101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

Long Distance Relationship Quotes in Gujarati (સંબંધ શાયરી ગુજરાતી)

101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

પ્રેમ કરવો ઘણો જ સરળ છે
જેમ માટી ઉપર માટી થી લખવુ
પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે
જેમ પાણી ઉપર પાણી થી લખવુ

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

તમારો વિચાર મને જાગૃત રાખે છે,
તમારા સ્વપ્ન જ મને સુવાડે છે,
તમારો સાથ જ મને જીવંત બનાવે છે.

તારી યાદોએ મને વહેલી સવારે જગાડી દીધો,
નહિ તો આજે રવિવારે મોડે સુધી સૂવાનો ઈરાદો હતો!!

પ્રેમ કરવો હોય તો જીવતા હોય ત્યારે કરી લેજો સાહેબ,
કેમ કે મર્યા પછી તો નફરત કરવા વાળા પણ રડી પડે છે !!

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

ગઈ કાલે તને પ્રેમ કરતો હતો,
આજે પણ તને પ્રેમ કરું છુ, અને
કાલે પણ કરતો રહીશ…

તમારો વિચાર મને જાગૃત રાખે છે,
તમારા સ્વપ્ન જ મને સુવાડે છે,
તમારો સાથ જ મને જીવંત બનાવે છે.

દિલમાં દર્દ આંખોમાં બેકરારી છે
અમને લાગી આ કેવી ઈશ્કની બીમારી છે

“ન તો જીવવાનું સુખ નથી કે મરવાનું દુ:ખ નથી, આપણને માત્ર એમને ન મળવાનું દુ:ખ છે.”

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો…
હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે…💕

કોઈને દુઃખ આપીને ખુશ થનારા લોકો એ કેમ ભૂલી જાય છે કે
કોઈ નિર્દોષને આપેલી પીડાનું ફળ તો ખુદ ભગવાને પણ ભોગવવું જ પડે છે !!

તમારો મિત્ર બનવું એ મારી ઈચ્છા હતી
જ્યારે,
તમારો પ્રેમી બનવું એ મારુ સ્વપ્ન હતું.

જિંદગી માં પહેલા થી જ બધું ગોઠવાઈ ગયું હોઈ છે,
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો જ જિંદગી ને અફસોસ 😢 રહી જાય છે.

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

જેને ખોવાના ડર થી રૂંવાટા ઉભા થઇ જાય,
બસ એવા જ વ્યક્તિ છો તમે મારા માટે !!!

મેસેજ માં નહી પણ સ્ટેટસ થી વાત કરે છે,
ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે.

જેને મળ્યા પછી જીવવાનું વ્યસન થઈ જાય એ પ્રેમ.

પ્રેમ એટલે તરવાની આદત સાથે ડૂબવાનું સાહસ.

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

પ્રેમ એટલે તને યાદ કરવામાં બીજું બધું ભૂલી જવું.

હંમે ઇતના વકત હી કહા કી હમ મોસમ સુહાના દેખે
જબ તેરી યાદ શે નીકળે તભી તો મોસમ સુહાના દેખે

રડવાનો અવાજ પણ કોઈ સાંભળી શકતું નથી
હું ખૂબ જ સખત રડું છું
લાલ આંખો જોઈને કોઈ પૂછે તો
માથાનો દુખાવોનું બહાનું કાઢું છું..!!

સ્વપ્ન એટલે એવી જગ્યા કે જ્યાં
તું ન હોય છતાં તને મળી શકાય

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

😘 એ પાગલ રોજ મને પૂછે છે કે તું કેટલો પ્રેમ કરે છે મને, બસ એકવાર હાથમાં આવ એટલે બતાવી દવ આ દુનિયા ને. 💕

💕 Pagal મારા દિલની ચિંતા કરવાનું તું છોડી દે એ તારું છે ને હંમેશા માટે તારું જ રહેશે. 💕

બસ મને તમને સ્પર્શ કરવા દો જેથી હું ખાતરી કરી શકું,
લોકો કહે છે કે હું ❣️ છાયાના પ્રેમમાં છું.

ના ચાંદ ની ચાહત, ના તારો ની ફરમાઈશ,
દરેક ક્ષણે તું મારી સાથે હોવ બસ એજ છે મારી ખ્વાઈશ.

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

તું કરી લે ગુસ્સો તારે કરવો હોય એટલો,
પણ તારા આ અબોલા આપણને નહિ ફાવે.

એવી પણ રાતો હતી જેમાં આપણી વાતો હતી,
અને હવે એ રાતો છે જેમાં ફક્ત આપણી યાદો છે !!

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

ઘણા દિવસ થઇ ગયા એ પાગલને મળીને દિલ કરે છે એની પાસે જઈને જોરથી HUG કરી લઉં.

વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે પણ સમય આવે ત્યારે એવું એક હોવું જરૂરી છે જે દિલ થી કહે ચિંતા ના કર હું છું ને તારી સાથે.

આંખોની મસ્તી, જુલ્ફોની ઘટા, હોઠોનો રસ અને હજુ ના જાણે કેટલા રંગ ચોર્યા હશે
અમાંથય થોડી આ ફોરમમાં પ્રેમના અસાર દેખાયા હશે

જાનેમન તારો ફોટો જોવા પર જો તે કોઈ ટેક્સ લગાવ્યો હોત
તો અત્યાર સુધી તો હું કંગાળ જ થઈ ચૂક્યો હોત

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે
પણ હું કહી દઉં છું આપણા છોકરા તો મારા પર જ જશે

જ્યારે જ્યારે જગત ની નજર માં
તમે ખૂંચવા લાગો ને ત્યારે સમજી લેજો
કે ઈશ્વર ની કૃપા વધી રહી છે

જે વસ્તુ મેળવી શકાય એમ હોય
અને તેમ છતાં તમે કોશિશ વગર જ એમ કહો
કે જતું કર્યું એનાથી સારું મળી જશે
તો તમે દુનિયા ની સૌથી શ્રેષ્ઠ વસ્તુ ગુમાવી

શબ્દોને ઊંચકી જો ફરવું હોય તો,
ઘોંઘાટ હોય કે નિરવતા, શું ફેર પડે છે

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

મારી જીંદગી પર તમારી એવી અસર છે કે…
દુનિયા માટે તમે એક વ્યક્તિ છો,,,જ્યારે ,,,,,,
મારા માટે આખી દુનિયા જ તમે છો….

જેને પ્રેમ કરો છો તેને મેળવી શકતા નથી
જેને મેળવી શકો છો તેને પ્રેમ કરી શકતા નથી

કાશ યાદોની પણ કોઈ મોસમ હોત,
તો આમ કાયમ તો ન આવતી હોત..

આત્મા તો જાણતો જ હોય છે કે સાચું શું છે,
કસોટી તો મનને સમજાવવાની હોય છે !!

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

રામ જાણે આ દિલનો કેવો સબંઘ છે
તારાથી ઘડકવાનું ભુલી જાય છે, ૫ણ તારું નામ નહી.

અમે જે પ્રેમ કર્યો હતો એ આજે પણ છે
તારી જૂલ્ફોની ઘટની ચાહત આજે પણ છે
રાત વિતે છે એ આજે પણ ખ્યાલોમાં તારા
દીવના જેવી એ મારી હાલત આજે પણ છે

ખાસ વ્યક્તિ સાથે પહેલી વાર ગળે મળો
ત્યારનો અનુભવ ખાસ હોય છે કેમ કે
ત્યારે પ્રેમ સાથે થોડો ડર પણ હોય છે.

“હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું.

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

અનુભવ વિનાની દલીલો તમારી
કહે છે તમે બસ કિતાબો જ વાંચી

જિંદગી જે શીખવે તે શીખી લેવાય, કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર?

અમે એક સમયે કોઈની નજરમાં ખૂબ જ ખાસ હતા, પરંતુ આંખોનો દૃષ્ટિકોણ બદલવામાં કેટલો સમય લાગે છે?

કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત..!!
તો આમ કાયમ તો ન આવતી હોત..!!!

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

મારી જાતને શાપ આપવા અને નિંદા કરવાથી બચી
આ રીતે કાપવાથી શબ-એ-હિજર ચૂકી ગયો
જતી વખતે તેણે મને એકલતા આપી
હું તેની છેલ્લી ભેટ શેર કરવાનું રોકી શક્યો નહીં.!!

અમે આશાની દુનિયા બનાવીએ છીએ
તેઓ પણ દરેક ક્ષણે અમને અજમાવતા રહ્યા
જ્યારે પ્રેમમાં મરવાનો સમય આવે છે
અમે મરી ગયા અને તે હસતો રહ્યો.

મિજાજ તારો નારાજ થવાનો
ને હું મનાવાનો શોખ
રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું
ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું

દિલ થી રડો પણ હોઠ થી સ્મિત એવી જ રીતે, આપણે કોઈની વફાદારી રાખીએ છીએ,
તે અમને તેના પ્રેમની એક ક્ષણ પણ આપી શક્યો નહીં, અને અમે તેમના માટે અમારું જીવન આપીએ છીએ!

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

“પ્રેમ ❤️ એટલે એકબીજા થી એકબીજા ને,
વધારે સુખ આપવાની હરિફાઇ.”

તું પૂછી લેજે સવારને, ના વિશ્વાસ આવે તો સાંજને,
આ દિલ ધડકે છે તારા જ નામ થી.

ખરચું એટલું તો કમાતો નથી,
લે હું મારી જાત ને પોસાતો નથી..

સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો,
માંગવો પડે તે પ્રેમ નથી હોતો..

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

તારા હોઠ પરથી તારા પ્રેમનો એ જામ પીને, હવે કહેવાય છે કે નશાની આદત સારી નથી.

પ્રેમ ક્યારેય દેખાવ વિશે નથી પ્રેમ હૃદયથી થાય છે; તે સુંદર લાગે છે જ્યારે તેમના હૃદયમાં આદર હોય છે.

એ ન પૂછ મને શરાબી હૂ કેમ થયો, બસ એ સમજી લે કે, ગમો ના ભાર કરતા નશા ની બોટલ સસ્તી લાગી !!

જીંદગી સારી ગુજર ગઈ કાંટો કી કગાર પર, પર આજ ફૂલો ને મચાઈ હે ભીડ હમારી મજાર પર !!

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”

“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે,
અંતરે રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે.”

“આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ 🌛 ને જમીન પર,
પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે.”

ચૈન આપીને આ હોઠો ને ચાલો નયનોથી વાત કરીએ
બેનામ એવા બંધનને શું પ્રેમનું નામ આપીએ?

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

એ છોકરા કે છોકરીના પ્રેમ પર કયારેય શક ના કરતા, જે આટલી ઠંડીમાં પણ રાતે તમારી સાથે વાત કરવા ધાબે જાય છે.

ખબર નથી એ કોણ છે જે આમંત્રણ વિના આવે છે, મને લાગે છે કે તમારો વિચાર જ મને પરેશાન કરી રહ્યો છે.

એક સાંજ આવે છે તારી યાદ સાથે, તને યાદ કરીને એક સાંજ પસાર થાય છે, પણ હું એ સાંજની રાહ જોઉં છું, જે આવ્યા તેઓ તને સાથે લઈ ગયા..

ભલે લાખો લોકો હશે જે તમને પ્રેમ કરે છે, જે તમને પોતાના કરતા વધારે પ્રેમ કરે છે, અમે તમારા પ્રેમમાં ફક્ત એક જ હોઈશું!

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

અમે એક સમયે કોઈની નજરમાં ખૂબ જ ખાસ હતા, પરંતુ તમારી આંખોનો દેખાવ બદલવામાં કેટલો સમય લાગે છે?

તમે જે પૂછો છો, હું કહીશ નહીં, પરિસ્થિતિ આવી નથી. થોડું હૃદય તૂટી ગયું છે અને કોઈ વાંધો નથી!

“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ,
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

Long Distance Relationship Quotes in Gujarati [સંબંધ શાયરી ગુજરાતી]

101+ સંબંધ શાયરી ગુજરાતી Long Distance Relationship Quotes in Gujarati

ખાસ વ્યક્તિ સાથે પહેલી વાર ગળે મળો
ત્યારનો અનુભવ ખાસ હોય છે કેમ કે
ત્યારે પ્રેમ સાથે થોડો ડર પણ હોય છે.

વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા
યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા
કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી
જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા

પ્રેમ કરવો ઘણો જ સરળ છે
જેમ માટી ઉપર માટી થી લખવુ
પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે
જેમ પાણી ઉપર પાણી થી લખવુ

Leave a Comment