812+ વિજયા દશમીની શુભેચ્છાઓ ગુજરાતી Vijaya Dashami Wishes in Gujarati

Vijaya Dashami Wishes in Gujarati {વિજયા દશમીની શુભેચ્છાઓ ગુજરાતી} Vijaya Dashami Wishes in Gujarati {વિજયા દશમીની શુભેચ્છાઓ ગુજરાતી} વિજ્યાદશમી ના પાવન પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.💐 Happy Vijayadashami 💐 દશેરા, શસ્ત્ર પૂજન, અને વિજ્યાદશમી ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.🙏 Happy Dussehra 🙏 વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા એટલે વિજયાદશમી.🌷 વિજયાદશમી ની શુભેચ્છાઓ … Read more

250+ ગરબા કોટ્સ ગુજરાતી Garba Wishes in Gujarati Text | Shayari | Quotes

Garba Wishes in Gujarati (ગરબા કોટ્સ ગુજરાતી) Garba Wishes in Gujarati (ગરબા કોટ્સ ગુજરાતી) ગરબા માં ની ભક્તિ નું એક રૂપ છે ગરબા આનંદ ની પ્રસ્તુતિ નું એક સ્વરૂપ છે મારી સાથે એક વાર ગરબા રમી ને જોવો વૃદાવન તારા દિલ માં ના બનાવી દવ તો કેજે ગરબા ની જોવો આવી છે રાત બધા મળીને … Read more

80+ નવરાત્રીના પ્રથમ દિવસની શુભેચ્છાઓ Navratri First Day Quotes in Gujarati | {Shailaputri Mata Quotes}

Navratri First Day Quotes in Gujarati (નવરાત્રીના પ્રથમ દિવસની શુભેચ્છાઓ) | {Shailaputri Mata Quotes} Navratri First Day Quotes in Gujarati (નવરાત્રીના પ્રથમ દિવસની શુભેચ્છાઓ) | {Shailaputri Mata Quotes} નવરાત્રીના પાવન અવસર પર મારા તમામ મિત્રો અને વડીલો ને ખુબ ખુબ શુભકામના. માં અંબા જગદંબા તમારું જીવન સુખ-સમૃદ્ધિ થી ભરપુર કરે તેવી પ્રાર્થના. ———🌷* શુભ નવરાત્રી*🌷———- … Read more

250+ શ્રી કૃષ્ણ ના સુવિચારો ગુજરાતી Krishna Quotes in Gujarati

Krishna Quotes in Gujarati (શ્રી કૃષ્ણ ના સુવિચારો ગુજરાતી) હું ક્યાં કહું છું કાન્‍હા આંગણ સુધી આવ.હ્રદય મારું તને સમર્પિત છે ધબકાર બની આવ. Krishna Quotes in Gujarati (શ્રી કૃષ્ણ ના સુવિચારો ગુજરાતી) જય શ્રી કૃષ્ણદુનિયા સાથે આગળ વધાય પણ,પોતાની સંસ્કૃતિને પાછળ રાખીને નહિ ! કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે, ઉમ્મીદની સાથે … Read more

101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

Long Distance Relationship Quotes in Gujarati (સંબંધ શાયરી ગુજરાતી) પ્રેમ કરવો ઘણો જ સરળ છેજેમ માટી ઉપર માટી થી લખવુપ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છેજેમ પાણી ઉપર પાણી થી લખવુ Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી] તમારો વિચાર મને જાગૃત રાખે છે,તમારા સ્વપ્ન જ મને સુવાડે છે,તમારો સાથ જ મને જીવંત બનાવે … Read more

120+ કર્મા કોટ્સ ગુજરાતી Karma Quotes In Gujarati Text | Shayari | Messages

Karma Quotes In Gujarati (કર્મા કોટ્સ ગુજરાતી) Karma Quotes In Gujarati (કર્મા કોટ્સ ગુજરાતી) તમારું કર્મ જ તમારી સાચી ઓળખ છે,બાકી તો એક નામના હજારો લોકો છે દુનિયામાં !! દુનિયા ની સાચી હકીકત જ્યાં સુધી સાચી વાત ઘર ની બહાર નીકળેત્યાં સુધી ખોટી વાતે અડધી દુનિયા ફરી લીધી હોય છે એક સીધી લીટી ફુટપટ્ટી વગર … Read more

108+ દશેરા ની શુભેચ્છાઓ ગુજરાતી Dussehra Wishes in Gujarati | વિજયા દશમી

Dussehra Wishes in Gujarati [દશેરા ની શુભેચ્છાઓ ગુજરાતી] | (વિજયા દશમી) Dussehra Wishes in Gujarati [દશેરા ની શુભેચ્છાઓ ગુજરાતી] | (વિજયા દશમી) આજે દશેરા ના પર્વ પર આવો આપણે આપણી અંદર રહેલા અહંકાર, લાલચ, વહેમ અને ભેદભાવ રૂપી રાવણનો વદ કરીએ.આપ સર્વે અને આપના પરીવારને દશેરાની શુભકામના. ધર્મના અધર્મ પરના વિજયના પ્રતીકરૂપે ઉજવાતા પર્વ દશેરાની … Read more

520+ ધનતેરસ ની શુભેચ્છાઓ ગુજરાતી Happy Dhanteras Wishes in Gujarati

Happy Dhanteras Wishes in Gujarati [ધનતેરસ ની શુભેચ્છાઓ ગુજરાતી] ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામના. માઁ ‘મહાલક્ષ્મી’ અને ધન અધિપતિ ‘કુબેર’ આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે એ જ અભ્યર્થના. Happy Dhanteras Wishes in Gujarati [ધનતેરસ ની શુભેચ્છાઓ ગુજરાતી] આરોગ્ય, સમૃદ્ધિ અને કીર્તિના મહાન પર્વ “ધનતેરસ” ની હાર્દિક શુભકામનાઓ.ભગવાન ધન્વંતરિની કૃપાથી આપ સૌ … Read more

410+ પરિવાર વિશે સુવિચાર ગુજરાતી Family Quotes in Gujarati Text | Shayari | Wishes

Family Quotes in Gujarati [પરિવાર વિશે સુવિચાર ગુજરાતી] પરિવાર વૃક્ષની ડાળીઓ જેવું છે જ્યાં બધા જુદી જુદી દિશામાં ઉગે છે, છતાં પણ બધાના મૂળ એક જ રહે છે. Family Quotes in Gujarati [પરિવાર વિશે સુવિચાર ગુજરાતી] પરિવાર એ અંતિમ ટીમ છે જે એકબીજાને ટેકો આપે છે અને જીવન આપણને વિજય આપે છે. પરિવારનો પ્રેમ એ … Read more

310+ લગ્ન વર્ષગાંઠની શુભેચ્છાઓ Marriage Anniversary Wishes In Gujarati Text | Shayari | Quotes

Marriage Anniversary Wishes In Gujarati (લગ્ન વર્ષગાંઠની શુભેચ્છાઓ) સાત ફેરાથી બંધાયેલું પ્રેમનું બંધન,જીવનભર આમ જ બંધાયેલું રહે,કોઈની નજર ન લાગે તમારા પ્રેમનેઅને તમે દર વર્ષે આમ જ વર્ષગાંઠ મનાવતા રહો. Marriage Anniversary Wishes In Gujarati (લગ્ન વર્ષગાંઠની શુભેચ્છાઓ) હું અને તું નો ઉડી જાય જ્યાં છેદ બાકી રહે માત્ર આપણું,તારૂં ને મારૂં પણ બની જાય … Read more