90+ જીવન સાથી શાયરી Married Life Husband Wife Quotes In Gujarati Text | Shayari

Married Life Husband Wife Quotes In Gujarati (જીવન સાથી શાયરી)

90+ જીવન સાથી શાયરી Married Life Husband Wife Quotes In Gujarati Text | Shayari
Married Life Husband Wife Quotes In Gujarati

Married Life Husband Wife Quotes In Gujarati (જીવન સાથી શાયરી)

ક્યારેક સાથીને ફક્ત સાંભળવાની જરૂર હોય છે,
નહિ કે દલીલ માં ઉતરવાની.

યાર એવુ કોઇ પ્લે સ્ટોર બતાવને જેના ૫રથી હું તને ડાઉનલોડ કરી શકું

“બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું ,
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું…”

કિરદાર મારો ખૂબ મજાનો નિકળ્યો કોઇ મારૂ નહિને હું બઘાંનો નિકળ્યો

આજકાલના લોકો દુરીયોનો ફાયદો ઉઠાવી મજબુરીયો બતાવે છે.

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય !

થોડી તરકાર પણ થશે અને
થોડો પ્રેમ પણ થશે♥️
બંને પરિસ્થિતિમાં એકબીજાની ઢાલ બનીને રહેજો
અને બસ તમારો સબંધ સાચવી લેજો💫
♥️આપને આપના નવા લગ્નજીવનની ખૂબ શુભેચ્છાઓ♥️

દિલમાં તારી ચાહત, હોઠો ૫ર તારૂ નામ તુ ભલે પ્રેમ કરે કે ના કરે, મારી જિંદગી તો તારે જ નામ છે.

Married Life Husband Wife Quotes In Gujarati (જીવન સાથી શાયરી)

90+ જીવન સાથી શાયરી Married Life Husband Wife Quotes In Gujarati Text | Shayari
Married Life Husband Wife Quotes In Gujarati

હદયમાં રાખો તસ્વીરોને દિવાલે કેમ લટકાવો છો?
પ્રેમ હોય તો બોલી ને વાતને કેમ અટકાવો છો?

જયારે એની મર્જી હોય ત્યારે મારી સાથે વાત કરે છે, મારુ પાગલ૫ન તો જુઓ હું આખો દિવસ એની મરજીનો ઇંતજાર કરુ છું.

બંધાયો છે આંગણે માંડવો
અને જાનૈયા પણ છે તૈયાર🤗
સજોડાની ખુશીઓ છે અપાર
ઘટે છે ક્યાં અમારી શુભેચ્છઓની બહાર 😍

તને પ્રેમ કરું છું એટલે જુદાઈથી ડરું છું એટલે જ વાંક તારો હોય તો પણ માફી હું માંગુ છું.

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”

જિંદગીમાં એવી વ્યક્તિ ને જ Propose કરજો જેમનું દિલ એમના Face કરતા સારું હોય.

તમારા હાથમાં મીઠું લઈને, તું શું વિચારે છે, સીતમગર? દિલ પર હજારો ઘા છે, તમે ઇચ્છો ત્યાં છંટકાવ કરો.

કેટલા જુઠા વિચારો દિલને સતાવે છે,
જાણે યાદ તમને પણ અમારી આવે છે !!

Married Life Husband Wife Quotes In Gujarati (જીવન સાથી શાયરી)

90+ જીવન સાથી શાયરી Married Life Husband Wife Quotes In Gujarati Text | Shayari
Married Life Husband Wife Quotes In Gujarati

ભુલથી નજર આઇના ૫ર ૫ડી, સકલ મારી જ હતી ૫ણ દિદાર તમારો થઇ ગયો.

તમે બંને એકબીજાથી ક્યારેય ન દૂર થાઓ,
ભગવાન કરે તમારી દરેક ઇચ્છા મંજૂર,
દુખ ક્યારેક તમારી નજીક પણ ન આવી શકે,
સાચા મનથી લગ્નની શુભકામનાઓ.

“એમની નજરમાં ફરક આજે પણ નથી…
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી 🙁 જાય છે…”

જેને ખોવાના ડર થી રૂંવાટા ઉભા થઇ જાય,
બસ એવા જ વ્યક્તિ છો તમે મારા માટે !!!

ઉપરવાળાથી દુઆ છે અમારી,
હજારો વર્ષ જોડી જળવાઈ રહે તમારી,
જીવનમાં તમારા પર કોઈ સંકટ ન આવે,
તમને લગ્નની શુભકામનાઓ!

લગ્ન એટલે એવું જ નહીં કે એક વ્યક્તિના બીજા વ્યક્તિ સાથે લગ્ન
લગ્ન એટલે એક આત્માથી બીજી આત્માના લગ્ન
તમારું લગ્ન જીવન ખૂબ જ સફળ રહે એવી અમારી શુભામનાઓ 💝

જીવન પડે તો રમતી ઓસરી જઈએ, જીવનભર પ્રેમ પકડીને જોચાઉં જીઈએ.

આ રાત ખૂબ જ મતલબી થઈ રહી છે
જુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે

Married Life Husband Wife Quotes In Gujarati (જીવન સાથી શાયરી)

90+ જીવન સાથી શાયરી Married Life Husband Wife Quotes In Gujarati Text | Shayari
Married Life Husband Wife Quotes In Gujarati

લગભગ હજારેક વાર તલાશી લીધી હશે તે મારા દિલની,
તુજ બોલ તને મળ્યું છે કઈ તારા પ્રેમ સિવાય

તારાથી પ્રેમ ના કરવો એ ગુનો ગણવામાં આવે
એવો સુજાવ છે આ એ ખુદાનો, તો કેમ એને ના માનવામાં આવે

તું એટલી ખાસ બની જા હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા…
કદાચ ના મળે બીજો જન્‍મ સાથે… આ જન્‍મ મારો સંગાથ બની જા…!!

પ્રતિબિંબનેય નમણો ચહેરો ગમી ગયો,
ઘૂંઘટ ખસી ગયો તો અરીસો તૂટી ગયો.

ગમતી વ્યક્તિ પાસે,
ક્યારેક છેતરાઈ જવાની પણ
કંઈક અલગ મજા છે !!

તમે દિલ થી દિલ થી મળો કે ના મળો, હાથ મિલાવો, અમે આ યુક્તિ ખૂબ મોડેથી શીખ્યા.

તું એટલી ખાસ બની જા
હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા…
કદાચ ના મળે બીજો જન્‍મ સાથે…
આ જન્‍મ મારો સંગાથ બની જા…!!

વાતો કરવી તું, વિચાર કરવો હું, પ્રેમ કરવો આપણા જીવનધર્મ ચૂકવી શકે છે.

Married Life Husband Wife Quotes In Gujarati (જીવન સાથી શાયરી)

90+ જીવન સાથી શાયરી Married Life Husband Wife Quotes In Gujarati Text | Shayari
Married Life Husband Wife Quotes In Gujarati

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!

ક્યારેક તેણે જ કહ્યું હતું કે તારા વગર મારે સવાર નથી પડતી અને આજે આખો દિવસ વીતી જાય છે મારા વગર!!!!

એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને
વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો.

એવો કયો સંબંધ છે જે નિભાવવો પડે,
એવો શું પ્રેમ છે જેને વ્યક્ત કરવો પડે,
પ્રેમ એ મૌન લાગણી છે,
એ કઈ લાગણી છે જે શબ્દોમાં કહેવાની હોય?

જીવનમાં તેમનો કડી લેવો કે આખી જીવનરે બચાવી લેતો હોય.

એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય,
અને ત્યાંથી એકલા પાછુ કરવું એ અઘરું છે..

જીવનમાં પ્રેમ છે, એવો તેમના ગળમાં સાથે છે.

દંપતિનું પ્રેમ એક અચળ અટલ ભાવના છે જે પૂર્ણતાથી સંપૂર્ણ જિંદગીની આનંદમય નિષ્ઠા અને સુખ આપે છે.

Married Life Husband Wife Quotes In Gujarati (જીવન સાથી શાયરી)

90+ જીવન સાથી શાયરી Married Life Husband Wife Quotes In Gujarati Text | Shayari
Married Life Husband Wife Quotes In Gujarati

હેતુ વિના બંધાયેલા સંબંધોનો,
સેતુ મજબુત જ હોય છે..

પારિવારિક નિર્ણય લેવામાં,
પત્નીના પણ સલાહ સુચન લો..

ઘણા દિવસોથી નજરમાં હતી, ખબરની કોની નજર લાગી કે હવે નજર જ નથી આવતી.

મને કોય પેરફેકત નથી જોય્તો,
બસ એવો કે મારું ધ્યાન અનુભવતો..

રાઝ ખોલી દે આ મસ્તીભર્યા ઈશારાઓ,
કેરળ ખામોશ હોય કે દિલ ની એ જુબાન..

હું નથી ગગન કે મને ચાંદ મળે,
બસ એક તારી ચાહત મળે તો રાહત મળે..

લગ્ન એટલે એકબીજાને પરખવા નહીં પણ એકમેકની હાજરીને માણો,
તમે બન્ને પણ એકબીજાની હાજરીને માણી લગ્નજીવનને ખૂબ માણો.

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

Married Life Husband Wife Quotes In Gujarati (જીવન સાથી શાયરી)

90+ જીવન સાથી શાયરી Married Life Husband Wife Quotes In Gujarati Text | Shayari
Married Life Husband Wife Quotes In Gujarati

દીદી અને જીજાજી તમારી જોડી લાગે બહુ પ્યારી,
બસ આમજ લગ્નજીવનમાં સુખ -સમૃદ્ધિ છલકે જોડી બને ન્યારી.

હસ્તમેળાપે પકડ્યો હતો જે મહેંદી સજેલો હાથ,
તે સ્નેહ ભર્યો સાથ ને પકડ બને તમોના સંગે મજબૂત હાથ,
વર્ષો વીતે પણ એ વચનને નિભાવવાની તડપ વધે ને ના છૂટે હાથ,
બસ અમો ઈશ ને કરીયે અરજ આમજ અકબંધ રહે સ્નેહભર્યો સાથ.

પ્રેમની વાતો તો એને પૂછો સાહેબ, જેને ઉંઘ આવતી હોય છતાં પણ આંખોમાં પાણી છાંટીને વાતો કરી હોય.

બગીચૉ છે કુદરતનૉ ત્યાં ભેદ કેવૉ,
ઊગે મૉગરા તૉ ઊગે પણ ધતુરા…

Husband એવો હોવો જોઈએ,
જે પ્રેમમાં દિલ લઇ લે અને ગુસ્સામાં Kiss !!

ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી, જ્યાં એકબીજાના વિચારો મળે ત્યાં જ સાચો પ્રેમ થાય છે

ખૂબ સહેલુ છે કોઈક ને ગમી જવુ, અઘરું તો છે,
સતત કોઈક ને ગમતા રહેવું…!!

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

Married Life Husband Wife Quotes In Gujarati (જીવન સાથી શાયરી)

90+ જીવન સાથી શાયરી Married Life Husband Wife Quotes In Gujarati Text | Shayari
Married Life Husband Wife Quotes In Gujarati

હું ભુલી ગઈ છું આસપાસની દુનિયા…
જ્યારથી તમે બન્યા છો મારી દુનિયા…

આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડી
રડીને પૂછશે પછી બીજાને હસી હસી ને બતાવશે..!

હો ઉમ્રભર ગાઢબંધન પ્યારનું ને પછી ક્યાં, છુટકારો જોઈએ…
આ બદલતી જીંદગીના મોડ પર સાથ તારો એકધારો જોઈએ.

દર્દના ઘણાં બઘા રૂ૫ જોયા હશે તેં… ચાલ આજે તને હું મારો ચેહરો બતાવું.

અમને સમયની પરવા નથી 👉 પણ જ્યારે તમે મળ્યા 👩‍❤️‍👨 ત્યારે અમે તેની પણ કાળજી રાખવા લાગ્યા. 😊

વરસાદની શું ઔકાત કે, એ મને પલાળે,
તને જોઈને જ હું, પાણી પાણી થઈ જાવ છું…

રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો એટલે તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે.

ના આવે કદી તને દુઃખ તેવો હુ યાર બની જાઉં
તારી આંખ માં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં

Married Life Husband Wife Quotes In Gujarati (જીવન સાથી શાયરી)

90+ જીવન સાથી શાયરી Married Life Husband Wife Quotes In Gujarati Text | Shayari
Married Life Husband Wife Quotes In Gujarati

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે ! કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો

બેશક મારા જેવા દુનિયામાંં હજારો હશે
પણ મારી દુનિયામાં તારા જેવુ કોઈ નથી

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે – ખલીલ ધનતેજવી

કોઈ અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે,
તો કોઈ પ્રેમ કરી ને પણ અજાણ્યા થઇ જાય છે.

વરસાદ હોય કે કોઈ ની યાદ,
જયારે આવે ત્યારે ભીજવી જાય છે..

હું ક્યાં કહું છું કે તારો સાથ આખી જિંદગી જોઈએ છે
તારો સાથ હોય જ્યાં સુધી એટલી જ જિંદગી જોઈએ છે

FAQs

હું મારી પત્ની સાથે શારીરિક રીતે કેવી રીતે રોમાન્સ કરી શકું?

બહાર બનાવવાનો પ્રયાસ કરો, નગ્ન થઈને આલિંગન કરો, તમારા જીવનસાથીના શરીરને Kiss કરો અથવા ગરમ તેલનો ઉપયોગ કરો. તમે અને તમારા જીવનસાથી બંનેને સંવેદના અને તમારી વચ્ચેના ભાવનાત્મક જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપો. અપેક્ષા અમુક લોકો માટે સેક્સને વધુ ઇચ્છનીય બનાવી શકે છે.

લગ્નમાં આદર શું છે?

આદર એ વાસ્તવમાં તમારી જાત બનવાની અને તમે જે છો તેના માટે પ્રેમ કરવાની સ્વતંત્રતા વિશે છે. તંદુરસ્ત સંબંધમાં, આદર આના જેવો દેખાય છે: એકબીજા સાથે ખુલ્લેઆમ અને પ્રામાણિકપણે વાત કરવી. એકબીજાને સાંભળતા. એકબીજાની લાગણીઓ અને જરૂરિયાતોને મૂલવી.

પરસ્પર પ્રેમ શું છે?

જો કે, પરસ્પર પ્રેમનો અર્થ એ છે કે તમે સુરક્ષિત અનુભવી શકો છો કે તમે બંનેને પ્રેમ કરો છો અને સમાન રીતે પ્રેમ કરો છો અને સાથે રહેવા માટે તમારી શક્તિમાં લગભગ સમાન છો. પારસ્પરિકતાના ચાર મુખ્ય ક્ષેત્રો છે જે હાજર હોવા જોઈએ જો કોઈ સંબંધ સફળ અને વધવો હોય: પ્રેમ, લાભ, વિશ્વાસ અને સમર્થન. •

રાત્રે મારી પત્નીને કેવી રીતે Kiss કરવું?

કોઈને કેવી રીતે Kiss કરવું: Kiss વધુ સારું બનાવવા માટે 9 ટિપ્સ | સ્વ
જીભ વડે Kiss કરવું (જેને ફ્રેન્ચ Kiss તરીકે પણ ઓળખવામાં આવે છે) કેટલાક લોકો માટે ખરેખર આનંદદાયક હોઈ શકે છે, પરંતુ તમારે ખાતરી કરવી જોઈએ કે તમારી જીભ ધીમે ધીમે અને વિષયાસક્ત રીતે તમારા જીવનસાથીના મોંમાં દાખલ કરો - સિવાય કે તમે બંનેએ મૌખિક રીતે કહ્યું કે તમે વધુ તીવ્ર જીભ ક્રિયામાં છો. બેટમાંથી જ.

Leave a Comment