવવા ના આવુ તોં આપડી દોસ્તી નકામી.
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ…
દોસ્ત To દોસ્ત હોય છે સાહેબ ! જન્મદિવસ પર ખભા પર બેસાડીને નાચે, મરણના દિવસે ખભા પર સુવાડીને રડે
નથી પૈસા કે નથી ડોલર, પણ તારા જેવા મિત્ર ના પ્રતાપે ઉંચો છે કોલર..
દોસ્તભી ગલે લગા લેતે હૈં જબ દિલ મેં પ્યાર હોતા હૈ!!ઔર.. દુશ્મન ભી ઔકાત મે આ જાતે હૈં જબ હમ2.. દોસ્ત સાથે મેં હોતે હૈં!
ફર્ક તો બસ આપડા વિચારો માં છે સાહેબ, બાકી દોસ્તી કાંઈ પ્રેમ થી ઓછી નથી
ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે, પ્રેમ ની જરૂર દીલ માં પડે છે, મિત્રોની વગર અધુરી છે જીંદગી, કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે
યાદ કરું છું કે નહીં એનો વિવાદ રહેવાદે દોસ્ત, જરૂર પડે તો ખાલી યાદ કરજે તારોં ભરોસો ખોટો નહીં પાડવા દવ
મિત્રતા ચંદન જઈને કછી રીતે ચાલે છે જ્યારે ચંદ્રમાન પ્રભાવ પધારે છે.
મિત્રતા એ અવિશ્વાસ છે, જે પ્રેમપૂર્વક ઓછે નહીં થઈ સકે.
મિત્રતા હૃદયને ઘણી પ્રીત અને આનંદની કાંપણ આપે છે.
શું જોવા માંગો છો કે મિત્રતામાં બધા દુખ દૂર કરી શકે છે અને સુખ બધે છે છે?
મિત્રતા એ જ છે જે હંસ જેવું હોય છે જે અનેક વર્ષો જેવું હોય છે.
મિત્રતામાં સૂખનો પાત્ર છે, જે સૌમ્યતાથી નદીમાં ઉભી રહે છે.
શું જોવા માંગો છો કે મિત્રતા હંસા જેવે હોય છે અને જે હંસ જેવી મિત્રતા હોય છે?
સંબંધો કરતાં વધુ જરૂરત હોય દોસ્તી થી
મોટી પ્રાર્થના કઈ હોય જેને મિત્ર મળે છે
તે તમારા જેવો અમૂલ્ય તેને જીવનમાં બીજી ફરિયાદ શું હોય.
દોસ્તી ક્યારેય પણ ખાશ લોકોથી નથી થતી પરંતુ
જેનાથી થાય છે એજ આપનો ખાસ બની જાય છે.
જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે
તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં દોસ્ત તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું.
ખાંડ વગરની ચા અને ગાળો વગરની દોસ્તી, બંને હંમેશા ફીકી જ લાગે છે !!
દોસ્તીની તો કંઈ વ્યાખ્યા હોતી હશે…
હાથ ફેલાવીને હેયું આપી દે એ મિત્ર…
દોસ્તી કા રીસ્તા ખુદા સે બઢકર હોતા હૈ
લેકિન ૫તા તબ ચલતા હૈ જબ વો જુદા હોતા હૈ
કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા
હું શબ્દ ને તું અર્થ તારા વગર હું વ્યર્થ
તારી એક નજર જો પામી લઉં
તો એ છેલ્લો શ્વાસ પણ તને આપી દઉ…
મિત્ર તારું નામ શું રાખું ? સ્વપ્ન રાખું તો અધુરું લાગશે.
દિલ રાખું તો તૂટી જશે, ચાલ
શ્વાસ રાખું છુ મૃત્યુ સુધી તો સાથે રહીશ.
ઈશ્વર જે લોકોને લોહીના
સંબંધમાં બાંધવાનું ભૂલી જાય છે,
એમને પરમ મિત્ર બનાવી દે છે !!
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.