વડલાની જેમ તાપ સહન કરી,
પરિવારને છાંંયડો આપતુ પાત્ર એટલે પિતા.
Fathers Quotes in Gujarati (પાપા માટે સુવિચારો ગુજરાતી)
દરિયામાં જેટલો ક્ષાર, ગીતામાં જેટલો સાર,
એટલો તો એક શબ્દ પર જ ભાર, એ શબ્દ એટલે જ પિતા
મુશ્કેલીના સમયમાં મારી સાથે ઉભા હતા એ
મારી ભૂલો હતી છતાંય મારી માટે લડ્યા હતા એ
Happy father’s day
પપ્પા તમે મારું ગૌરવ છો કોઈ ક્યારેય તોડી શકે નહીં
વૃદ્ધાવસ્થામાં કમર એવી રીતે નમતી નથી, પિતા યુવાનીમાં જવાબદારીઓ વહન કરે છે.
તે હંમેશા આપણી જીત માટે હારી જાય છે. પિતા આપણી હિંમત છે, પિતા આપણો આધાર છે.
દર વખતે જ્યારે મને કોઈ શંકા હોય અથવા સલાહ અથવા મદદની જરૂર હોય, ત્યારે પણ તમે મારા મગજમાં આવતા પ્રથમ વ્યક્તિ છો!
તમે ગમે તેટલા એલાર્મ સેટ કરો, સવારે ઉઠવા માટે ફક્ત એક પિતાનો અવાજ પૂરતો છે. હેપી પિતાનો દિવસ
શોખ તો પિતાની કમાણી થી જ દૂર થઇ શકે
બાકી પોતાની કમાણી થી તો બસ ગુજારો ચાલે
love you papa
સપના તો મારા હતા
પણ એના માટે દિશાઓ આપનાર
એ મારા પિતા હતા
ભગવાનની તરફથી મને મળેલી સૌથી મોટી ઉપહાર
અને હું તેને પપ્પા કહુ છું
હેપી પિતાનો દિવસ
કોઈપણ માણસ પિતા બની શકે છે,
પરંતુ તે પિતા બનવા માટે વિશેષ વ્યક્તિ લે છે.Love You Papa
કોઈ શબ્દો વર્ણવી શકતા નથી
હું તમને કેટલો વહાલ કરું છું!
Love You Papa
ખુશ થાઓ એ લે માણસને તમારું, પિતાની આવજ સૌ બને ખરું!
પિતાજીને ખુશ કરવું, એમ દામની આજ સવારે થઇ જાવો, પિતાને આભારના શબ્દો કહી જાવો! હેપી ફાદર્સ ડે!
પિતાને ખુશ કરતા ખુશ થાવો, બીજાને પ્રેમાનું આણવો, હેપી ફાદર્સ ડે!
ખુશની છેડીને જમી જવે પિતાજીની યાદમાં, એમ હોકે તમારો લાગ્ને જ જમી જવે રિઝર્વ ઐટમાં, હેપી ફાદર્સ ડે!
પિતાજી માટે જ્ઞાન કાચીમાં છે શોધી, જેને જીવનને સારાંશિત કરી, હેપી ફાદર્સ ડે!
પિતાજી તમારા લગ્ન જોવા આવે, જોબનનું વેષ ધાર્યું હોવું, હેપી ફાદર્સ ડે!
હાથમાં તલવાર છે વાણીમાં ધાર છે છતાં શાંત છું
કારણકે મારા પિતાના સંસ્કાર છે
બાપ બનેલો માણસ એટલો ઊંડો જાય છે,
ને એના તળિયે પહોંચવું અશક્ય બની જાય છે.
મારો દીકરો શું કરશે??
એની ચિંતા પપ્પા કરે છે,
પણ મારા પપ્પા શું કરશે?
એની ચિંતા તો એક દીકરી જ કરશે!!
મુશ્કેલીના પળમાં હંમેશા સાથે ઉભા હતા તે,
મારી ભૂલો હતી છતાંયે મારી માટે લડ્યા હતા.!
શોખ તો પિતાની કમાણીથી જ થઈ શકે
બાકી પોતાની કમાણીથી તો ગુજારો જ ચાલે…
દીકરીની વિદાય વખતે કદાચ એટલે જ આઘા પાછા થઈ જતા હશે. કારણકે એકવાર આ બંધ તૂટતો હશે તો પછી શહેર ના શહેર તણાઈ જતા હશે.
તમે કાચી કે પાકી પણ છત આપી છે. અમે શાંતિની નિંદર માણી રહ્યા છે તો તમારી આંખોએ ચોક્કસ ઉજાગરા વેઠ્યા હશે. હંમેશા પપ્પા ના કઠોર હ્દય ની પાછળ છૂપાયેલી કોમળતા ને ઠેસ ના પહોંચાડતા !!
જોઈ ને એમની થાકેલી આંખો હું બહુ રોયો,
મારો સપના નો ભાર જ્યારે મેં પિતા ની આંખમાં જોયો
એટલે શબ્દો ઓછાં પડવા-એમ નહિ પણ શબ્દો આછાં પડવા !
આસુ અને દીકરી સરખા છે બાપ માટે,
આંખે આવે છે આંસુ વહી જવા માટે,
તો દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે..!
પિતા ની હાજરી સુરજ જેવી હોય છે,
સુરજ ગરમ જરૂર થાય છે પણ ના હોય તો અંધારું છવાઈ જાય છે.
પિતા એક વટવૃક્ષ છે જેની શિતળ છાયા માં આખું પરિવાર રહે છે.
શોખ તો પિતાની કમાણી થી જ દૂર થઇ શકે,
બાકી પોતાની કમાણી થી તો બસ ગુજારો ચાલે.
એક પિતાએ પોતાની આંખો ચોધાર વહાવી હશે,
જ્યારે કાળજા ના ટુકડા ને પારકા ઘરે વળાવી હશે.
મારા સાહસ મારી ઈજ્જત મારું સમાન છે પિતા, મારી તાકાત મારી પુંજી મારી ઓળખાણ છે પિતા..
એમના હોંસલાઓએ ન ક્યારે પણ આંખો નમ થવા દીધી છે,
જેટલી હતી મારી જરૂરત બધી પુરી તો કરી છે… happy father’s day
એક પિતા તે વ્યક્તિ છે જે કેવી રીતે જીવવું તે નિર્દેશન કરતું નથી, પરંતુ તે તેના બાળકો માટે એક ભૂમિકા મોડેલ બનવા માટે સંપૂર્ણ રીતે જીવે છે.
હેપી પિતાનો દિવસ
જોઈને એમની થાકેલી આંખો અમે બહુ રોયા,
અમારા સપના નાં ભાર જ્યારે પિતાની આંખ માં જોયા.
🙏 ફાધર ડે ની શુભકામના 🙏
પોતાના સપનાઓ અધૂરા મૂકી ને…
આપડા સપનાઓ પૂરા કરવા દોડ મૂકતા પાપા ને હેપી ફાધર્સ ડે…💐
❤️ I Love You Papa ❤️
લગ્ન પછી પણ બાપની ભેગાં રહેતાં હોય એ બધાંને ફાધર્સ ડે ની શુભેચ્છાઓ…🌷
🙏 હેપી ફાધર ડે 2023 🙏
ભાગ્યશાળી એ છે કે જેમના માથા પર પિતાનો હાથ હોય છે.
પિતા સાથે હોય તો જીદ પણ પૂરી થાય છે.
હેપ્પી ફાધર્સ ડે Happy father’s Day
Fathers Quotes in Gujarati (પાપા માટે સુવિચારો ગુજરાતી)
જે આપણું જીવન સુંદર બનાવે છે
તે સુંદર વ્યક્તિને જન્મદિવસની શુભકામનાઓ
દરેક છોકરીનો પહેલો પ્રેમ તેના પિતા હોય છે
Love U Dad
સપના તો મારા હતા, પણ એના માટે દિશાઓ આપનાર એ મારા પિતા હતા…
એક પિતા આખા પરિવારની ચિંતા કરે છે.!
પણ પિતાને ચિંતા તો એક દીકરી જ કરશે.!!
હાથમાં તલવાર છે વાણીમાં ધાર છે
છતાં શાંત છું કારણકે મારા પિતાના સંસ્કાર છે
પિતા લીમડા ના પાંદડા જેવો હોય છે,
ભલે ને તે કડવા હોય પણ છાંયો હંમેશા ઠંડો જ આપે છે….
આસુ અને દીકરી સરખા છે બાપ માટે,
આંખે આવે છે આંસુ વહી જવા માટે,
તો દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે..!
પિતૃત્વ એક સામાન્ય છે, જેમાં કોઈનો પોતાનો છેલ્લો અને છોકરોનો પ્રેમ કંઈની જ તરીકે છે.
પિતા એ જીવન ના ઘડતરનો આધાર છે.
🙏 ફાધર્સ ડે ની હાર્દિક શુભકામનાઓ 🙏
“જ્યારે પિતા તેના પુત્રને આપે છે, ત્યારે બંને હસે છે; જ્યારે પુત્ર તેના પિતાને આપે છે, ત્યારે બંને રડે છે.”
માઁ ની કોમળ મમતા ને તો બધાયે સ્વીકાર્યું છે,
પણ પિતાની પરવરીશ ને ક્યારે કોઈએ લલકાર્યું છે
જો હું મોટો થઈને તમારા કરતાં અડધી વ્યક્તિ બનીશ, પપ્પા, તો હું મારું જીવન સફળ ગણીશ.
લગ્ન પછી પણ બાપની ભેગાં રહેતાં હોય એ બધાંને ફાધર્સ ડે ની શુભેચ્છાઓ…🌷
બાપ બનેલો માણસ એટલો ઊંડો જાય છે,
ને એના તળિયે પહોંચવું અશક્ય બની જાય છે.
મતલબ કે આ દુનિયામાં તે એકમાત્ર પિતા છે.
જે કોઈ પણ કારણ વગર પોતાના બાળકોને પ્રેમ કરે છે.
ભાગ્યશાળી એ છે કે જેમના માથા પર પિતાનો હાથ હોય છે.
પિતા અમારી સાથે હોય તો બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.