650+ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી Diwali Wishes in Gujarati

દીપવાલીના આજથી તે ભાઈબીજ સુધીના,ઉજવાતા આનંદમય, ઉત્સાહપૂર્ણ મંગલમય પર્વનીતમને અને તમારા પરિવારને હ્રદયપૂર્વક શુભેચ્છાઓ! Diwali Wishes in Gujarati [દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી] ઝગમગ ઝગમગ દીવા લાગ્યા, દિવાળી આવી, દિવાળી આવી,દિવાળીના આ શુભ દિવસે તમને અનેતમારા પરિવારને દિવાળીની શુભકામનાઓ.શુભ દિપાવલી દીપો નો આ પાવન તહેવારઆપને માટે લાવે ખુશીઓ હજાર,લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર,અમારી શુભકામનાઓ કરો સ્વીકાર.શુભ દિપાવલી દીવો … Read more

90+ BAPS સ્વામિનારાયણ કોટ્સ Swaminarayan Quotes in Gujarati

ફકત એક એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો…પણ આળસુ તો એ પણ છે જે વધુ સારું કાર્ય કરી શકે છે, પણ એ કાર્ય કરતો નથી. BAPS સ્વામિનારાયણ કોટ્સ Swaminarayan Quotes in Gujarati જો સાકાર અંધારા માં ખાઈએ તો પણ મોઢું મીઠું થઈ જાય; તેવી જ રીતે સત્કર્મ અજાણતા કરી એ તો પણ … Read more

60+ ચાંદ શાયરી ગુજરાતી Chand Shayari in Gujarati

દેખા હિલાલ-એ-ઈદ તો આયા તેરા ખયાલ વો આસમાં કા ચાંદ હૈ ઔર તૂ મેરા ચાંદ હૈ. Chand Shayari in Gujarati (ચાંદ શાયરી ગુજરાતી) તુજકો દેખા તો ફિર ઉસકો ના દેખા મૈંને, ચાંદ કહતા રહ ગયા મૈં ચાંદ હૂં મૈં ચાંદ હૂં . કોઈની રાહ જોવામાં રાત બગાડો નહીંખરતા તારાએ આપણને આ શીખવ્યું છે. જેણે મને … Read more

350+ Famous શિક્ષક સુવિચાર ગુજરાતી School Teacher Suvichar in Gujarati

“માણસની ભૂલો જ તેને સૌથી સારી શિક્ષા આપે છે! શિક્ષક દિવસની શુભેચ્છાઓ 2022 !” School Teacher Suvichar in Gujarati (શિક્ષક સુવિચાર ગુજરાતી) શિક્ષક અને રોડ એક સમાન હોય છેપોતે જ્યા છે ત્યા જ રહે છે પણ બીજાને તેમનીમંઝીલ સુધી પહોંચાડી દે છે એક સારો શિક્ષક જ્યારે જીવનનો પાઠ ભણાવે છેત્યારે તેને કોઈ નથી મટાડી શકતુ … Read more

Best ગુજરાતી જોક્સ 2023 Funny Quotes in Gujarati

તું કહે રાત તો રાત અને દિવસ તો દિવસ,કેમ કે ગાંડા માણસ જોડે કોણ મગજમારી કરે !! Funny Quotes in Gujarati (ગુજરાતી જોક્સ) ફોટામાં એટલા જ ફિલ્ટર વાપરવા,કે જ્યારે કોઈને રૂબરૂ મળો ત્યારે એનેહાર્ટ એટેક ના આવી જાય ! પત્ની :- હેં આ કોરોનાની ચેઈન નહીંતુટે તો શું થાશે ….??મે કહ્યું તો આપડા લગ્નમાં બનાવેલહાર, … Read more

50+ નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Bestu Varas Wishes in Gujarati

સ્નેહીશ્રી,મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને નવા વર્ષના …નૂતન વર્ષાભિનંદન Bestu Varas Wishes in Gujarati (નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ) મારા અને મારા પરિવાર તરફથીતમને અને તમારા કુટુંબીજનોને નવા વર્ષની શુભેચ્છાઓ ✨ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે☺️. દિવાળીની હાર્દિક … Read more

Best 20+ લક્ષ્મી પૂજન ગુજરાતી શુભકામના Laxmi Pujan Wishes in Gujarati

દેવી મહાલક્ષ્મી ની કૃપા થી આપના ઘરમાં હમેશાંઉમંગ અને આનંદ ની રોનક રહે. આ પાવન પર્વ પરઆપ સહુને લક્ષ્મી પૂજન ની અનેક હાર્દિક શુભકામનાઓ Laxmi Pujan Wishes in Gujarati (લક્ષ્મી પૂજન ગુજરાતી શુભકામના) સુખ, સંપત્તિ અને માનસિક શાંતિનો પ્રકાશ દિવાથી આવશે,લક્ષ્મી પૂજાના પવિત્ર અવસર પર ભાગ્યના દ્વાર ખુલશે.તમને અને તમારા પરિવારને લક્ષ્મી પૂજનની શુભકામનાઓ. આજે … Read more

340+ દોસ્તી ક્વોટ્સ ગુજરાતી Friendship Quotes in Gujarati

મિત્રતા હોય તો કૃષ્ણ સુદામા જેવી હોવી જોઇએ સાહેબ,એક કશુ માંગતો નથી,અને બીજો બઘુ આપી દીઘુ છતાં કહેતો નથી. Friendship Quotes in Gujarati (દોસ્તી ક્વોટ્સ ગુજરાતી) ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા,જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા. જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે,અને … Read more

240+ Best કદર સુવિચાર ગુજરાતી Kadar Quotes in Gujarati

કુછ ઇસ કદર હમારી બાતે કમ હો ગઈ,“કેસે હો” સે સુરુ ઓર “ઠીક હું” પર ખતમ હો ગઈ Kadar Quotes in Gujarati (કદર સુવિચાર ગુજરાતી) કોઈ દિલ કો ઇસ કદર ભી અચ્છા ના લગે,કી ઉસકે બિના દુનિયા મેં અચ્છા કુછ ના લગે ચલે જાયેંગે તુજે તેરે હાલ પર છોડ કર,કદર ક્યા હોતી હૈ યે તુજે … Read more

140+ ગુરુ પૂર્ણિમા સુવિચાર Guru Purnima Quotes in Gujarati

સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે, પણ બંનેમાં ફરક માત્ર એટલો જ છે, કે શિક્ષક લખીને પરીક્ષા લે છે, અને સમય પરીક્ષા લઈને શીખવે છે. Guru Purnima Quotes in Gujarati (ગુરુ પૂર્ણિમા સુવિચાર) ગુરુ જીવનનો આધાર છે, દરેક શિષ્યની દુનિયા તેમનાથી જ છે. ગુરુ જ શિષ્યને શ્રેષ્ઠ જ્ઞાન આપે છે. હર્ષિતે ગુરુને … Read more