આપણા હ્રદય- આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ,
સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ.
ઉત્તરાયણની શુભેચ્છાઓ.
Makar Sankranti Wishes in Gujarati (મકર સંક્રાંતિ ગુજરાતી શુભકામના)
સૂર્ય ઉપાસનાના પવિત્ર તહેવાર મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન સુર્યનારાયણ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે.
સુખ, શાંતિ તથા સમૃધ્ધિની મંગલકામનાઓ સાથે
આપ સૌને ભગવાન સૂર્યનારાયણની આરાધનાના
પાવન પર્વ મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.
તમારી સફળતા નો પતંગ ઉંચે ને ઉંચે ઉડતો જાય એજ શુભેચ્છા
ઉતરાયણ ની હાર્દિક શુભેચ્છા
તમારી સફળતા નો પતંગ
ઉંચે ને ઉંચે ઉડતો જાય એજ શુભેચ્છા
ઉતરાયણ ની હાર્દિક શુભેચ્છા
આશાના આકાશમાં વિશ્વાસની દોર વધે
આપની સફળતાનો પતંગ સદા નવા મુક્કામ પ્રાપ્ત કરે
તેવી હાર્દિક શુભકામના હેપ્પી ઉતરાયણ
સૂર્યદેવ તમારા જીવન અને ઘરને, પ્રકાશ અને ખુશીઓથી ભરી દે તેવી શુભેચ્છઓ.
🌹 તમને અને તમારા પરિવારને ઉત્તરાયણની શુભેચ્છાઓ! 🌹
ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ,
લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ.
🌷 ઉત્તરાયણ ની શુભકામના 🌷
ફીરકી પકડવા વાળી તો ઘણી મળી જશે,
પણ મારે તો એવી જોઈએ છે કે,
જે તેમાં પડેલી ગૂંચ ને ઉકેલી આપે.
😜 હેપી મકરસંક્રાંતિ 2023 😜
હું હાથેથી કપાયો નહોતો, આકાશ મેં પણ આંબ્યુ તું
મુજ બદનસીબને પણ પ્રેમનો પવન ભરપુર મળ્યો તો
💐 હેપી મકરસંક્રાંતિ 2023 💐
અબ તો મેરી પતંગ ભી મુજસે પૂછને લગી,
કહા ગઈ વો ફીરકી પકડ ને વાલી.
😜 Happy મકરસંક્રાંતિ 😜
સદા અનુકૂળ એવો પવન મળે,
એવુ મજાનુ સૌને જીવન મળે.
💐મકરસંક્રાંતિ ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ💐
હંમેશા ચહેરા પર મુસ્કાન ખિલે, કભી ન હો મુશ્કેલીઓ સે સામના, આપકી જીંદગી ખુશીઓ સે ભરી રહે, મકર સંક્રાંતિ પર હમારી યે કામના, મકર સંક્રાતિ 2024કી હાર્દિક શુભકામનાઓ
રિશ્તો મેં ધુલે ગુડ સા મીઠાપન, સબ સાથ મેં ઉડાએગે પતંગ, મકર સંક્રાતિ 2023ની હાર્દિક શુભકામનાઓ
પ્રેમની પતંગ ઉડાવજો, ને નફરતના પેચ કાપજો, દોરી કરતા પણ વધારે સંબંધ લંબાવજો, વર્ષનો પહેલો તહેવાર છે, એને દિલથી વધાવજો, હેપ્પી ઉત્તરાયણ
સપનો કો લેકર મન મેં, ઉડાએગેં પતન ગગન મેં, એસી ભરેગી ઉડાન યે પતંગ, જો ભર દેગી જીવન મેં ખુશિયો કી તરંગ,Happy Makar Sankranti 2024
પતંગ ની જેમ તમારું વક્તિત્વય ખૂબ ઉંચે ઉમંગ થી આકાશ માં વિચરતું રહે એવી શુભકામનાઓ…
💐 મકરસંક્રાંતિ ની ખુબ ખુબ શુભકામનાઓ 💐
હું ઈચ્છું છું કે, તમે મકરસંક્રાંતિના પતંગની જેમ નવી ઉંચાઈઓને સ્પર્શ કરો…
💐 હેપી મકરસંક્રાંતિ 2024 💐
આશા અને પ્રકાશની કિરણો સાથે, ખૂબ જ નિષ્ઠા, અને ઉત્સાહથી,
અમે તમને હેપી મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવીએ છીએ.
🪁 Happy Makar Sankranti 🪁
આ ઊતરાયણ માં કુંવારાના પેચ લડી જાય અને
પરણેલાને ઢીલ મળી જાય એવી ઉત્તરાયણની હાર્દીક શુભેચ્છાઓ.
❤️ હેપી ઉત્તરાયણ ❤️
આશાના આકાશમાં વિશ્વાસની દોરી લાંબી જાય
તમારી સફળતાનો પતંગ હંમેશાં નવી ઊંચાઈઓ સ્પર્શે
તેવી હાર્દિક શુભેચ્છાઓ
પ્રેમનો પતંગ ઉડાવજો
નફરતનો પેચ કાપજો
આવ્યો ઉત્તરાયણનો તહેવાર
દિલથી એને વધાવજો, હેપ્પી ઉત્તરાયણ
સુખ, શાંતિ તથા સમૃધ્ધિની
મંગલકામનાઓ સાથે આપ સૌને
ભગવાન સૂર્યનારાયણની આરાધનાના પાવનપર્વ
મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ…🪁
કાપી ન શકે કોઈ તમારી પતંગ
તુટેના વિશ્વાશની દોર
જીવનની તમામ સફળતા તમને સ્પર્શ થાય
જેમ પતંગ આકાશની ઊંચાઈઓને સ્પર્શે છે.
મકરસંક્રાંતિની શુભકામનાઓ
મીઠાં મીઠાં ગોળમાં મળી ગયા તલ
ઉડી પતંગ અને ખીલી ગયું દિલ
ચાલો સાથે મળીને ખુશીઓ વહેંચીએ!
મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ
તલ છીએ અમે, અને ગોળ છો તમે.
મીઠાઈ છીએ અમે, અને મીઠાસ છો તમે.
પતંગ છીએ અમે, અને કિન્ના છો તમે.
ચાલો મળીને ઉજવીએ મકરસંક્રાંતિનો તહેવાર
તમને મકરસંક્રાંતિના તહેવારની શુભકામનાઓ…
દિલ કો ધડકને સે પહલે દોસ્તો કો દોસ્તી સે પહલે
પ્યાર કો મહોબ્બ્ત સે પહલે ખુશી કો ગમ સે પહલે આપકો સબસે પહલે*
મકરસંક્રાંતિના તહેવારની શુભકામનાઓ
સૂર્યદેવ તમારા જીવન અને ઘરને, પ્રકાશ અને ખુશીઓથી ભરી દે તેવી શુભેચ્છઓ.
🌹 તમને અને તમારા પરિવારને ઉત્તરાયણની શુભેચ્છાઓ! 🌹
ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ,
લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ.🌷 ઉત્તરાયણ ની શુભકામના 🌷
મકરસંક્રાંતિ તમારા જીવનમાં ખુશીયોની હવા લઈને આવે.
પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે.🌷 ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છઓ 🌷
ઉદાસી ના વગડામાં કપાયેલા પતંગ સમો પડ્યો તો,
એ.. દોરો કાચો નીકળ્યો જેના સથવારે હું ઉડયો તો .🪁 તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની શુભકામના 🪁
દેખો ભાઈ મે સિગરેટ તો નથી પીતો પણ ઉત્તરાયણ અને વાસી_ઉત્તરાયણ આ બે દીવસ માચીસ ખીચા માં રખતા છું.
મેણીયા પતંગ મો કોણાં પાડવા હાટુ.
🙏 ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છાઓ 🙏
નથી આવડતી મને ઊડતી પતંગ જેવી ચાલાકી…
ગળે મળી ને ગળા કાપવાનું એ મારા સિદ્ધાંત મા નથી….🌸 ઉત્તરાયની હાર્દિક શુભકામનાઓ 🌸
આજનો તહેવાર આપણા સહુના જીવનમાં પ્રગતીનો નવો અધ્યાય શરુ કરે તેવી પ્રભુને પ્રાર્થના.
🪁 તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની શુભકામના 🪁
સાથે મળીને આપણે ઉડાવીએ પતંગ
ભરી દઈએ આકાશમાં આપણા સ્નેહનો રંગ
હેપી ઉત્તરાયણ
Happy Makar Sankranti
એક કાગળ તેના નસીબથી આસમાને ઉડે છે
પણ પતંગ તેની “કાબિલિયત” થી.
એટલે કે નસીબ સાથ આપે કે ના આપે
પણ “કાબિલિયત” જરૂર સાથ આપે છે.
હેપ્પી ઉતરાયણ…
મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશ,
મકાઈની રોટલી, સરસવનો સાગ,
Makar Sankranti Wishes in Gujarati
દિલની ખુશી, મિત્રોનો પ્યાર
મુબારક તમને મકરસંક્રાતિનો તહેવાર..
હંમેશાં નવી ઊંચાઈઓ સ્પર્શે
તેવી હાર્દિક શુભેચ્છાઓ..
હું ઈચ્છું છું કે, તમે મકરસંક્રાંતિના પતંગની જેમ નવી ઉંચાઈઓને સ્પર્શ કરો…
💐 હેપી મકરસંક્રાંતિ 2023 💐
દર પતંગ ને ખબર છે કે અંતે કચરા મા જાવુ છે
પણ એ પહલે એને અવકાશ મા ઉડી બતાવુ છે
બસ જીવનનુ એ આવુજ છે 🌷 ઉત્તરાયણ ની શુભેચ્છા 🌷
Makar Sankranti Wishes in Gujarati
જેમ સૂર્ય કિરણને તીવ્ર બનાવવા માટે મકરમાં પ્રવેશ્યો,
તેમ સુખને સ્પર્શ કરવા માટે પતંગ ને ઉડાવો. 🌸 મકરસંક્રાંતિની શુભકામના 🌸
ઉદાસી ના વગડામાં કપાયેલા પતંગ સમો પડ્યો તો,
એ.. દોરો કાચો નીકળ્યો જેના સથવારે હું ઉડયો તો .🪁 તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની શુભકામના 🪁
બાજી જે હારી છે, પાછી લગાડી છે, મનડું જુગારી છે આ કેવું ડફોળ. લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે.
🌸 ઉત્તરાયની હાર્દિક શુભકામનાઓ 🌸
તનમાં મસ્તી અને મનમાં ઉમંગ ચાલો મિત્રો સાથે મળીને ઉડાવીએ પતંગ ઉત્તરાયણની શુભકામનાઓ..
સૂર્યની રાશિ બદલાશે સાથે ઘણા લોકોનું ભાગ્ય પણ બદલાશે
આ વર્ષનો પ્રથમ તહેવાર છે જે માત્ર ખુશીઓથી ભરપૂર છે મકરસંક્રાંતિની શુભકામનાઓ
મકરસંક્રાંતિ એ એક પ્રખ્યાત ભારતીય તહેવાર છે જે ભગવાન સૂર્ય અથવા સૂર્ય ભગવાનને સમર્પિત છે.
જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં, એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં.
ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ, લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ.
🌷 ઉત્તરાયણ ની શુભકામના 🌷
તમને દુનિયાની બધી ખુશીઓ પ્રાપ્ત થાય. મકરસંક્રાંતિ 2023ની શુભકામનાઓ!
જેના ગાલનો તલ જોઈને હું હલી જતો હતો,
કાલે એના જ હાથના તલાના લાડુ ખાઈને દાંત પણ હલી ગયા…
અહીં તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે!
ભગવાન ભાસ્કર તમને ખ્યાતિ, કીર્તિ અને સુખ આપે. Happy Makarsankranti.
વિશ્વની બધી જ ખુશીઓ તમને પ્રાપ્ત થાય. મકરસંક્રાંતિ 2023ની શુભકામનાઓ!
કુંવારાઓના પેચ લાગી જાય,
અને પરણેલાઓને થોડી ઢીલ મળી જાય
એવી મારા તરફથી સૌને
ઉત્તરાયણની શુભેચ્છાઓ…
પુરુષનુ પણ પતંગ જેવું છે સાહેબ,
કન્યા સારી બંધાય તો ઉંચી ઉડાન,
અને ખોટી બંધાય તો ગોલ ગોલ ફરતો થઈ જાય
હેપ્પી ઉત્તરાયણ
ઉત્તરયાણ આવી નઈ કે લોકોનું પક્ષી બચાવો અભિયાન ચાલુ,
સાલુ આ પણ જબરુ હો… મર્ઘી ખાવાની અને પક્ષી બચાવવાનું આ તે કેવુ 🙄😊
Happy Uttrayan
આ ઉત્તરાયણે આપણને કામ, ક્રોધ, લોભ, મોહ ને કાપવું જોઈએ…
હેપ્પી ઉત્તરાયણ
પલ આંગણે ફૂલ ખિલે,
ક્યાંરેય ના થાય દુઃખો નો સામનો,
જીવન તમારું ખુશિયોથી ભરેલુ રહે,
ઉત્તરાયણ પર મારી આ જ શુભકામના
તનમાં મસ્તી અને મનમાં ઉમંગ,
ચલો આકાશમાં નાખીયે નવા રંગ,
થઈ જઈયે બધા સંગ સંગ અને ચગાવીયે પતંગ
Wish you a very Happiest Uttarayan Dear
લોકોને તમારી કમજોરી નો ઉલ્લેખ ક્યાંરેય ના કરતા,
કારણ, લોકો કપાયેલી પતંગને
ખુબજ બેદર્દીથી લુંટે છે
હેપ્પી ઉત્તરાયણ
કાગજ પોતાના નસીબ થી ઉડે છે,
અને પતંગ પોતાની કાબિલિયત થી,
માટે નસીબ સાથ આપે કે ન આપે,
પણ કાબિલિયત સાથ આપશે.
ઉત્તરાયણની શુભકામનાઓ
જો ભાઈ પ્રેમમાં પડજો,
પણ ધાબા પરથી ના પડતા
હેપ્પી ઉત્તરાયણ
પતંગ, દોરી અને ફિરકી બધુ જ હતું,
પણ તેના ઘર તરફની હવા જ ન ચાલી….
પતંગ પણ તારી જેવો જ નિકળ્યો,
થોડી હવા શું લાગી
ઉડવા લાગ્યો
સુખ, શાંતિ તથા સમૃધ્ધિની મંગલકામનાઓ સાથે આપ સૌને ભગવાન સૂર્યનારાયણની આરાધનાના પાવન પર્વ મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.
આખું વર્ષ સ્માર્ટફોન વાપરી વાપરીને તમારી વાંકી વળી ગયેલી ડોકને સીધા કરવાનો મોકો આપનાર અદભુત તહેવાર મકરસંક્રાંતિની આપ સર્વેને શુભકામનાઓ. 😅
સૂર્યની કૃપા હંમેશાં તમારા અને તમારા પરિવાર પર રહે અને તમે અને તમારા પરિવારને સુખી અને સ્વાસ્થ્ય વર્ધક ઉત્તરાયણની શુભેચ્છાઓ.
આપના સુખ અને સફળતાનો પતંગ સૌથી ઊંચી ઉડાન ભરે તેવી આશા સાથે આપ સૌને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ…!!!
તમામ ભાઈઓ-બેનો ને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ.
તલ અને ગોળ ની મીઠાશ તમારા જીવનમાં પણ એક નવી મીઠાશ ભરે.
રંગબેરંગી પતંગોથી રંગાયેલા આકાશમાં પરિવાર સાથે ઉતરાયણ ની ઉજવણી કરીએ.
પરિવાર સાથે તહેવાર ઉજવણી ની મજા જ કંઇક અલગ હોય છે..🙏ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ🙏
આ તહેવાર પતંગોનો તહેવાર છે…
મકરસંક્રાંતિ એ આ વર્ષનો પહેલો તહેવાર છે
રાત નાની અને દિવસ લાંબો બનશે,
આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
હેપી મકરસંક્રાંતિ
તમારો પતંગ આકાશની ઊંચાઈઓ પર ઉડી શકે છે,
તમારી સ્થિતિ તે જ ઊંચાઈઓ સુધી પહોંચી શકે.
આ મકરસંક્રાંતિ પર તમારા માટે મારી પ્રાર્થના છે.