Boyfriend Quotes in Gujarati (બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી)
પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!
વાંધો નહિ તારી વફા ના મળી મને,
દુઆ કરું કે કોઈ બેવફા નાં મળે તને.
“બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું ,
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું…”
માણવાને એક ક્ષણ જોઈએ,
ને પછી એમાંય બે જોઈએ..
સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.
બસ મને તમને સ્પર્શ કરવા દો જેથી હું ખાતરી કરી શકું,
લોકો કહે છે કે હું ❣️ છાયાના પ્રેમમાં છું.
💕 તમે જેવા છો એવા જ તમને એ Accept કરે તો એનો સાથ ક્યારેય ના છોડતા જિંદગીમાં. 😘
દિલમાં દર્દ આંખોમાં બેકરારી છે
અમને લાગી આ કેવી ઈશ્કની બીમારી છે
પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ, નહિ કે અનેક આશાઓ સાથેનું બંધન !!
ગઈ કાલે તને પ્રેમ કરતો હતો, આજે પણ તને પ્રેમ કરું છુ, અને કાલે પણ કરતો રહીશ…
પાગલ મરતા હશે લોકો કદાચ તો તારી આ સુંદરતા પર પણ હું તો તારા Nature પર મરું છું. 😘
ક્યારેક તેણે જ કહ્યું હતું કે તારા વગર મારે સવાર નથી પડતી અને આજે આખો દિવસ વીતી જાય છે મારા વગર!!!!
ઓય પાગલ મારાથી ક્યારેય પણ ભુલ થઈ જાય તો માફ કરી દેજે, કેમકે મારા પર હક તારો જ છે.
♥️પાગલ ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી, પણ મારા દરેક વિચારમાં હમેશા તું મારી સાથે જ છે.♥️
💜પાગલ તમે સારા લાગો છો એટલે ભાવ આપું છું, બાકી ઈગ્નોર કરવામાં તો અમે પણ ખૂબ PHD કરેલી છે.❤️
પ્રેમની વાતો તો એને પૂછો સાહેબ, જેને ઉંઘ આવતી હોય છતાં પણ આંખોમાં પાણી છાંટીને વાતો કરી હોય.
પાગલ તને મારી ચાહતનો 1 % પણ અહેસાસ હોત તો તું 100 % મારી હોત.
સાંભળ તું બહુ ગુસ્સો ના કર, ગુસ્સામાં તું વધારે Cute લાગે છે અને હું Romantic થવા લાગુ છું.
ચહેરો જોઈને love you કહેવા વાળા તો બવ બધા મળશે પણ , તમે જેવા છો એવા મારા જ છો એવું કહેવા વાળા Life માં એક જ વાર મળશે.
હું તને ક્યારેય ખોવા નથી માગતો કેમ કે તારા આવ્યા પછી મારી લાઈફ બવ બેટર બની ગઈ છે.
આટલા દર્દ સહન કરી હવે એટલુ સમજાઈ ગયું કે ખૂબ લાગણી રાખનાર વ્યક્તિ હમેશા પછતાય છે.
અત્યારના પ્રેમની એજ સાચી હકીકત છે જે તમને પહેલા હસાવે છે, પછી એજ તમને રોવડાવે છે.
એ છોકરા કે છોકરીના પ્રેમ પર કયારેય શક ના કરતા, જે આટલી ઠંડીમાં પણ રાતે તમારી સાથે વાત કરવા ધાબે જાય છે.
પ્રેમ પવન જેવો છે, તમે તેને જોઈ શકતા નથી પણ તમે અનુભવી શકો છો.
એક સાચો જીવન સાથી અરીસા જેવો હોય છે જે તમને હમેશા સત્ય થી અવગત કરાવે છે.
બે શહરે વચ્ચેના અંતની શું કિંમત,
જયારે બે હ્દય એકબીજાથી વફાદાર હોય.
પ્રેમ એટલે તરવાની આદત સાથે ડૂબવાનું સાહસ.
તસ્વીરગમે તેવી હોય પણ સમાવી લે તે ફ્રેમ
વ્યક્તિગમે તેવી હોય પણ સંભાળી લે તે પ્રેમ.
આ રાત ખૂબ જ મતલબી થઈ રહી છે
જુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે
એ ભલે અંજાન છે પણ મારી જાન છે.
મારી ઉંમરમાં ફક્ત એજ દિવસોના હિસાબ હોય છે
જેમાં તારા હોવાનો અતૂટ એહસાસ હોય છે
આપણે HUG DAY અને KISS DAY સાથે મનાવીએ, તું મને HUG કર અને હું તને KISS કરૂ.
જયારે પ્રેમની બીમારી લાગે ત્યારે ગાળો દેવાવાળી પણ મારી લાગે.
બે શહરે વચ્ચેના અંતની શું કિંમત,
જયારે બે હ્દય એકબીજાથી વફાદાર હોય.
પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા, તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…
અમે તમારા ખ્યાલો માં એટલા ખોવાઇ ગયા કે, ગુગલ ૫ણ શોઘી ન શકયુ.
તારો પ્રેમ જાનું આ હૈયાને એવો સુકુન આપે છે
તરસેલા છોડને જાણે પેેેેલો ખુદા વર્ષાની બુંદ આપે છે
જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!
આમ તો બઘા શબ્દ ગમે છે ૫ણ મારો મન૫સંદ શબ્દ એટલે ‘તું’
બસ ખાલી એટલો વિશ્વાસ રાખજે કે તું મારી સાથે હોઈશ તો તને ક્યારેય કોઈ વાતમાં દુઃખી નહીં થવા દઉં
મારાં નસીબ માં 🌹 બીજું કંઈ હોય કે ના હોય પણ
તારો 💕 સાથ મારે જીંદગીભર જોઈએ છે. 💘
સાંભળ તું બહુ ગુસ્સો ના કર ગુસ્સામાં તું વધારે cute લાગે છે અને હું Romantic થવા લાગુ છું!!
દિલ માં બસ તારો વાસ છે,
એટલે જ તો તું ખાસ છે.❤️
“બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું ,
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું…”
તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે 🥰
થોડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે.
“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ,
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”
“જિંદગી માં પહેલા થી જ બધું ગોઠવાઈ ગયું હોઈ છે,
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો જ જિંદગી ને અફસોસ 😢 રહી જાય છે.”
જીંદગી થી ઘણી ફરિયાદો છે પણ ❣️
તમને મળ્યા પછી બધું સમાપ્ત થાય છે.🌹
તું પૂછી લેજે સવારને, ના વિશ્વાસ આવે તો સાંજને,
આ દિલ ધડકે છે તારા જ નામ થી.
બસ મને તમને સ્પર્શ કરવા દો જેથી હું ખાતરી કરી શકું,
લોકો કહે છે કે હું ❣️ છાયાના પ્રેમમાં છું.
ઊંઘ આવવાની હજારો દવાઓ છે 🥰 પણ ઊંઘ ન આવવા માટે માત્ર 🌹 પ્રેમ જ પૂરતો છે.
કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!
જિંદગી ભર સાથ નહિ આપે તો ચાલે,
પણ એટલી યાદ આપી જજે કે આ જિંદગી નીકળી જાય.
એવી પણ રાતો હતી જેમાં આપણી વાતો હતી,
અને હવે એ રાતો છે જેમાં ફક્ત આપણી યાદો છે !!
એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….
લોકોની તો ખબર નથી.
પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.
કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતા
અત્યાર સુધી, હું ક્યારથી રાહ જોતી હતી!
સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.
જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના
દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!
પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે એ
એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે.
સાંભળ તું બહુ ગુસ્સો ના કર ગુસ્સામાં તું વધારે
cute લાગે છે અને હું Romantic થવા લાગુ છું!!
પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય
પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ
શબ્દો કંઈ ના હતા તને કહેવા માટે પણ દિલ કહેતું
હતું કે તારા વગર જિંદગી કંઈ નથી
પ્રેમનાં પુષ્પો, ભરીને રાખજો…
દિલ દીધું છે, સાચવીને રાખજો…
Boyfriend Quotes in Gujarati (બોયફ્રેન્ડ કોટ્સ ગુજરાતી)
જિંદગી તમે મારી બની જાવ ઈશ્વરથી બસ એ જ હુ
માગું જીવવાનું કારણ બની જાવ બસ એ જ હુ દુવા માગું
એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય,
અને ત્યાંથી એકલા પાછુ કરવું એ અઘરું છે..
આંખોની મસ્તી, જુલ્ફોની ઘટા, હોઠોનો રસ અને હજુ ના જાણે કેટલા રંગ ચોર્યા હશે
અમાંથય થોડી આ ફોરમમાં પ્રેમના અસાર દેખાયા હશે
મારા પ્રેમના ઇઝહારમાં ફક્ત એટલું કહેવા માંગુ છું
કે જાનું મારી રોજ સવારની ચા ફક્ત તારી સાથે પીવા માંગુ છું
મારી તડપ તો કઈ નથી સાહેબ
સાંભળ્યું છે કે એની ઝલક માટે તો
અરીસા પણ રોજ તડપે છે
આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે
પણ હું કહી દઉં છું આપણા છોકરા તો મારા પર જ જશે
ઘણાં માર્ગ છે બોલવાના
એમાથી એક માર્ગ છે કંઈ જ ન બોલવું
તું બહુ ખાસ છે મારા માટે અને, તારા કરતાં વધારે
ખાસ છે, તારી સાથે વિતાવેલી પ્રત્યક્ષ ક્ષણ.…!!
તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર …
અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર ..
ડર હતો કે ક્યાંક હું ખોઈ ના બેસું તમને,
પણ હકીકત એ છે કે તમે મારા હતા જ નહીં !!
તારા રૂપ ના શૃંગાર માં હું એક ભાગ થવા માંગુ છું
મારી પ્રિયે હું તારા ગાલ પર એક તલ થવા માંગુ છું
જો કોઈ ની નજીક રેહવું હોય ને,
તો એમના થી થોડુંક દુર રેહવુ જોઈએ..
પ્રેમ માં પડવાનું એક જ કારણ હતું
મને તારી આંખો નું આમંત્રણ હતું
શબ્દોને ઊંચકી જો ફરવું હોય તો,
ઘોંઘાટ હોય કે નિરવતા, શું ફેર પડે છે
હું તને ચાહતો હોઉં છું એ ક્ષણો,
એ ક્ષણો તારા હોવાની તાકાત થઈ !
તું એટલી ખાસ બની જા હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા…
કદાચ ના મળે બીજો જન્મ સાથે… આ જન્મ મારો સંગાથ બની જા…!!
હું કહું કે કેળ છે, ને તમે કહો વેલ છે !!
મને લાગે આપણા પ્રેમમાંભેળસેળ છે…!!
ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે…
સાહેબ જે વ્યકિત વગર એક પણ ક્ષણ ન રહેવાતું હોય
એ વ્યકિત સાથે જ્યારે સંબંધ પૂરો થઈ જાય તો કેમ રહેવાતું હશે?
તમારી મજબૂરી અને કમજોરી લોકો ને કહેતા નહિ,
લોકો કપાયેલી પતંગ ઉત્સાહ થી લૂંટે છે.
વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો સુધી રાહ જોવામાં આવશે,
ના કદીએ અમે કશું કહ્યું હતું અને ના કદીએ કશું કહેવામાં આવશે.
આત્મા તો જાણતો જ હોય છે કે સાચું શું છે,
કસોટી તો મનને સમજાવવાની હોય છે !!
રામ જાણે આ દિલનો કેવો સબંઘ છે
તારાથી ઘડકવાનું ભુલી જાય છે, ૫ણ તારું નામ નહી.
પ્રેમ એ બે લોકો વચ્ચેનું સૌથી મજબૂત બંધન છે.
પ્રેમ બે પળનો નહીં, જિંદગીભરની
જીદ હોવી જોઈએ !!
લોટરી કંઈ પૈસાની જ ના લાગે, અમુક વ્યક્તિઓનું
આપણા જીવનમાં આવવું, એ પણ લોટરીથી
ઓછું નથી હોતું….
તમારી સાથે, મને એક પ્રેમ મળ્યો છે જે શુદ્ધ, પ્રામાણિક અને અધિકૃત છે,
એક પ્રેમ જે મને જુએ છે કે હું કોણ છું અને મને બિનશરતી સ્વીકારે છે.
પ્રેમ એ માત્ર લાગણી નથી, પરંતુ અસ્તિત્વની સ્થિતિ છે, જીવનનો એક માર્ગ છે જે આપણે દરરોજ, દરેક ક્ષણ, દરેક શ્વાસ સાથે પસંદ કરવો જોઈએ.
બધાની પર્સનલ લાઈફ હોય છે, પણ મારે તો
પર્સનલ પણ તું અને લાઈફ પણ તું!!
સાચો પ્રેમ એ છે જ્યારે તમે એ વ્યક્તિ વિના તમારા જીવનની કલ્પના કરી શકતા નથી.
અણગમતું છે ને એ બધું મનગમતું થઈ જશે,
જ્યારે તમારા હૈયે કોઈ રમતું થઈ જશે…
આજે તારો કોરો કાગળ બંધ આંખે પણ પૂરો વાંચી લીધો.
પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી, બસ ધબકારો વાંચી લીધો.
હળવું સ્મિત આપી એ સરકી ગઈ પળવારમાં,
ને દિલ માં પડયા લાખો છેદ ક્ષણવારમાં !!
સાચો પ્રેમ એ છે જ્યારે તમે કંઈ પણ બોલ્યા વિના વાતચીત કરી શકો.
પ્રેમ એ સૂર્ય છે જે આપણા ચહેરા પર ચમકે છે.
જો મારૂ ચાલે તો હું તમને ૫ણ કાજલ લગાવીને જોઉ, કયાંક મારી નજર ના લાગી જાય.
અમે તમારા ખ્યાલો માં એટલા ખોવાઇ ગયા કે, ગુગલ ૫ણ શોઘી ન શકયુ.
સંબંઘમાં બંઘન અને બંઘનમાં સબંઘ બંને કયારેય સાથે ના રહી શકે
દરેક સબંઘમાં નફો મળે એવું જરૂરી નથી.
અમુક સબંઘો ખોટ ખાઇને ૫ણ નિભાવવાની મજા છે.
“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે,
અંતરે રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે.”
અગર જિંદગી દુબારા મિલી તો
અગલી બાર તુજે અ૫ને હક મેં લિખવા કે આયેંગે
દિલ માં બસ તારો વાસ છે,
એટલે જ તો તું ખાસ છે.❤️
“બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું ,
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું…”
શું ખબર હતી કે ફૂલ થી હળવો પથ્થર લાગશે
લીલુંછમ રણ હશે ને ફિકો સમંદર લાગશે
“સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે,
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી ❤️ લઇ ને.”
હતા જેની હાજરી થી શરબખાનાઓ રોશન
તે આજ સાંજ છોડી શહેર તારું જાય છે
અનુભવ વિનાની દલીલો તમારી
કહે છે તમે બસ કિતાબો જ વાંચી
ખૂટે તે કાયમ રહે છે યાદ માટે તું
આજે પણ લાગે છે તાજો બનાવ છે
“જિંદગી માં પહેલા થી જ બધું ગોઠવાઈ ગયું હોઈ છે,
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો જ જિંદગી ને અફસોસ 😢 રહી જાય છે.”
અમારું હૃદય તો છે એની જગાએ
છતાં કૈક લાગે ચુરાવી ગયા છો
છે પડેલી કારણ વગર સિગાર ક્યારની
કોણ છે જેના મનેય સજદા ફળી ગયા
“હસું છું એટલે માની ના લેતા કે સુખી છું,
રડી 😭 નથી શકતો એટલે હું દુઃખી છું.”
” આમ મારકણી નજરે જોઈ રહેવું તારું,
ઘાયલ કરી નાખે છે દિલ મારું “
તમારી ‘ના૫સંદ’ કરવાની અદા અમને ખૂબ જ ‘૫સંદ’ આવી.!!
” ગુસ્સો કરીશ અને મનાવી પણ લઈશ,
હેરાન કરીશ પણ ક્યારેય છોડીશ નહીં “