Karma Quotes In Gujarati (કર્મા કોટ્સ ગુજરાતી)
Karma Quotes In Gujarati (કર્મા કોટ્સ ગુજરાતી)
તમારું કર્મ જ તમારી સાચી ઓળખ છે,
બાકી તો એક નામના હજારો લોકો છે દુનિયામાં !!
દુનિયા ની સાચી હકીકત જ્યાં સુધી સાચી વાત ઘર ની બહાર નીકળે
ત્યાં સુધી ખોટી વાતે અડધી દુનિયા ફરી લીધી હોય છે
એક સીધી લીટી ફુટપટ્ટી વગર દોરી જોજો
સરળ બનવું ધારીએ એટલું સીધું નથી
24 કલાક રાહ જોઈ હોય ફક્ત 30 મિનિટ વાત કરવા માટે
અને એમાં પણ વાત ન થઈ હોય ત્યારે એ સમયે 1 મિનિટ પણ
1 કલાક જેવી બની જાય છે
જયારે પણ કઈ મનગમતું
માંગવાની વાત આવે છે
મારા મોઢે બસ તારું જ નામ આવે છે
પ્રેમ થવો એ આત્મા નો સ્વાભાવિક ગુણ છે
વિશ્વાસઘાત ની શોધ તો કરી આ માનવી એ
Karma Quotes In Gujarati (કર્મા કોટ્સ ગુજરાતી)
જેવી આપણી કર્મ છે, તેવો એવો બીજો એને મેળવે છે.
કર્મના ચક્રમાં ફસતા નથી તેમને બંધાવો.
જેમજેવી કર્મ, તેમજેવી પ્રાપ્તિ.
કર્મ છે એનો આગમન.
જયારે પણ કઈ મનગમતું
માંગવાની વાત આવે છે
મારા મોઢે બસ તારું જ નામ આવે છે
દિલ ની ધડકન બની ને દિલમાં રહીશ તું
જ્યાં સુધી ચાલે છે મારા શ્વાસ
ત્યાં સુધી સાથે રહીશ તું
Karma Quotes In Gujarati (કર્મા કોટ્સ ગુજરાતી)
જેટલો દર્દ છે એટલી તો યાદો પણ નથી
અને આજે જેટલી દૂરી છે
એટલા તો નજીક પણ ન હતા
દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે,
અને એક અનુભવ થી પૂરો થાય છે
કહેતા નહિ પ્રભુ ને, કે સમસ્યા વિકટ છે
કહી દો સમસ્યાને, કે પ્રભુ મારી નિકટ છે
જેમ હજારો ગાયોની ભીડમાં પણ વાછરડું તેની માતાને શોધે છે, તેવી જ રીતે કર્મ કરોડો લોકોની વચ્ચે પણ તેનો કર્તા શોધે છે.
જો કોઈ મારું ખરાબ કરે તો એ તેનું કર્મ છે.
કોઈને નુકસાન ન કરવું એ મારી ફરજ છે!
તમે પરિણામોને નિયંત્રિત કરી શકતા નથી,
તમે ફક્ત તમારું કામ કરી શકો છો!
Karma Quotes In Gujarati (કર્મા કોટ્સ ગુજરાતી)
પ્રાર્થના એવી રીતે કરો કે બધુ જ ભગવાન ઉપર જ નિર્ભર છે
અને પ્રયત્ન એવી રીતે કરો કે બધુ જ તમારા ઉપર જ નિર્ભર છે.
પરિસ્થિતિઓ થી માણસ જેટલું તૂટે છે,
એનાથી કેટલાય ગણુ વધારે પરિસ્થિતિઓ માણસને
અંદરથી મજબૂત બનાવી દે છે.
કિરણ ભલે સૂરજની હોય
કે આશા ની કિરણ હોય
એ આપણી જિંદગી માંથી
અંધકારનો નાશ કરે છે.
સમયની સાથે ચાલવું એટલું જરૂરી નથી
પણ સત્યની સાથે ચાલવું ખૂબ જ જરૂરી છે,
જો તમે સત્યની સાથે રહેશો તો
એક દિવસ સમય તમારી સાથે જ ચાલશે.
આજના સમયમાં કોઈને એવી જાણ ન થવા દેતા કે
તમે અંદરથી કેટલા તૂટેલા છો… કારણ કે લોકો તૂટેલા મકાનની
ઇટો પણ ઉઠાવીને લઈ જતા હોય છે.
જિંદગીમાં ખુશ રહેવા માંગતા હો તો
પોતાના સંબંધોને સાચવી લો.
Karma Quotes In Gujarati (કર્મા કોટ્સ ગુજરાતી)
આ કર્મ પ્રધાન દુનિયા છે સાહેબ…
અહીં કર્મો ને જરા સાચવીને કરજો કારણ કે અહીં…
ના કોઈની દુઆ ખાલી જાય છે, ના બદદુઆ…
જિંદગીમાં પૂરું તો બધું જ ધીમે ધીમે થઈ જ રહ્યું છે
બસ એની ખબર આપણને
એક દિવસ અચાનક પડતી હોય છે.
સંબંધોનો ગેરફાયદો ક્યારેય ઉઠાવશો નહીં
કારણ કે સારા માણસો જીવનમાં વારંવાર નથી મળતા.
કરોળિયો પણ પોતાની જાળમાં
એટલું ફસાયેલો નથી રહેતો.
જેટલું આજનો માણસ
પોતાની માયામાં ફસાયેલો રહે છે.
માણસ ત્યાં સુધી એ ક્ષણ ની કિંમત
નથી સમજી શકતો, જ્યાં સુધી એ વિતી ને
એક યાદ નથી બની જતી…
જેટલો પ્રેમ તમે તમારી જિંદગીને કરશો…
એટલો જ પ્રેમ જિંદગી પણ તમને કરશે…
Karma Quotes In Gujarati (કર્મા કોટ્સ ગુજરાતી)
બેસવું હોય તો થાકીને બેસો…
પણ હારીને નહીં… કદાચ એક પ્રયત્ન થી
તમને સફળતા મળી જાય!…
આજના સમયમાં સંબંધો બગડવાના
મુખ્ય કારણ એ પણ છે કે લોકો હવે
નમવાનું પસંદ નથી કરતા!…
વિતેલો સમય, બોલેલા શબ્દ
અને તૂટેલો વિશ્વાસ
આ ત્રણ વસ્તુઓ જિંદગીમાં
ક્યારેય પાછી આવી શકતી નથી.
માણસનો અંતિમ સમય જ્યારે આવે ત્યારે
તેણે જિંદગીથી શું પ્રાપ્ત કર્યું,
એ નથી વિચારતો પણ એની આસપાસ
કેટલા સંબંધો છે, એ વિચારે છે.
તમારા સ્વાર્થના લીધે,
કોઈનું દિલ ના દુખાય…
બસ એટલું ધ્યાન રાખો,
બાકી બધું ભગવાન પર છોડી દો.
જિંદગીમાં બધા રસ્તા ક્યારેય
બંધ નથી થતા, પણ લોકો
હિંમત હારી જતા હોય છે.
Karma Quotes In Gujarati (કર્મા કોટ્સ ગુજરાતી)
તમને કામ કરવાનો અધિકાર છે, પરંતુ કામના ફળ માટે ક્યારેય નહીં.
તમે ખાલી હાથમાં આવ્યા, અને તમે ખાલી હાથ છોડશો.
જે પોતાના ધ્યેયમાં ખોવાઈ ગયો
સમજો કે તે સફળ થયું છે.
જ્યાં બીજાને સમજવું મુશ્કેલ બને છે.
ત્યાં પોતાને સમજવું વધુ સારું છે.
જો ઇચ્છા કંઇક અલગ કરવાની હોય,
તો હૃદય અને મન વચ્ચે બળવો થવો બંધાયેલો છે.
કેટલાક લોકો જીવનમાં ગરીબ લાગે છે.
પરંતુ તેઓ હૃદયમાં ખૂબ સમૃદ્ધ છે.
Karma Quotes In Gujarati (કર્મા કોટ્સ ગુજરાતી)
સંસારમાં મનુષ્ય માત્ર એક એવુ પ્રાણી છે જેનું ઝેર શબ્દોમાં હોય છે.
ઇજજત માણસની નથી હોતી, જરૂરીયાતોની હોય છે, જરૂરીયાત ખત્મ, ઇજજત ખત્મ.
જીવનભર અફસોસ રહેશે કે એક જ તો જીંદગી હતી એમાંય તમે ન મળ્યા.
જીવન ફક્ત એક જ મળે છે, પરંતુ જો તમે તેને યોગ્ય રીતે જીવી શકો છો, તો એકવાર ૫ણ પૂરતું છે. – મે વેસ્ટ
“સફળ જીવનનું આખું રહસ્ય એ છે કે વ્યક્તિનું નસીબ શું છે તે શોધવું અને પછી તે કરવું.” – હેનરી ફોર્ડ
શરૂઆત કરવાની રીત એ છે કે કહેવાનું છોડી દો અને કામ કરવાનું શરૂ કરો. -વોલ્ટ ડિઝની
Karma Quotes In Gujarati (કર્મા કોટ્સ ગુજરાતી)
હંમેશા યાદ રાખો કે તમે એકદમ અનન્ય છો. બીજા બધાની જેમ જ. -માર્ગારેટ મીડ
જીભ તોતડાય એ કુદરતનો દોષ છે પરંતુ….
જીભ તોછડાય એ આપણો દોષ છે
કોઈના સંસ્કાર અને ચારિત્ર્ય નું પરીક્ષણ કરવા માંગતા હોવ તો એને સત્તા આપો
જિંદગીમાં ક્યારેય ગભરાશો નહીં.
દૂધ ફાટવાથી એ લોકો જ ગભરાય છે,
જેને પનીર બનાવતા નથી આવડતું.
ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો
આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી.
સલાહ હંમેશા હારેલા વ્યકિત ની માનવી અને…
અનુભવ હંમેશા જીતેલા વ્યક્તિનો લેવો.
Karma Quotes In Gujarati (કર્મા કોટ્સ ગુજરાતી)
અપેક્ષા સમાપ્ત થાય ત્યારે શાંતિ શરૂ થાય છે.
પ્રેમ, સહિષ્ણુતા અને નિ: સ્વાર્થનો ઉપયોગ કરવો જોઈએ.
તમે ખાલી હાથમાં આવ્યા, અને તમે ખાલી હાથ છોડશો.
કર્મ ચોક્કસ વૃત્તિઓ દ્વારા કાર્ય કરે છે. પરંતુ થોડી જાગૃતિ અને ધ્યાન સાથે, તમે તેને અલગ દિશામાં આગળ વધારી શકો છો.
તમામ પ્રકારના કર્મોમાં, પોતાના ફાયદા માટે અથવા અન્યના નુકસાન માટે ગુપ્ત શક્તિઓનો ઉપયોગ કરવાથી પોતાને માટે સૌથી ખરાબ પરિણામો આવે છે.
તમામ પ્રકારના કર્મોમાં, પોતાના ફાયદા માટે અથવા અન્યના નુકસાન માટે ગુપ્ત શક્તિઓનો ઉપયોગ કરવાથી પોતાને માટે સૌથી ખરાબ પરિણામો આવે છે.
Karma Quotes In Gujarati (કર્મા કોટ્સ ગુજરાતી)
તમામ પ્રકારના કર્મોમાં, પોતાના ફાયદા માટે અથવા અન્યના નુકસાન માટે ગુપ્ત શક્તિઓનો ઉપયોગ કરવાથી પોતાને માટે સૌથી ખરાબ પરિણામો આવે છે.
જ્યારે તમારી ધારણા સ્મૃતિથી રંગાયેલી હોય છે, તે કર્મ છે. તમારી યાદશક્તિ તમારા પૂર્વગ્રહનો આધાર છે.
જ્યારે તમારી ધારણા સ્મૃતિથી રંગાયેલી હોય છે, તે કર્મ છે. તમારી યાદશક્તિ તમારા પૂર્વગ્રહનો આધાર છે.