હજુરેથી પણ હજુરી ચોમાસું રહેશે, હવેથી પણ અવાજ મળે છે.
Relationship Quotes in Gujarati (લાગણી પ્રેમ સંબંધ)
પ્રેમ એક મીઠી ખાંડ જેવું છે, જેમને મેં તારે આપી દેવું છે.
પ્રેમ એટલે તમને હંમેશા ખુશ રાખવું, આવું ભાગ્ય છે જે મારી તમને મળેલું છે.
મારી તમારી પ્રેમ વચ્ચે રહેશે, આ વચ્ચે માટેનું કાગળે સુરાખો મળી શકે છે.
પ્રેમમાં કોઈ ગોથ છે, સમુદ્ર કરતા વધારે છે, આખી દુનિયા લડી છે, પણ હું કેવી રીતે કરી શકું? તેનો પોતાનો સિક્કો ભૂલ હતો
હું તમને નજર રખું છું અને આવું ભાગ્ય છે જે તમને મળેલું છે.
તમને પ્રેમ કરી રહ્યાં છે, તમને કોઈ પરહેસ નથી.
પ્રેમની વાતો તો એને પૂછો સાહેબ, જેને ઉંઘ આવતી હોય છતાં પણ આંખોમાં પાણી છાંટીને વાતો કરી હોય.
ન તો તમે દૂર જાવ અને ન જઈ શકો, તેઓ તેમની મિત્રતાનો ભાગ શેર કરશે..
લોકોની તો ખબર નથી.
પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.
મને મારા પ્રેમ પર એટલી ખાતરી છે ❣️ કે જે મારું બની ગયું છે 👩❤️👨 તે બીજા કોઈનું ન હોઈ શકે.
જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.
એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….
કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી, મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!
“એમની નજરમાં ફરક આજે પણ નથી… પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી 🙁 જાય છે…”
પ્રેમ એ નથી જે એક ભૂલ પર તમારો સાથ છોડી દે,
પરંતુ પ્રેમ એ છે જે તમારી સો ભૂલોને સુધારીને જિંદગીભર તમારો સાથ દે !!
હું બધું જ જોઈ શકુ છું જાનું, બસ તારો આ ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો.
😊 સાહેબ ગમતી વ્યક્તિ ને સરખી રીતે સાચવજો, કારણ કે જો એક વાર એ ખોવાય જાશેને તો Google પણ ક્યારેય નહિ શોધી શકે. 😊
આટલા દર્દ સહન કરી હવે એટલુ સમજાઈ ગયું કે ખૂબ લાગણી રાખનાર વ્યક્તિ હમેશા પછતાય છે.
વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા
કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા
સંબંધ કોઈપણ હોય, વાત જયારે સરખી ના થાય
ત્યારે સમજી લેવું કે બંનેમાંથી કોઈ એક કંટાળી ગયું છે !!
જ્યારે મૌન આંખો વાત કરે છે, આ રીતે પ્રેમની શરૂઆત થાય છે,
તમારા જ વિચારોમાં ખોવાયેલા છો, દિવસ ક્યારે રાત બની જાય છે એ ખબર નથી.
સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો,
સંબંધ તો એ છે કે કોના વગર તમને કેટલું એકલું લાગે છે !!
જતું કરી કરીને થાકી ગયેલો માણસ,
એક દિવસ સંબંધને પણ જતો કરી દે છે !!
માફી માંગવા વાળા હંમેશા ખોટા હોય જરૂરી નથી,
અમુક લોકો ઝુકી જતા હોય છે સંબંધ બચાવવા માટે !!
સંબંધ મરતા પહેલા ઘણા
સમય સુધી વેન્ટીલેટર પર હોય છે,
બચાવવાની કોશિશ જરૂર કરજો !!
સમય આપવાથી સંબંધ સલામત રહે છે,
ફોર્માલીટી પૂરી કરવાથી નહીં !!
અમુક સંબંધોનું
ભલે કોઈ નામ નથી હોતું પણ
એ સૌથી અણમોલ હોય છે !!
ક્યારેક માફી માંગવાથી નહીં પરંતુ
માત્ર વાત કરવાથી સંબંધોની
તૂટી ગયેલી દોરી જોડાઈ જાય છે !!
કોઈ વ્યક્તિના તમને ખુશ રાખવાના
પ્રયત્નોની કદર કરી લેવી,
સમય વીતી ગયા બાદ વ્યક્તિને ગુમાવી દેશો અથવા સંબંધ !!
અણમોલ ચીજો ખોવાઈ જશે તો ફરીથી મેળવી શકો છો,
પણ કોઈ સારા વ્યક્તિને ખોઈ દેશો તો આખી જિંદગી અફસોસ કરશો !!
કેટલાક ઝગડા એવા હોય
જેમાં બંને લોકો સાચા હોય છે
બસ સમય ખોટો હોય છે !!
વ્યક્તિના પરિચયની શરૂઆત ચહેરાથી ભલે થતી હોય,
પણ એની સંપૂર્ણ ઓળખ તો વાણીથી જ થાય છે…
એમ જ સાથ
નિભાવે એવા પણ હોય છે,
એવું જરૂરી નથી કે દરેક વાતનું
વચન હોવું જોઈએ !!
ભાઈ જો સાથે હોય
તો ખુદ યમરાજને પણ પાછું જવું પડે હો !!
ખરાબ લોકો પાછળ તમારો સમય ના બગાડો
અને રાહ જુઓ કોઈક એવું આવશે
જે તમને દુઃખી નહીં થવા દે !!
એક પાયાના પથ્થરને
દબાઈને જ રહેવું પડે છે કેમ કે તે હલનચલન કરવા માંડે તો
આખી ઈમારત ધરાશાય થઇ જાય, પરિવારમાં જવાબદાર વ્યક્તિનું
પણ કંઈક આવું જ હોય છે !!
ભૂતકાળના સંબંધોને
વાગોળવાની જરૂર નથી,
એ એક ભૂલ હતી !!
સાંભળવાવાળા તો ઘણા છે,
બસ સમજવાવાળું કોઈ નથી..!!
સાગર, નદી, સરોવર અને આંખો…
પાણી બધામાં જ હોય છે.
તફાવત માત્ર ઉંડાઈનો જ હોઈ છે…!!
જેને પ્રેમ કરો છો તેને મેળવી શકતા નથી
જેને મેળવી શકો છો તેને પ્રેમ કરી શકતા નથી
કાચા કાન, શંકાશીલ નજર અને ઢીલું મન
માણસને ગમે તેવી સુખ-સાહેબી વચ્ચે
પણ અશાંત અને દુ:ખી રાખી શકે છે…
વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે,
વિશ્વાસ નહીં હોય તો
શબ્દોમાં પણ ગેરસમજ વર્તાશે !!
સંબંધોમાં ઠંડક રાખજો, ગરમી તો હજી વધશે.
એક લૂ અને એકલું
બંને બહું જ આકરા લાગે છે.
સંબંધો બનતા રહે, એ જ બહું છે.
બધા હસતાં રહે, એ જ બહું છે.
દરેક જણ દરેક સમયે સાથે નથી રહીં શકતા,
યાદ એકબીજાને કરતા રહે એ જ બહુ છે…
પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું
અને થયી જાય પછી,
તેનું કોઈ નિવારણ નથી હોતું.
મારી જીંદગી પર તમારી એવી અસર છે કે…
દુનિયા માટે તમે એક વ્યક્તિ છો,,,જ્યારે ,,,,,,
મારા માટે આખી દુનિયા જ તમે છો….
સામ સામે દલીલ કરીને સંબંધ બગાડતા તો બધાને આવડે
પણ જતુ કરીને સબસં સાચવતા તો કોઈક ને જ આવડે
Relationship Quotes in Gujarati (લાગણી પ્રેમ સંબંધ)
તમારો મિત્ર બનવું એ મારી ઈચ્છા હતી જ્યારે,
તમારો પ્રેમી બનવું એ મારુ સ્વપ્ન હતું.
જો તમે તમારી
જીદ નથી છોડી શકતા,
તો એક દિવસ લોકો
તમને છોડી દેશે !!
માણસ ગમે
તેટલો સમજદાર હોય,
જો તમારી લાગણી જ ના સમજે
તો તેની સમજદારી શું કામની !!
જિંદગીમાં કોઈક
તો એવું હોવું જોઈએ,
કે જયારે કોઈ ના હોય ત્યારે
એ હોવું જોઈએ !!
હંમેશા એ સંબંધ તૂટી જાય છે,
જેને નિભાવવાની કોશિશ માત્ર
એકબાજુથી થાય છે !!
એક ગેરસમજ અને એક ઈગો,
સંબંધને બરબાદ કરી નાખે છે !!
” જો કોઈ તમને સાચો પ્રેમ કરતુ હોય, તો ઝઘડો થવા પર પણ એને દુર ના જવા દેશો “
” છોડી જવાનાં લાખ કારણો હોવા છતાં, સાથે રહેવાનું એક કારણ શોધી લેવું એ સાચો પ્રેમ છે “
” પ્રેમમાં જબરદસ્તી નહીં, પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ “
” નામથી બોલાવવા વાળા તો ઘણા છે, પણ તું કહીને બોલાવવા વાળી તું એક જ છે “
” હશે બધું છતાં તારા વિના કશું નહીં હોય, મારા માટે પ્રેમની વ્યાખ્યા એથી વધુ નહીં હોય “
કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી, મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!
એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો.
બસ ખાલી એટલો વિશ્વાસ રાખજે કે તું મારી સાથે હોઈશ તો તને ક્યારેય કોઈ વાતમાં દુઃખી નહીં થવા દઉં
પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…
એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને
વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો
સાંભળ તું બહુ ગુસ્સો ના કર ગુસ્સામાં તું વધારે
cute લાગે છે અને હું Romantic થવા લાગુ છું!!
ભલે તારા જવાબો અજીબ છે, પણ તું
આ દિલની ખુબ જ નજીક છે..!!
ખબર નહીં આ કેવો અહેસાસ છે,
જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે.
કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતા
અત્યાર સુધી, હું ક્યારથી રાહ જોતી હતી!
લોકો ગમે તે વિચારે મને
તેનાથી કોઈ મતલબ નથી મને
બસ તારી સાથે મતલબ છે તું
મારી સાથે છે બસ એટલું જ પુરતું છે..
સમય સાથે કેટલું બદલાઈ ગયું
પણ તારી સાથે વિતાવેલા
દિવસો આજેપણ યાદ બની સાથે ચાલે છે
રંગ જોઈને મોહબ્બત થાય એ તો આમ હોય છે..
પણ જે રગ-રગમાં ઉતરી જાય એ જ ખાસ હોય છે…
તું બહુ ખાસ છે મારા માટે અને, તારા કરતાં વધારે
ખાસ છે, તારી સાથે વિતાવેલી પ્રત્યક્ષ ક્ષણ.…!!
FAQs
સંબંધ કેવી રીતે માણવો?
તંદુરસ્ત સંબંધ બાંધવો.
પ્રેમમાં પડવું વિ. પ્રેમમાં રહેવું.
ટીપ 1: રૂબરૂ સમય પસાર કરો.
ટીપ 2: સંચાર દ્વારા જોડાયેલા રહો.
ટીપ 3: શારીરિક આત્મીયતાને જીવંત રાખો.
સંબંધોમાં 5 5 5 નો નિયમ શું છે?
ક્લાર્કના મતે 5-5-5 પદ્ધતિ સરળ છે. જ્યારે કોઈ મતભેદ આવે છે, ત્યારે દરેક ભાગીદાર બોલવા માટે 5 મિનિટ લે છે જ્યારે અન્ય ફક્ત સાંભળે છે, અને પછી તે વાત કરવા માટે અંતિમ પાંચ મિનિટનો ઉપયોગ કરે છે.
5 સૌથી મહત્વપૂર્ણ સંબંધો શું છે?
પાંચ સતત સંબંધો. શાસ્ત્રીય ફિલસૂફીમાં પાંચ સંબંધો શાસક અને વિષય, પિતા અને પુત્ર, પતિ અને પત્ની, મોટા અને નાના ભાઈઓ અને મિત્રો વચ્ચેના છે. તે એવા સંબંધો હતા જેને પ્રાચીન સમાજ મહત્વપૂર્ણ માનતો હતો.
80% સંબંધ સલાહ શું છે?
80/20 રિલેશનશીપ થિયરી જણાવે છે કે તમે તંદુરસ્ત સંબંધમાંથી તમારી માત્ર 80% ઈચ્છાઓ અને જરૂરિયાતો મેળવી શકો છો, જ્યારે બાકીના 20% તમારે તમારા માટે પ્રદાન કરવાની જરૂર છે. સ્પા દિવસ માટે તમારી જાતને સારવાર માટે સંપૂર્ણ બહાનું જેવું લાગે છે. 80/20 સમયના વિભાજનનો આ વિચાર કંઈ નવો નથી.