150+ Best સખત મહેનત સુવિચાર ગુજરાતી Hard Work Quotes in Gujarati

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

150+ સખત મહેનત સુવિચાર ગુજરાતી Hard Work Quotes in Gujarati

જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય,
તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ !!

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

તમે ક્યારેય પણ હાર માનશો નહીં,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ
તમને સફળતા તરફ દોરી જાય.

ખુદની ઓળખાણ બનાવવામાં
જે મજા છે
એ બીજાની પડછાય બનવામાં નહી.

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે…

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

150+ સખત મહેનત સુવિચાર ગુજરાતી Hard Work Quotes in Gujarati

ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ
કામયાબી
પર તાળીઓથી પણ મૂલ્યવાન હોય છે.

હારીને પન ના હારવું
એજ શરૂઆત છે જીતની…

અસલમાં એ જ રસ્તાની ચાલ સમજે છે,
સફરની ધૂળને જેઓ ગુલાલ સમજે છે.

જીંદગીમાં ઉમ્મીદ તો નહીં જ છોડવાની
દોસ્ત કેમ કે કમજોર
આપણો સમય હોય છે આપણે નહીં.

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

મુશ્કેલીઓ રૂ થી ભરેલા કોથળા જેવી હોય છે સાહેબ,
જો જોયા જ કરો તો બહું મોટી દેખાશે
પણ ઉપાડી લેશો તો હળવીફુલ જ હોય છે.

જીવનમાં સફળતા મેળવવી હોય તો મહેનતમાં વિશ્વાસ રાખો. નસીબ તો જુગારમાં અજમાવવામાં આવે છે.

તમારા ધ્યેય પ્રત્યે ઉત્સાહી અને જુસ્સાદાર બનો.. વિશ્વાસ રાખો, મહેનતનું ફળ હંમાશા સફળતા જ હોય છેે.

થોડો ડૂબી જઈશ, પણ હું ફરીથી તરી જઈશ, હે જીદગીં, તું જો, હું ફરીથી જીતી જઇશ.

Hard Work Quotes in Gujarati

150+ સખત મહેનત સુવિચાર ગુજરાતી Hard Work Quotes in Gujarati

ધીરજ રાખો, ક્યારેય નિરાશ થશો નહીં;
જેણે તમને બનાવ્યા તે આ બ્રહ્માંડનો સૌથી મહાન લેખક છે!

એકલતામાંથી તે જ પસાર થાય છે જેઓ જીવનમાં યોગ્ય નિર્ણયો લે છે.

બીજાની ભુલોમાંથી શખવાનો પ્રયત્ન કરો. પોતાની ભુલોમાંથી શીખવા જશો તો જીવન વિતી જશે.

દરેક માણસ જન્મથી જ કોઇ ને કોઇ કાર્યમાં ચેમ્પિયન હોય છે, બસ એ ખ્યાલ આવવામાં સમય લાગે છે.

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

જો મનુષ્ય શીખવા માંગે તેની દરેક ભુલ કંઇક ને કંઇક તો શીખવી જ જાય છે.

તમારી પાછળ ૫ણ કાફલો હશે, ૫હેલાં એકલા ચાલવાનું શરૂ તો કરો.

પોતાના લક્ષ્ય પાછળ જ એટલા વ્યસ્ત રહો,

કે બીજાઓ ની નિર્બળતા જોવાનો સમય જ ના મળે !

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

Hard Work Quotes in Gujarati

150+ સખત મહેનત સુવિચાર ગુજરાતી Hard Work Quotes in Gujarati

જે દર્દ તું સહે છે એને જીવંત રાખજે તારી અંદર,
અને આ જ દુઃખ દર્દને તું આગ બનાવી જાન લગાવી દે,
તારી સફળતાને પામવામાં.

પોતાના સપનાઓ પર ક્યારે પણ પૂર્ણવિરામ નહિ મૂકતા,
હંમેશા માટે પ્રશ્નાર્થ ચિન્હ મૂકવાનો પ્રયાસ કરજો.

ઓછું સમજશો તો ચાલશે પણ ઊંધું સમજશો તો નહિ ચાલે,
ધારી લઈએ એના કરતા પછી લઈએ તો સંબધ વધારે ટકશે!

ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે,
એ બીજાની પડછાય બનવામાં નહી.

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

પોતાની નિષ્ફળતાનો દોષ નસીબને આપવાનું બંધ કરો,
તમે હમણાં જીવતા છો બસ એ વાતથી ખુશ થયા કરો.

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું,
ઇચ્છાઓ ને વેચવા માટે, સાંજે સપનાઓ ખરીદી લઉ છું.

આ ડીગ્રીઓ મેળવવા માટે તમારા મનમાં જે વિચાર આવે છે ને,
એ જ તમને બેરોજગાર બનવા માટે લાયક બનાવે છે.

દુનિયા શું કહે એનો વિચાર નાં કરતા,
તમારું દિલ કહે એ કરજો, કેમ કે દુનિયા પારકી છે ને દિલ પોતાનું!

Hard Work Quotes in Gujarati

જીવનમાં સફળતા મેળવવી હોય તો મહેનતમાં વિશ્વાસ રાખો. નસીબ તો જુગારમાં અજમાવવામાં આવે છે.

થોડો ડૂબી જઈશ, પણ હું ફરીથી તરી જઈશ, હે જીદગીં, તું જો, હું ફરીથી જીતી જઇશ.

કિસ્મતની તો ખબર નહીં, ૫ણ અવસર જરૂર મળે છે પ્રયત્નો કરવાવાળાને

હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી.

ભગવાને કોઈનું નસીબ ખરાબ લખ્યું જ નથી સાહેબ,
એ આપણને દુ:ખ આપીને ખોટા રસ્તેથી
પાછા વાળવા માંગતા હોય છે.

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

150+ સખત મહેનત સુવિચાર ગુજરાતી Hard Work Quotes in Gujarati

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો, પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .

હિંમત એ માનવ ગુણોમાંથી પ્રથમ છે
કારણ કે તે તે ગુણવત્તા છે
જે અન્ય બધાને ખાતરી આપે છે

કેટલાક જીવન કાપે છે, કેટલાક જીવન જીવે છે, જીવન તેઓ જીવે છે, તેઓ પોતાની શરતો પર જીવે છે.

મહેનત એવી કરવી કે હારો તો પણ
જીતેલા કરતા વધારે ચર્ચા તમારી થતી હોય

Hard Work Quotes in Gujarati

મહેનત કર્યાનું ફળ આજે નહીં તો કાલે મળે જ છે
તું એક વાર જાતે તો ઉઠી જો
કરેલી મહેનત જીવનમાં ગમે ત્યારે તો ફળે જ છે

ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા

દુનિયામાં દુઃખી વ્યક્તિની સંખ્યા ક્યારેય નથી વધતી પણ વ્યક્તિની સહનશક્તિની જ ઓછી થાય છે

સફળ થવા માટે તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ બાકી તો મુશ્કેલીની શું ઓકાત કે તમારી વચ્ચે આવી શકે.

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

150+ સખત મહેનત સુવિચાર ગુજરાતી Hard Work Quotes in Gujarati

જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે,
કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ.

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે આની ઉપર ક્યારેય અહંકાર ન કરવો.

જો વ્યકતીના ઈરાદા મક્કમ હોય તો
તે દરેક મુશ્કેલીનો સામનો કરીએ લક્ષ પ્રાપ્ત કરી શકે છે!

સતત બોલાતું વ્યક્તિ અચાનક ચુપ થઇ જાય ત્યારે સમજવું કે,
શબ્દો ની ખોટ નહિ પણ લાગણી ની ખોટ આવી છે!

Hard Work Quotes in Gujarati

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો ,
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો.

“જે વ્યક્તિ કહે છે કે તે શક્ય નથી તેણે તે કરનારાઓના માર્ગમાંથી બહાર જવું જોઈએ.”

જે વ્યક્તિ પોતાને નિયંત્રિત કરી શકે છે,
તે જીવનમાં કંઈપણ કરી શકે છે.

ભલે તમારી પાસે હજારો ખામીઓ છે
પરંતુ તમારામાં વિશ્વાસ રાખો કે તમારી પાસે શ્રેષ્ઠ કરવાની ક્ષમતા છે.

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

વ્યાજ જેવા સખત કામના સંયોજનો, અને તમે તે જેટલું વહેલું કરો છો, લાભો ચૂકવવા માટે તમારી પાસે વધુ સમય હશે.

સખત મહેનત વિના, નીંદણ સિવાય બીજું કશું જ ઉગતું નથી.

સાર્થક કંઈપણ હાંસલ કરવા માટે ત્રણ મહાન આવશ્યકતાઓ છે, પ્રથમ, સખત મહેનત; બીજું, સ્ટીક ટુ એક્ટિવનેસ; ત્રીજું, સામાન્ય જ્ઞાન.

પુરુષો કંટાળાને, માનસિક સંઘર્ષ અને રોગથી મૃત્યુ પામે છે. તેઓ મહેનતથી મરતા નથી.

Hard Work Quotes in Gujarati

આ જીવનનું વાસ્તવિક રહસ્ય છે – તમે અહીં અને અત્યારે જે કરી રહ્યા છો તેની સાથે સંપૂર્ણ રીતે વ્યસ્ત રહેવું. અને તેને કામ કહેવાને બદલે સમજો કે તે નાટક છે.

આપણા બધા સપના સાકાર થઈ શકે છે, જો આપણે તેને અનુસરવાની હિંમત રાખીએ. વોલ્ટ ડિઝની

સફળતા માટે એલિવેટર ઓર્ડરની બહાર છે. તમારે સીડીનો ઉપયોગ કરવો પડશે… એક સમયે એક પગલું.” – જો ગિરાર્ડ.

સફળતા અંતિમ નથી; નિષ્ફળતા જીવલેણ નથી. તે ચાલુ રાખવાની હિંમત છે તે ગણાય છે. ” – વિન્સ્ટન એસ. ચર્ચિલ

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

150+ સખત મહેનત સુવિચાર ગુજરાતી Hard Work Quotes in Gujarati

સફળતા સામાન્ય રીતે એવા લોકોને મળે છે જેઓ તેની શોધમાં વ્યસ્ત હોય છે. – હેનરી ડેવિડ થોરો

જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં
વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે.

થશે બધી ઈચ્છાઓ પૂરી
તું બસ મહેનત કર
થશે બધા જ સપનાઓ પૂરા
તું બસ શરૂઆત તો કર..💫

પાછલો દિવસ બદલી શકાતો નથી
પરંતુ આવનારા દિવસને બદલવાનું તમારા પર છે

Hard Work Quotes in Gujarati

મહેનત કર્યાનું ફળ આજે નહીં તો કાલે મળે જ છે
તું એક વાર જાતે તો ઉઠી જો
કરેલી મહેનત જીવનમાં ગમે ત્યારે તો ફળે જ છે..💫

નિષ્ફળતાઓની ચિંતા ન કરો,
જ્યારે તમે પ્રયત્ન પણ ન કરો
ત્યારે તમે જે તકો ગુમાવશો તેની ચિંતા કરો.

કર એવી મહેનત કે કદાચ તારી હાર થાય
તો કોઈની જીત કરતા તારી હાર ની ચર્ચા વધારે થાય..✨

તમારા ડર કરતા મોટા સપનાઓ
જોવાથી સફળતા મળે છે

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

જે લોકોને પ્રયાસ જ નથી કરવો,
એ લોકોને બધી સમસ્યા મોટી જ લાગશે !!

તમે ક્યારેય પણ હાર માનશો નહીં,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ
તમને સફળતા તરફ દોરી જાય.

ખુદની ઓળખાણ બનાવવામાં
જે મજા છે
એ બીજાની પડછાય બનવામાં નહી.

મળ્યો મોકો લડી લે તું, દોડી લે તું,
લોકો તને જોવા આવે એવું કામ કરી લે તું,
સપના ને કરવા સાકાર દોડી લે જે તું…

Hard Work Quotes in Gujarati

150+ સખત મહેનત સુવિચાર ગુજરાતી Hard Work Quotes in Gujarati

નિષ્ફળતાઓની ચિંતા ન કરો,
જ્યારે તમે પ્રયત્ન પણ ન કરો
ત્યારે તમે જે તકો ગુમાવશો તેની ચિંતા કરો.

તમારા વિચારો બદલો અને
તમે તમારી દુનિયા બદલો

કોઈ તૂટે તો સજાવતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો..
સાહેબ સંબંધો તો તકદીરથી મળે છે,
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો.

આજની તકો
ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે.

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને
ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે.

પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો ,
બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .

તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને
સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો.

સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ,
તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !!

Hard Work Quotes in Gujarati

સફળતાની સૌથી અગત્યની બાબત એ છે
કે તે સખત મહેનત કરનારાઓ પર પડે છે.

સમય આપણને મજબૂત બનાવે તે પહેલા આપણે જાતેજ મજબૂત બની જવું જોઈએ કારણકે સમય કોઈની રાહ જોતો નથી.

જે પોતાના ધ્યેયમાં ખોવાઈ ગયો
સમજો કે તે સફળ થયું છે.

જો તમારે જીવનમાં સફળતા જોઈએ છે
તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો, લોકો પર નહીં

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

150+ સખત મહેનત સુવિચાર ગુજરાતી Hard Work Quotes in Gujarati

ક્યારેય વિચારશો નહીં કે તમે એકલા છો,
તેના બદલે, વિચારો કે તમે એકલા પૂરતા છો.

જે લોકો પોતાની મહેનત પર આધાર રાખે છે
તેઓ ભાગ્યની વસ્તુઓમાં વિશ્વાસ કરતા નથી

આંખ વિનાનો નહીં,
પણ પોતાના દોષ નહીં જોનારો અંધ છે.

પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે,
એવી જ રીતે સુખી બનવું હોય તો જુનું ભૂલી નવું સ્વીકારવું જ પડે !!

Hard Work Quotes in Gujarati

જીતવાનું તો ક્યારેક જ હોય છે,
પણ શીખવાનું દરેક વખતે હોય છે.

બોલ જાણવી છે તારે ? ખરી પડતા સુકા પાન ની વ્યથા તો થામ એક વૃદ્ધ નો હાથ ને સાંભળ એની કથા .

પગલી પ્રીત યાદનું મોતી સર્જે આંખને ખૂણે.

જો તમે જીવનમાં શાંતિ ઇચ્છતા હોય, તો બીજાઓ વિશે ફરિયાદ કરવા કરતાં પોતાને બદલવાનું ૫સંદ કરો.

જીવનની મોટાભાગની ભૂલો ઉતાવળે લીધેલા નિર્ણયોને કારણે થાય છે; વિચારો, વિશ્લેષણ કરો અને પછી તેના પર કાર્ય કરો.

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

150+ સખત મહેનત સુવિચાર ગુજરાતી Hard Work Quotes in Gujarati

બીજાની ભુલોમાંથી શખવાનો પ્રયત્ન કરો. પોતાની ભુલોમાંથી શીખવા જશો તો જીવન વિતી જશે.

પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી
ઉપર જવાની કોશિશ કરો , પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી .

જો મહેનત કયાઁ પછી પણ સપના પુરા ના થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ…
વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ…

કોઈપણ perfect નથી હોતું એટલે જ તો,
પેન્સિલ ની સાથે સાથે રબર પણ લેવું પડે છે.

Hard Work Quotes in Gujarati

કોઈ સારો વિચાર પણ કામ નથી આવતો સાહેબ…
જો તમે ખુદ એના પર કઈ કામ ના કરો તો…

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું
ઇચ્છાઓ ને વેચવા માટે.. સાંજે સપનાઓ ખરીદી લઉ છું..

હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું , ‘ કારણકે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી

ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ કામયાબી પર તાળીઓ થી પણ મૂલ્યવાન હોય છે..

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

150+ સખત મહેનત સુવિચાર ગુજરાતી Hard Work Quotes in Gujarati

જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે .

જેમ જેમ નામ તમારું ઉંચુ થાય તેમ તેમ શાંત ૨હેતા શીખો , ‘ કારણ કે અવાજ હંમેશા ‘ સિક્કાઓ ‘ કરે છે , ‘ નોટો ‘ નહિ

પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .

પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું , – એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે .

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

દરેક સફળ વ્યક્તિની એક વસ્તુ એક સમાન હોય છે,
તેઓ ફક્ત તેમનું લક્ષ્ય મેળવવા માંગે છે.

ભલે તમારી પાસે હજારો ખામીઓ છે
પરંતુ તમારામાં વિશ્વાસ રાખો કે તમારી પાસે શ્રેષ્ઠ કરવાની ક્ષમતા છે.

સફળતા એ નાના પ્રયત્નોનું મોઝેક છે, જે એક ભવ્ય માસ્ટરપીસ બનાવે છે.

સફળતા એ પ્રતિકૂળતાના કેનવાસ પર દોરેલું મેઘ ધનુષ્ય છે.

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

સફળતા તરફ હૃદયની સફર એ જીવનનું સાચું સાહસ છે.

સફળતાની સફરમાં, દરેક પડકાર તાકાતની નોંધ છે.

જીવનની સિમ્ફનીમાં, સફળતા એ પ્રયત્નોની ટોચ છે.

સફળતા એ સિમ્ફની છે, જે પ્રયત્નોના પહાડોમાંથી પડઘો પાડે છે.

Hard Work Quotes in Gujarati (સખત મહેનત સુવિચાર ગુજરાતી)

સફળતાની વાર્તામાં, દરેક આંચકો મહાનતા તરફનો એક પગથિયું છે.

સફળતા એ મહેનતની માટીથી ઘડાયેલું શિલ્પ છે.

સફળતાની સફરમાં, દરેક સંઘર્ષ એ સ્થિતિસ્થાપકતાની નોંધ છે.

Leave a Comment