Latest posts
-
150+ Best સખત મહેનત સુવિચાર ગુજરાતી Hard Work Quotes in Gujarati
જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય,તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ !! Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી) તમે ક્યારેય પણ હાર માનશો નહીં,કોને ખબર તમારો આગલો પ્રયાસ જતમને સફળતા તરફ દોરી જાય. ખુદની ઓળખાણ બનાવવામાંજે મજા છેએ બીજાની પડછાય બનવામાં નહી. જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,તો તે દરેક મુશ્કેલીનો…