સમય આવ્યે સમજાશે
કે આજે જે નુકશાન થઇ રહ્યું છે,
એ તમારા ફાયદા માટે જ હતું !!
Life Quotes in Gujarati (જિંદગી સુવિચાર)
જિંદગીમાં કુંભકર્ણ જેવો
એક ભાઈ પણ હોવો જોઈએ,
જેને પરિણામની ખબર હોવા છતાં
આપણો સાથ ના છોડે !!
માણસ ભલે લાખ
સમજદાર હોય પણ જો
કોઈની લાગણી ના સમજે તો એ
સમજદારીનો કોઈ મતલબ નથી !!
ખોટી જગ્યાએ કરેલું
રોકાણ અંતે ડૂબી જતું હોય છે,
પછી એ રોકાણ પૈસાનું હોય
કે લાગણીનું હોય !!
ખોટા આરોપોની ક્યારેય ચિંતા ના કરશો,
કેમ કે સમયનું ગ્રહણ તો ચાંદને પણ લાગે છે !!
એ લોકો માટે સમય બગડવાનું બંધ કરી દો,
જે તમારા વિશે ક્યારેય વિચારતા પણ નથી !!
ખુશીનું પ્રથમ આંસુ જમણી આંખમાંથી અને
દુઃખનું પહેલું આંસુ ડાબી આંખમાંથી આવે છે !!
ટૂંકા કપડાથી માત્ર એમને જ પ્રોબ્લેમ છે જે તમારા પોતાના છે,
બાકી આ દુનિયા તો તમને કપડા વગર પણ જોવા માંગે છે !!
જીંદગી બદલવા માટે લડવુ ૫ડે છે, જીંદગી સહેલી કરવા સમજવુ ૫ડે છે.
માત્ર સંતોષ શોઘો, જરૂરતો કયારેય પુરી નથી થતી.
Have a Great Day
ભુુલ એનાથી થાય જે મહેનતથી કામ કરે છે.
જીવનભર અફસોસ રહેશે કે એક જ તો જીંદગી હતી એમાંય તમે ન મળ્યા.
પૈસો અને સફળતા લોકોને બદલતા નથી; તેઓ ફક્ત પહેલેથી જ જે છે તે વિસ્તૃત કરે છે.
સંશોઘન વિનાનું જીવન જીવવા યોગ્ય નથી.
તમે જ્યાં જાઓ ત્યાં પ્રેમ ફેલાવો. ખુશ થયા વિના કોઈને તમારી પાસેથી જવા ન દો.
જીવન તો એક હિંમતવાન સાહસ છે બીજુ કંઈ જ નથી. -હેલન કેલર
જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
જે દિવસથી તમે તમારી સફળતાની આશા
બીજાને ભરોસે મૂકી દીધી,
સમજી લે જો કે એ જ દિવસથી
તમારી નિષ્ફળતાનો શરૂઆત ચાલુ થઇ ગઇ છે.
આ આશા રાખીને જીવવું કે લોકો તમારા પર દયા કરશે,
તો એ તમારૂ નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે.
લોકો વારંવાર કહેતા હોય છે કે “જીવતા રહીશું તો ફરી મળીશું”,
પણ કોઈએ ખુબ જ સરસ કહ્યું છે કે “મળતા રહેશો તો જીવતા રહીશું”
જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય,
તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ.
છોડી દેવું તો સહેલું છે સાહેબ,
નિભાવવું જ અઘરું છે…!!
તૂટેલો વિશ્વાસ અને છૂટેલૂં બાળપણ
ક્યારેય પાછા નથી આવતા.
સૌદર્યનું આયુષ્ય માત્ર જૂવાની સુધી
અને ગુણોનું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે.
ખુશ જીવન એ આત્મિક શાંતિ ની શોધ છે.
ખુશ થાયેલ જીવન એ સંતોષ આને આરોગ્યના સાંદર્ભિકોને અભિવ્યક્ત કરવામાં આવે છે.
વિચારો અને ભાવનાઓની કશોકથી જીવન ખુશ અને પૂર્ણ થાય છે.
જીવન ખુશિ એ હુંદી શકાય છે જ્યારે આપેલો ખુશ ડીહેલો જીવન થાય છે.
જે વ્યક્તિ પોતાને Control કરી શકે છે,
તે જીવનમાં કંઈપણ કરી શકે છે.
ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો,
પોતાના પર વિશ્વાસ કરી જોજો.
સફળતાની સૌથી ખાસ વાત એ છે કે,
તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે.
સફળતા મેળવવા માટે સખત મહેનત જરૂરી છે,
પણ જીંદગીના સખત સંઘર્ષો માટે આત્મ સમ્માન જરૂરી છે.
જીવન જીવવા માટે અને સફળતાના જેટલા પગથિયા છે,
તે પોતાના પરના વિશ્વાસથી જ થાય છે.
જીવનમાં ક્યારેય દુઃખ સહન કરવું અશક્ય છે,
પણ માણસ માટે દુ:ખમાં પણ હસવું શક્ય છે.
પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ.
જ્યારે ખીસામાં માં “રૂપિયા” હોય ને ત્યારે,
કુંડળીમાં “શનિ” હોવાથી કઈ જ ફર્ક નથી પડતો.
“સર્વશ્રેષ્ઠ બનવા માટે સૌથી ખરાબ પરિસ્થિતીઓ નો સામનો કરવો પડે છે.”
“ઇન્દ્રિયો પર વિજય ત્યારે જ સંભવ છે જયારે વિનયરૂપી સંપત્તિ હોય.”
જો મહેનત એક આદત બની જાય,
તો સફળતા એક ‘મુકદ્દર’ બની જાય છે.
એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝુકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.
દોસ્ત તારા હૃદયમાં અમને ઉમર કેદ મળે,
ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે.
વિનોદ વાતચીતમાં સબરસ કે ચટણીનું કામ કરે છે, ભોજનનું નહિ.
નથી ગમતું ઘણું, પણ કૈક તો એવું ગમે છે, બસ, એને કારણે આ ધરતીમાં રેવું ગમે છે!.
જેને ક્યાંયથીય પ્રશંસા નથી મળતી તે પોતે પોતાની પ્રશંસા કરે છે.
બધા ધર્મગ્રંથોનો સાર એક જ છે,
કે તું તારું કામ કર્યે જા. બીજાની ચિતા ન કર.
નસીબદાર માણસને તમે દરિયામાં ફેંકી દેશો તો તે મોંઢામાં માછલી લઈ બહાર આવશે.
રમતાં રમતાં લડી પડે એ માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભાઈ, એ જ માણસની પ્રકૃતિ.
સાહેબ નજર નજર માં તફાવત છે. જોઈ લો ઘણું દૂર હોવા છતાં, જે નયનને દૂર ને દિલને એ પાસ લાગે છે.
જીવનમાં આગળ વધવા માટે પહેલાં તો આપણે આપણામાં શ્રદ્ધા રાખવી જોઈએ, તે પછી ઈશ્ચરમાં.
ઉત્સાહ, સામર્થ્ય અને મનમાં હિંમત આ સફળતા મેળવવા માટે જરૂરી ગુણો છે.
સત્ય મારા જીવનનો મૂળ મંત્ર છે,
જેના માટે હું સંસારનાં સમસ્ત યશ, વૈભવ અને પ્રેમનો પણ ત્યાગ કરી શકું છું.
સુંદર મન વિનાનો સુંદર ચહેરો એ કાચની આંખ જેવો છે,
એ ચમકશે જરૂર પણ જોઈ શકશે નહિ.
આ શરીરને જો પરમાર્થમાં લગાવાય તો જ સાર્થક, નહિ તો
તે માત્ર મૃત્યુની જ રાહ જોવા માટે છે.
Life Quotes in Gujarati (જિંદગી સુવિચાર)
જીવનમાં જ્ઞાન એક, ભક્તિ એ બીજી પાંખ છે. જયારે
યોગ એ સ્વસ્થતા જાળવવાની પૂંછડી છે.
પ્રસન્નતા વસંતની જેમ હૃદયની તમામ કળીઓને ખીલેલી રાખવામાં મદદ કરે છે.
પ્રેમ ઈશ્વરનો સ્વભાવ અને ભાષા તેની મૌન.
જીવનમાં ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં, કેમકે ત્યારે શરૂઆત શૂન્યથી નહિ પણ અનુભવથી થશે.
કોણ કહે છે કે બાળપણ પાછુ નથી મળતું, ક્યારેક મમ્મીના ખોળામાં માથું મુકીને સુઈ જજો !!
જીવનમાં સૌથી સુંદર વસ્તું પૈસા કે દોલત નથી, જીવનની સૌથી સુંદર વસ્તું માણસો, યાદો, ક્ષણો, ખુશી અને પરિવાર છે…!
તમારા શુભચિંતકો ને જ… તમારું શુભ થાય ત્યારે સૌથી વધારે ચિંતા થતી હોય છે…
જો તમે વિચારો છો, કે ચાર લોકો શું કહેશે… વિશ્વાસ કરો, તે ચોથો વ્યક્તિ તમે પોતે છો…
મદદ એક એવી ધટના છે, કરો તો લોકો ભૂલી જાય છે, ના કરો તો લોકો યાદ રાખે છે.
મતલબી લોકો સાથે રહેવા કરતા, એકલા રહેવું લાખ ગણું સારું છે !!🙂
તમે જો તમારા માતા પિતાના જ ના થઇ શકો
તો આ દુનિયામાં તમે બીજા કોઈના ના થઇ શકો
તમે જીવો છો એ તો તમારો વહેમ છે
જીંદગી બરબાદ કરો છો એ એકમાત્ર હકીકત છે
જીવનમાં વિકલ્પના વિકલ્પને શોધવા મથી રહેતો માણસ
ક્યારેય સફળતાના વિકલ્પ સુધી પહોંચી નથી શકતો
ક્યારેક ક્યારેક ખુદના ઘરમાં પણ,
માણસનો દમ ઘૂંટાવા લાગે છે
આંખોમાં સપના અને હ્રદયમાં આશા
હોય તો એને જીવન કહેવાય
ખામોશી પણ એક નશો છે સાહેબ,
હું આજકાલ ફુલ નશામાં છું
જિંદગી ત્યારે સારી લાગે છે
જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ
તારોને મારો કૈક તો નાતો હસે જ
બાકી જીંદગીમાં ઘણા લોકો આવ્યા અને ગયા ૫ણ તારા જેવુ કોઇ યાદ નથી આવ્યુ…
ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે, પ્રેમ ની જરૂર દીલ માં પડે છે ,
મિત્રોની વગર અધુરી છે જીંદગી, કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે…
બહું જ મતલબી લોકો છે આ છે, આ દુનિયામાં
થોડો ટાઈમપાસ કરી ને જીંદગી બરબાદ કરી નાંખે છે..
કેટલાક જીવન કાપે છે, કેટલાક જીવન જીવે છે, જીવન તેઓ જીવે છે, તેઓ પોતાની શરતો પર જીવે છે.
વાતો બધા સાથે કરજો પણ વિશ્વાસ બધા પર નહિ, તમે ક્યારેય છેતરશો નહીં.
કોઈનું ખરાબ ત્યારે જ કરવું જ્યારે તમારી પાસે તમારી પોતાની ખરાબી સાંભળવાની તાકાત હોય.
એવી વ્યક્તિને ક્યારેય ન છોડો. જેના માટે તમારા સિવાય બીજું કોઈ ન હોય
જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં
વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે.
કોઈ પણ દુઃખ માણસના સાહસથી મોટું નથી હોતું
હારે એ છે જે લડવાની હિમંત નથી કરતું..❣️
લોકો તો ટીકા કરશે જ એનાથી તારો રસ્તો ના બદલ
થવું હોય સફળ તો બસ મૂકીને શરમ સાહસ કરતા શીખ..❣️
સફળતાનો માર્ગ અને નિષ્ફળતાનો રસ્તો
લગભગ એક સરખો છે
તમે તમારો અમુલ્ય સમય
સ્ત્રીનો પીછો કરવામાં વિતાવો છો,
ફક્ત તેને શ્રીમંત વ્યક્તિ સાથે
ભાગી જતી જોવા માટે !!
મેળામાં ખોવાઈ ગયેલો
માણસ શક્ય છે પાછો મળી જાય,
પણ હેતથી જાલેલા હાથમાંથી મુકાઈ
ગયેલો માણસ આ દુનિયાના એકેય
દુરબીનમાં નહીં મળે સાહેબ !!
કોણ કહે છે કે NATURE
અને SIGNATURE નથી બદલાતા,
આંગળી પર વાગે તો SIGNATURE
અને હૃદય પર વાગે તો NATURE
બદલાઈ જ જતા હોય છે !!
જે તમારું છે એ તમારા
માટે ક્યારેય BUSY નથી હોતું,
અને જે તમારા માટે BUSY છે એ
ક્યારેય તમારું નથી હોતું !!
સ્ત્રી કોઈ
બ્રેઇલ લિપિ તો નથી જ,
કે જેને સમજવા સ્પર્શની જરૂર પડે !!
કોઈના વિશે
એટલું જ ખરાબ બોલવું,
જેટલું તમે તમારા વિશે
સાંભળી શકો !!
જરૂરી નથી કે
ખાલી છોકરીઓને જ
Care ની જરૂર હોય છે,
છોકરાઓને પણ હોય છે !!
કિંમત થાય ત્યાં જ ઘસાવું,
કારણ કે કામ પતી ગયા પછી લોકો
બદલાઈ જતા હોય છે !!