910+ શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી Good Night Wishes in Gujarati Text | Shayari | Quotes | Images

Good Night Wishes in Gujarati (શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી)

910+ શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી Good Night Wishes in Gujarati Text | Shayari | Quotes | Images

જીંદગીમાં બધું છોડી ડો તો ચાલશે,

પણ ચહેરા પરનું “સ્મિત” અને “આશા” ક્યારેય નાં છોડવી

🌑શુભ રાત્રિ🌑

Good Night Wishes in Gujarati (શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી)

ભણેલા જ આંગળી ચીંધે,

બાકી અભણ તો આંગળી પકડીને લઇ જાય સાહેબ..

👹👿Good Night👿👹

કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા,

પણ તમે જે રીતે વાત કરો એના પરથી તમારો ક્લાસ નક્કી થાય છે.

💐Good Night💐

જયારે કોઈના જીવનમાં તમારું મહત્વ વારંવાર તમારે બતાવવું પડે તો

સમજી લો કે હવે એના જીવનમાં તમારું કોઈ મહત્વ રહ્યું નથી…

Good Night

જવાબદારીનું પોટલું બાજુમાં
મુકીને ક્યારેક મનોરંજન પણ કરી લેવું,
જવાબદારી ક્યાંય જવાની નથી !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

આ દુનિયાની જરૂર પણ કોને છે,
મને સંભાળવા માટે મારો દોસ્ત મારી સાથે છે !!

નારાજ ના થઈશ
મારી મજાક મસ્તીથી દોસ્ત,
કેમ કે આ જ એ ક્ષણો છે જે
કાલે યાદ આવશે !!

દોસ્તી મજબુત રાખજો,
દુનિયા તમારા રસ્તામાં ખાડા
ખોદી દે તો પણ મિત્રો તમને
એમાં પડવા નહીં દે !!

Good Night Shayari in Gujarati (શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી)

910+ શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી Good Night Wishes in Gujarati Text | Shayari | Quotes | Images

દરેક વ્યક્તિ એક હનુમાન હોય છે,
બસ ખાલી શક્તિઓ યાદ
અપાવવા માટે જાંબુવાન જેવા
મિત્રની જરૂર હોય છે !!

વાતો ભલે અમારી GF-BF જેવી હોય છે,
પણ છીએ તો અમે માત્ર બેસ્ટ ફ્રેન્ડ જ !!

લાગે છે પ્રકૃતિ જ, કોઈ પરીક્ષા લઇ રહી છે.
નહીંતર સ્પર્શ થી કાંઈ, શ્વાસ થોડા થંભે…?
💐 ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ 💐

એકતા અને સંપ તો…. લોહીમાં હોય છે સાહેબ ,
બાકી કીડીઓ ક્યાં કોઈ…. યુનિવર્સિટીમાં ભણવા જાય છે..
🌻 ગુડ નાઈટ 🌻
🙏🏻 જય સ્વામિનારાયણ 🙏🏻

ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધોમાં,
પહેલા જેવી મીઠાશ ક્યારેય નથી આવતી.
🌸 શુભ રાત્રિ 🌸
🙏 Jay mataji 🙏

❛….કદર તો હંમેશા કિરદારની હોય છે, બાકી
કદમાં તો પડછાયો પણ માણસ કરતા મોટો હોય છે….❜
💐 ગુડ નાઈટ 💐

આ મીઠાસ નો મોહ છે એ જ માણસ ને મારે છે સાહેબ,
બાકી મેં ક્યારેય કોઈને કડવી વસ્તુ ખાઈ ને બીમાર થતા નથી જોયા..
🙏 ગુડ નાઈટ 🙏

અમુલ્ય સબંધો સાથે પૈસાની તુલના ન કરવી કારણ કે
પૈસા બે દિવસ કામ આવે છે
તે આખી જિંદગી આપણી પાશે રેહતા નથી
જયારે સબંધો આખી જિંદગી કામ આવે છે.
શુભ રાત્રી

Good Night Shayari in Gujarati (શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી)

910+ શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી Good Night Wishes in Gujarati Text | Shayari | Quotes | Images

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે
જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે,
પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.

બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઇ જાય છે.
ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.

ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ,

શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે પ્રયત્ન નહિ પણ સમય માંગતી હોય..

💐શુભ રાત્રી💐

મોજેથી જીવી લેવું સાહેબ કેમકે
રોજ સાંજે સુરજ નહીં. અનમોલ જિંદગી ઢળતી જાય છે.
શુભ રાત્રી

કદર એની નથી થતી કે જે સંબંધ ની કદર કરે છે,
પણ કદર તો એની થાય છે જે સારો સંબધ હોવાનો દેખાવ કરે છે..!!

સમય એટલો જ આપવો જોઈએ જેટલી એની જરૂર હોય ,
સમય જતા ના તમારી કદર થશે ના તમારા સમયની..!!

બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઇ જાય છે.
ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.

ખુશીઓથી ભરેલો હરપલ હોય, જિંદગીની સોનેરી હર મુલાકાત હોય,
મળે હર કામયાબી તમને, એવી તમારી
આવતી કાલની સવાર હોય

Good Night Quotes in Gujarati (શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી)

910+ શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી Good Night Wishes in Gujarati Text | Shayari | Quotes | Images

જેઓ રાત્રે સખત મહેનત કરે છે,
દિવસની પરીક્ષામાં સફળ થાઓ!
શુભ રાત્રી !

જીવનની સાચી ગતી તો પ્રગતિમા રહેલી છે,
પ્રગતિ કરે તે પ્રવ્રુતી કહેવાય,
અને પ્રવ્રુતી પૈસા રળી આપે
શુભ રાત્રી

ભૂલી જ વું અને ભુલાવી દેવું આ બધું મગજ નું કામ છે

તમે તો દિલમાં રહો છો ચિંતા નાં કરતા

શુભ રાત્રી****

જીવન નવી શરૂઆતથી ભરેલું છે, અને

આવતીકાલે એક નવો દિવસ તમારા માટે લાવે છે, સારી sleepંઘ લો.

કાળજી રાખજો

બસ એક વાત યાદ રાખજો,
ઈશ્વર પાસેથી આશા રાખવા
વાળા ક્યારેય નિરાશ નથી થતા! શુભ રાત્રિ

કોઈને “સાબિત” કરવા માટે નહિ પણ,
પોતાને “improve” કરવા માટે મહેનત કરો.
કેમકે તમારી મહેનત જ તમારી ઓળખ છે,
નયતર એક નામ નાતો લાખો લોકો છે.
Good night

ખુશીઓથી ભરેલો હરપલ હોય,
જિંદગીની સોનેરી હર મુલાકાત હોય,
મળે હર કામયાબી તમને, એવી તમારી
આવતી કાલની સવાર હોય

નીંદ કા સાથ હે સપનો કી બારાત હુ
ચાંદ સીતરે ભી સાથ હર કુછ રહે ના રહે
પર હમારી યદૈન આપકે સાથ હ.
Good નાઇટ & sweet ડ્રીમ્સ

જો સપનાઓ ચંદ્ર સુધી પહોંચવાના હોય,
તો પછી મહેનત પણ ચંદ્ર સાથે જાગીને
કરવી પડે . શુભ રાત્રી

Good Night Quotes in Gujarati (શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી)

910+ શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી Good Night Wishes in Gujarati Text | Shayari | Quotes | Images

ખુશીઓથી ભરેલો હરપલ હોય,
જિંદગીની સોનેરી હર મુલાકાત હોય,
મળે હર કામયાબી તમને, એવી તમારી
આવતી કાલની સવાર હોય

જિંદગીની સૌથી સુંદર ભેટ હોય તો એ છે,
કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય!

જો બધા તમારાથી ખુશ છે, તો નક્કી તમે જીવનમાં ઘણું બધું
કોમ્પ્રોમાઈઝ કર્યું હશે. અને જો તમે
બધાથી ખુશ હશો તો નક્કી તમે જીવનમાં ઘણું બધું જતું કર્યું હશે .

સવારે શરૂ થઇને રાત્રે પૂરી થઇ જાય છે..
ગમે તેટલી જીવી લ્યો આ જિંદગી થોડી
તો અધૂરી રહી જ જાય છે…!

સંબંધો અને ભરોસો બંને દોસ્ત હોય છે,
સંબંધો રાખો કે ના રાખો, પણ ભરોસો
જરૂર રાખજો, કેમ કે જ્યાં ભરોસો હોય,
ત્યાં સંબંધો આપોઆપ બની જાય છે !

સપનાઓ ચા જેવા કડક હોવા જોઈએ,
જે રાતની નિંદર પણ છીનવી લે…!!

લગભગ લોકો એવી જ વાત નું સંભળાવતા હોય છે ,
જે વાત નું સૌથી વધારે આપણને દુઃખ હોય છે..!!

જે વ્યક્તિઓ રડીને હાથ પકડી શકે છે ,
એજ હાથ છોડીને રડાવી પણ શકે છે..!!

Good Night Wishes in Gujarati (શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી)

910+ શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી Good Night Wishes in Gujarati Text | Shayari | Quotes | Images

સમય બદલી જાય ત્યારે
એટલી તકલીફ થતી નથી સાહેબ ,
જેટલા લોકોને બદલી જવાથી થાય છે..!!

કદર એની નથી થતી કે જે સંબંધ ની કદર કરે છે,
પણ કદર તો એની થાય છે જે સારો સંબધ હોવાનો દેખાવ કરે છે..!!

સાચું દેખાય ને તો જ કામનું ,
બાકી આંખો તો સહું ની ખુલ્લી જ હોય છે..!!

કોઈની રાહ જોવામાં
એને નાં ખોઈ દેતા જે તમારી રાહ જોઇને બેઠું હોય..!!

સમય છે તે બધું જ શીખવી દે છે સાહેબ ,
લોકો સાથે રહેવાનું અને લોકો વગર પણ રહેવાનું..!!

સાચવવા છતાં ય નથી સચવાતા ,
અમુક લોકો આપણા હોય છે
છતા પણ આપણા નથી કહેવાતા..!!

દરેક માણસ ભરોસા લાયક નથી હોતો ,
પણ આ વાત પણ ભરોસો કર્યા પછી જ ખબર પડે છે..!!

રાહ એમની જ જોવાઈ કે જે પાછા આવવાના હોય ,
એમની નહીં કે જે લટકાવવના હોય..!!

આ તમામ શુભરાત્રી સંદેશને આપ ડાઉનલોડ, શેર કે રીપોસ્ટ કરી શકશો. આપને આ ગુડ નાઈટ મેસેજ કેવા લાગ્યા તે કોમેન્‍ટ કરીને જણાવવા વિનંતી છે.

Good Night Wishes in Gujarati (શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી)

910+ શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી Good Night Wishes in Gujarati Text | Shayari | Quotes | Images

ખખડાવતા રહીયે દરવાજા, એક મેક ના મનનાં….
મુલાકાત નાં થાય તો કાંઈ નહીં,
પણ રણકાર તો રહેવો જ જોઈએ..
———🌻🌷ગુડ નાઇટ🌷🌻———-

જીવનની સાચી ગતી તો પ્રગતિમા રહેલી છે,
પ્રગતિ કરે તે પ્રવ્રુતી કહેવાય, અને પ્રવ્રુતી પૈસા રળી આપે.
ગુડ નાઇટ*

રૂપિયાના ઢગલા પર ઊંઘની હડતાલ છે,
પણ માટીના ઓટલા પર નીંદર મહેરબાન છે !!
———🌻🌷ગુડ નાઇટ🌷🌻———-

તમારા સપના એ બધી વસ્તુઓથી ભરેલા રહે જે તમને આનંદ અને ખુશી આપે. સારી ઊંઘ લો! Good Night… Sweet Dreams!!!

આવતી કાલ એક નવો દિવસ છે, અને તેની સાથે નવી તકો અને આશીર્વાદ આવે છે. Good Night… Sweet Dreams.

તમારા સપના અંધારિયા આકાશમાં ચમકતા તારા જેવા હોય. Good Night… Sweet Dreams.

રાત એક પ્રકારના ઊંડા આરામ અને કાયાકલ્પથી ભરપૂર રહે જે આવતીકાલને નવી શરૂઆત જેવી લાગે. શુભ રાત્રી!

શુભ રાત્રિ, સારી રીતે સૂઈ જાઓ, અને આવતીકાલે તમને તમારી ઈચ્છા મુજબનું બધું મળી શકે છે.

Good Night Messages in Gujarati (શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી)

910+ શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી Good Night Wishes in Gujarati Text | Shayari | Quotes | Images

તાજગી અને કાયાકલ્પ કરીને જાગી જાઓ, અને નવા દિવસનો સામનો કરવા માટે તૈયાર થાઓ. શુભ રાત્રી!

આરામ કરો, અને તમારા સપના પ્રેમ, હાસ્ય અને ખુશીઓથી ભરેલા રહે. Good Night… Sweet Dreams!!

જેમ જેમ તમે તમારી આંખો બંધ કરો છો, યાદ રાખો કે દરેક દિવસ એક ભેટ છે, અને દરેક ક્ષણ કંઈક સુંદર બનાવવાની તક છે.

જેમ તમે તમારી આંખો બંધ કરો છો, તેમ જાણો કે આવતીકાલે એક નવો દિવસ છે, અને અનંત શક્યતાઓથી ભરેલો છે.

રાતનું મૌન તમને ઊંડો આરામ અને કાયાકલ્પ લાવે જે ફક્ત ઊંઘ જ પ્રદાન કરી શકે. શુભ રાત્રી!

તમારા સપના પ્રેમ, હાસ્ય અને જીવનને સુંદર બનાવતી બધી વસ્તુઓથી ભરેલા રહે. Good Night

‘અંગત’ પાસેથી ‘અપેક્ષા’ રાખવી એ ‘ગુનો’ નથી,

પણ ‘અપેક્ષા’ માટે ‘અંગત’ બનવું એ ગુનો છે !!!

જો ફીકર રહેતી હોય જીવનને માણવાની,
તો કાયમ વર્તમાનમા જીવવુ પડે છે.
કારણ કે ભુતકાળ બીહામણો હોય શકે છે
અને ભવિષ્યકાળ ડરામણો બની શકે છે..
શુભ રાત્રી

Good Night Messages in Gujarati (શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી)

910+ શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી Good Night Wishes in Gujarati Text | Shayari | Quotes | Images

આખી દુનિયા માંથી કચરો અને કાંટા વીણવા કરતા
આપના પોતાના પગ માં ચંપલ પહેરી લેવા સારા.
દુનિયા ને સુધારવા કરતા પોતે સુધારવું સારું અને સરળ છે

વાંક કોનો હતો એનાથી કોઈ ફેર નથી પડતો સાહેબ
નિર્ણય હંમેશા કુદરતનો હોય છે જે દરેકને ભોગવવો પડે છે
શુભ રાત્રી

ઘર ની બહાર ભલે દિમાગ લઇ જાઓ કારણ કે
ત્યાં બજાર છે પરંતુ ઘર માં પ્રવેશતા દિલ ને લઇ
આવો કારણ કે ત્યાં પરિવાર છે
શુભ રાત્રી

જેમ પગ માંથી કાંટો નીકળી જાય,
તો ચાલવાની મજા આવી જાય ….
એમ મન માંથી અહંકાર નીકળી જાય,
તો જીંદગી જીવવાની મજા આવી જાય

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે
જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે
સુંદર હોવું જરૂરી નથી કોઈ માટે
જરૂરી હોવું સુંદર છે
શુભ રાત્રી

જેમ ફક્ત એક ‘જોકર’થી પાનાની આખી બાઝી પલટાઈ જાય છે,

તેમ ફક્ત એક ‘ઠોકર’થી જીવનની બાઝી પણ પલટાઈ જાય છે.

🌺શુભ રાત્રિ🌺

અઘરી રચના પ્રેમ ની ક્યાં કોઈને સમજાણી છે ?

ઝેર મીરા પીએ તોયે *રાધા દિલ ની રાણી છ.

તારાઓ અંધકાર વિના ક્યારેય ચમકતા નથી.

ગુડ નાઈટ

Good Night Wishes in Gujarati (શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી)

910+ શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી Good Night Wishes in Gujarati Text | Shayari | Quotes | Images

Ratre Andharu Chhe Ratre Shant Chhe Tame Jagrut Chho,Hu Manu Chhu Ke Sakhat Divas Hato Mane Te Khotu Thayu..

Chandra Moto Chhe Ane Rat Sundar Chhe,Ane Tamara Mate Aram Karvano Samay Chhe..

Mari Ankhone Na Puchhis Dard Ketal Chhe,Tu Puchhe Chhe Ane Ghadikma Chhalkay Jaay Chhe..

ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ,શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે પ્રયત્ન નહિ પણ સમય માંગતી હોય. શુભ રાત્રી

સફળતા સુધી જતા રસ્તાઓ સીધા નથી હોતા, પણ સફળતા મળી ગયા બાદ બધા રસ્તા સીધા થઇ જાય છે

જયારે કોઈના જીવનમાં તમારું મહત્વ વારંવાર તમારે બતાવવું પડે તો સમજી લો કે હવે એના જીવનમાં તમારું કોઈ મહત્વ રહ્યું નથી

ભૂલી જવું અને ભૂલાવી દેવું આ બધું મગજનું કામ છે, તમે તો દિલમાં રહો છો ચિંતા નાં કરતાં. શુભ રાત્રી

અપમાનના પુરાવા આપી શકાતા નથી કારણકે પીડાની લાગણીઓને કિલોગ્રામમા માપી શકાતી નથી

Good Night Wishes in Gujarati (શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી)

910+ શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી Good Night Wishes in Gujarati Text | Shayari | Quotes | Images

તમારી આંખોને આરામ આપો, ઋતુઓનું સ્વાગત કરો, ઉપરોક્ત પ્રક્રિયાઓને અલવિદા કહો અને સારી રીતે સૂઈ જાઓ

એક સંપૂર્ણ દિવસ ત્યારે જ જ્યારે દિવસ કિરણને મળે, સંપૂર્ણ જીવન ત્યારે જ જ્યારે મુશ્કેલીને સુખ મળે. શુભ રાત્રી

મારા જીવનને પ્રકાશ આપનાર મારા મિત્ર, તું કેમ જાગ્યો છે? તમારી આંખો બંધ કરો અને આરામથી સૂઈ જાઓ

જિંદગી પાણી જેવી છે, જો વહે તો ધોધ છે,

ભેગું કરો તો હોજ છે, જલસા કરો તો મોજ છે, બાકી પ્રોબ્લેમ તો રોજ છે… શુભ રાત્રી

મોજેથી જીવી લેવું સાહેબ કેમકે રોજ સાંજે સુરજ નહીં.
અનમોલ જિંદગી ઢળતી જાય છે.
શુભ રાત્રી

Good Night

પોતાની લાગણીઓ પર કાબુ રાખી શકનાર વ્યક્તિ,
જિંદગીની ઊંચાઈઓ પર હંમેશા ટોચ પર જ હોય છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

સૌથી મોટું સૌભાગ્ય દરરોજ રાત્રે બાળક
જેવી નિંદર આવી જવી…!! શુભ રાત્રિ

કેટલાંક સબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સપના બનીને રહી જાય છે,

લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ કોઈકના પગલાં કાયમ માટે યાદ રહી જાય છે

Good Night Wishes in Gujarati (શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી)

તૂટતા સંબધ ની દોરી દેખાય તો જરાક તપાસી લેજો
કાતર કદાચ પોતાના થી જ તો નથી લાગી ને
ઘણી વાર એવું બનતું હોય છે એ પાછળ હાથ
સામે વાળા નો જ નથી હોતો

રાત સવાર ની રાહ નથી જોતી, ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી,
જે પણ ખુશીથી મલે દુનિયા માં, એને શાન થી સ્વીકાર જો,
કેમ કે જિંદગી સમય ની રાહ નથી જોતી…

અહંકાર અને સંસ્કાર નો તફાવત તો જોઈ સાહેબ,

અહંકારમાં બીજાને નીચું ઝુકાવી ને ખુશ થવાઈ…

સંસ્કારમાં પોતાને નીચું ઝુકાવીને ખુશ થવાઈ…

હે ભગવાન, હું ક્યાં એમ કહું છું કે મને મારા કર્મોનુ સારૂ ફળ આપી દે.
વિનંતિ મારી બસ એટલી જ છે કે સારા કર્મ કર્યા કરૂ એટલુ બળ આપી દે.

ખરીદી રહ્યો હતો મોહબ્બતના બજારમાંથી પ્રેમની ચાદર,
ત્યાં અચાનક લોકોની અવાજ આવી, સાહિબ આગળથી કફન પણ લેશો.
શુભ રાત્રી

ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ,
શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે પ્રયત્ન નહીં સમય માંગતી હોય !!
♥️ શુભ રાત્રી ♥️

જિંદગીમાં બાકી બધું ખોઈ દેશો તો ચાલશે
પણ ચહેરા પરની સ્માઇલને ક્યારેય ખોવા ના દેશો !!
🌹💐🌷 શુભ રાત્રી 🌷💐🌹

આખી દુનિયા માંથી કચરો અને કાંટા વીણવા કરતા આપના પોતાના પગ માં ચંપલ પહેરી લેવા સારા. દુનિયા ને સુધારવા કરતા પોતે સુધારવું સારું અને સરળ છે.

Leave a Comment