Good Morning Wishes in Gujarati [ગુડ મોર્નિંગ શાયરી સંદેશ ગુજરાતી]
અશાંત મન વાળા લોકો
અજવાળામાં પણ ખોવાઈ જાય છે,
જયારે શાંત મન વાળા લોકો અંધારામાં
પણ રસ્તો શોધી લેતા હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
Good Morning Wishes in Gujarati [ગુડ મોર્નિંગ શાયરી સંદેશ ગુજરાતી]
ઈશ્વરે બીજાને શું આપ્યું છે એ
જોવામાં આપણે એટલા વ્યસ્ત હોઈએ છીએ
કે ઈશ્વરે આપણને શું આપ્યું છે એ જોવાનો
આપણી પાસે સમય જ નથી હોતો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
જિંદગીમાં એ લોકો
ક્યારેય સફળ નથી થતા,
જે ખુબ વધારે વિચારે છે
પણ કશું કરતા નથી !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
કુંડામાં રહીને
વટવૃક્ષ ના બની શકાય સાહેબ,
શાખાઓ ફેલાવવી હોય તો
જમીનમાં ઉતરવું પડશે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
સુપ્રભાત
અનુમાન આપણા મનની કલ્પના છે.
અને અનુભવ
આપણા જીવનનો પાઠ છે…!
સુપ્રભાત
જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે,
ખુશ દેખાવું એ
ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે…!!
સુપ્રભાત
જિંદગીના તડકાને પણ
સહન કરતા શીખો સાહેબ,
એ છોડ મોટાભાગે સુકાઈ જાય છે
જેનો ઉછેર છાંંયામાં થાય છે. !!
સુપ્રભાત
હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે
એમાં દુ:ખની ગેરહાજરી છે,
પણ એનો અર્થ એ છે કે
એમનામાં પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા છે.
Good Morning Wishes in Gujarati [ગુડ મોર્નિંગ શાયરી સંદેશ ગુજરાતી]
શુભ સવાર
સમય બધું જ શીખવી દે છે,
લોકો સાથે રહેવું અને લોકો વગર રહેવાનું પણ..!!
સુપ્રભાત
હિંમત હોવી જોઈએ,
બાકી સાથ નિભાવવાના વાયદા
બહુ લોકો કરતાં હોય છે…!!
શુભ સવાર
હવે નથી રહી તલાશ કોઈની ,
કેમ કે લોકો ખોવાયા નથી બદલાય ગયાં છે..!!
જ્યારે પણ તમને તમારું પોતાનું ધર
નાનું લાગે ને, સાહેબ…
ત્યારે આખા ધરમાં પોતુ મારી લેજો.
તાજ મહેલ જેવો બંગલો દેખાશે…
શુભ સવાર
તમારા કાર્યોની નોંધ ના લેવાય તો
ચિંતા ના કરશો,
સૂર્યોદય વખતે પણ બહુ
થોડા લોકો જ જાગતા હોય છે…!
શુભ સવાર
દરેક સંબંધમાં એક ત્રીજી વ્યક્તિ રાહ જોતી જ હોય છે ,
કે આમનો સંબંધ બગડે અને મારો મેળ પડે..!!
બસ હિંમત ના હારશો સાહેબ,
આજે હસવાવાળા કાલે
તાળીઓ પણ પાડશે !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
જગ્યા આપવી
અને સ્થાન આપવું,
આ બંનેમાં બહુ મોટો ફરક હોય છે !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
Good Morning Wishes in Gujarati [ગુડ મોર્નિંગ શાયરી સંદેશ ગુજરાતી]
ચાલવા થી શરીર સુધરે અને…
ચલાવી લેવા થી સબંધ સુધરે…..✍✍☕️ Good morning ☕️
પૈસા માં જો ગરમી 🙂 ના હોત ને તો…
ATM 🏢 માં AC ના હોત સાહેબ…સબંઘ સાચવજો 👨👨👧👧 વ્હાલા બાકી… પૈસા તો બેંક પણ સાચવે જ છે.
Good morning………😊😊
સુખના કોઈ ઇન્જેક્શન 💉 નથી અને
દુઃખની કોઈ દવા 💊 નથી પરંતુ….
સ્નેહનું વિટામિન અને લાગણીનું ઓક્સિજનજો સમયસર મળે તો… સબંધો સચવાઈ જાય.
🌸 ₲๑๑d 💗ℳ๑®ทïทg 🌸
દર્દ 🤕 સિવાય જિંદગી અધુરી છે તો પણ…
જીવવું જરૂરી છે.ના કરજો અફસોસ તમારી જિંદગી પર કેમ કે…
તમારી જિંદગી વિના કોઈકની જિંદગી અધુરી છે.💕💕🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
જીવન માં ક્યારેય જો, હું ખરાબ લાગુ તો…
દુનિયા ને જણાવતા પહેલા
એકવાર મને જુરૂર થી જણાવી દેજો કારણ કે…
પરિવર્તન મારે કરવાનું છે દુનિયા ને નહી…✍✍💥 Good Morning 💎
ધીરજ એટલે… રાહ જોવાની ક્ષમતા નહિ પણ…
રાહ જોતી વખતે સ્વભાવ ને કાબુમાં રાખવાની ક્ષમતા…🌺🌸 શુભ સવાર 🌸🌺
બીજાને સારું લાગે માટે …….
જૂઠ બોલીને મનમાં ઘુટાવું…..
……. એના કરતાં….
બીજાને ભલે ના ગમે …..પરંતુ ….
સત્ય બોલીને મનની શાંતિ મેળવવી સારી……🌸🌻 સુપ્રભાત 🌻🌸
સવાર પડેને કૂકડો બોલે,
મીઠી મધુરી કોયલ બોલે,
સાંભળીને તન-મન ડોલે,
સુંદર મજાની સવાર બોલે,
શુભપ્રભાત અમારા મેસેજની રિંગ બોલે.
Good Morning Wishes in Gujarati [ગુડ મોર્નિંગ શાયરી સંદેશ ગુજરાતી]
તાજી હવામાં ફૂલોની મહેક હોય
પહેલા કિરણમાં ચકલીની ચહેક હોય
જ્યારે પણ ખોલો તમે તમારી આંખો
તે આંખોમાં બસ ખુશીઓની ઝલક હોય
સવાર સંગે ખીલે નવી તકો બને સાકાર,
સવાર સંગે જાગે સપનાઓ બને સાકાર,
સઘળી સૃષ્ટિ જ્યારે જાગીને લે આકાર,
અઢળક શુભેચ્છાઓ સંગે શુભ સવાર.
દરરોજ જ્યારે તમે ઉઠો,
અરીસો જુઓ અને પોતાને સારું સ્મિત આપો.
સ્મિત જીવનનું પવિત્ર ઉપહાર છે
સુખ અને દુઃખ અરસ પરસ રાત અને દિવસ જેવા છે,
આવે ને જાય છે પણ અજવાળું ફેલાવી જાય છે,
સવાર ની જેમ અજવાશ ફેલાવી તાજગી પ્રસરાવી જાય છે,
શુભસવાર એવો સંદેશો પહેલો અમારો તમને થાય છે.
જવાબદારી સમય સંગે ચાલતી રેહવાની,
એ ક્યાં જરાય છે અટકવાની,
જેમ નિરંતર રાત પછી સવાર પડવાની,
જે નવો ઉજાસ ને જોમ ભરવાની,
સુપ્રભાત.
સુંદર ચહેરો એ ભગવાને આપેલી ભેટ છે, પરંતુ સુંદર હૃદય હોવું એ ભગવાનના આશીર્વાદ છે !! ?શુભ સવાર ||
જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે, ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે !
વિદાઈ હંમેશા કષ્ટદાયક હોય છે, એ પછી ઘરના આંગણેથી હોય કે પછી કોઈના હૃદયના બારણેથી હોય !!
ઉગતો સૂર્ય અને દોડતા ઘોડાના પોસ્ટરથી પ્રગતિ નથી થતી સાહેબ, પ્રગતિ માટે આપણે સૂર્ય ઉગે એ પહેલા ઉઠીને દોડવું પડે છે !!
Good Morning Wishes in Gujarati [ગુડ મોર્નિંગ શાયરી સંદેશ ગુજરાતી]
વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો સમય ઉમ્મીદ હોય છે અને જે વચ્ચે થી પસાર થાય છે તે જ સાચી જિંદગી છે. 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો રાત છે તો શું સવારની રાહ જુઓ મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો.🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
દાન આપીને મહાનતા લેવી સસ્તી છે પરંતુ વ્યવહાર સાચવીને માણસાઈ બતાવવી થોડી અધરી છે, 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
🎭 જરુરી નથી કે બધૂ તોડવા માટે પથ્થર જ જાેઈએ “સુર” બદલીને બોલવાથી પણ
ઘણુ બધૂ તુટી જાય છે..!!! ☕good morning 🍵
🙏jαч dwαrkαdhíѕh🙏
જીવનમાં સુખી થવા માટે બે શક્તિની જરૂર પડે છે,
એક સહન શક્તિ અને એક સમજ શક્તિ…
🙏🏼જય માતાજી🙏🏼
☀️શુભ સવાર☀️
સત્ય બોલવાની સૌથી મોટી વિશેષતા એ છે
કે તમારે કંઇપણ યાદ રાખવાની જરૂર નથી.
સુપ્રભાત
જો તમારે જીવનમાં કંઇક મેળવવા માંગતા હોય,
તો પછી તમારી ઇરાદા નહીં, તમારી રીતો બદલો.
Good મોર્નિંગ
તમારું જીવન અરીસા જેવું છે જો તમે સ્મિત
તેથી તે તમને સ્મિત પણ કરશે.
ગુડ મોર્નિંગ
Good Morning Wishes in Gujarati [ગુડ મોર્નિંગ શાયરી સંદેશ ગુજરાતી]
આપણો અંત એ મારો અંત નથી
આપણો અંત એ મારો અંત નથી!!
Good Morning સુભપ્રભાત
સારા મિત્ર, સારા સંબંધી, અને સારા વિચાર
જેમની પાસે હોય છે, તેમને દુનિયાની કોઈ પણ શક્તિ
હરાવી શકતી નથી.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
સમય ખૂબ જ કિંમતી છે.
માટે સમય એને જ આપો
જે એની કિંમત કરતુ હોય.
♛જय_દ્વાཞⅈકાⅅℍⅈશ♛
🌞GOOD M❍RNING🌞
શીખવાનું ક્યારેય બંધ કરવું નહીં,
કારણ કે જિંદગી ક્યારેય
શીખવાડવાનું બંધ કરતી નથી.
💐 સુપ્રભાત 💐
‘સમય’ તમારા પર સર થાય
તે પહેલા તમે ‘સમયસર‘ થઈ જાવ…
🌷 શુભ પ્રભાત 🌷
ભગવાન જે આપે એમાં ખુશ રહો કારણ કે,
એ આપણને બનાવનારો છે. એને ખબર જ છે,
ક્યારે આપવું અને ક્યારે લેવું. 🙏જય શ્રી કૃષ્ણ🙏
Good morning…..😊😊
આવડત નું અભિમાન ન રાખવું કેમકે,
આવડત કરતા દાનત ની કિંમત વધારે હોય છે.
સુપ્રભાત… 🌸🌼🌸
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી,
આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
🙏જય શ્રી કૃષ્ણ🙏
🌷ગુડ મોર્નીગ🌷
સંજોગો પ્રમાણે જીવતા શીખી જવું પડે છે સાહેબ,
બાકી જિંદગી તો બધાને પોતાની રીતે જ જીવવી હોય છે.🙏jαч dwαrkαdhíѕh🙏
🌷 Have A Nice Day 🌷
Good Morning Wishes in Gujarati [ગુડ મોર્નિંગ શાયરી સંદેશ ગુજરાતી]
હંમેશા ઉન્હી કે કરીબ મત રહીએ જો આપકો ખુશ રખતે હૈ,
બાલ્કી કભી ઉનકે ભી કરીબ જાઈએ જો આપકે બીના ખુશ નહિ રહતે હૈ.
💐 સુપ્રભાત 💐
સંબંધ મોતીઓ જેવા હોય છે
જો કોઈ નીચે પડી પણ જાય તો
ઝૂકીને ઉઠાવી લેવા જોઈએ.
Good Morning
જીવનમાં ચાર સિદ્ધાંતો વ્યકિતને સુખી કરે છે
પહેલું અનુકુળ થવું, બીજુ મનગમતું મૂકવું,
ત્રીજું ઘસાવુ અને ચોથું સહન કરવું
Good Morning
આ કશમકશનો વહેમ ન પાળો
જે કામ ખુશી આપે આજે જ કરી નાખો.
ગુડ મૉર્નિંગ.
વડીલો દ્વારા કહેવાયેલા કઠોર વચનો ને મન માં ભરી અને ક્રોધિત થવા ને બદલે,
એમનું મંથન કરી અને પોતાની ખામીઓ ને સુધારીએ તો અવશ્ય સફળતા મળશે.
ગુડ મોર્નિંગ
સુપ્રભાત અનુમાન
આપણા મનની કલ્પના છે અને અનુભવ
આપણા જીવનનો પાઠ છે
Suprabhat
હસવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે,
તેથી હસતા હસતા તમારી જાતને સ્વસ્થ બનાવો.
ગુડ મોર્નિંગ
જેણે દુનિયા બદલવાનો પ્રયત્ન કર્યો તે હારી ગયો
જેણે પોતાની જાતને બદલી તે જીતી ગયો
ગુડ મોર્નિંગ
Good Morning Wishes in Gujarati [ગુડ મોર્નિંગ શાયરી સંદેશ ગુજરાતી]
પૈસથી મળેલી ખુશી થોડા સમય માટે રહે છે
પરંતુ પોતાના લોકો પાસેથી મળેલી ખુશી
આખી જીંદગી સાથે રહે છે
Good Morning
સફળતા સવાર જેવી હોય છે
માગવા પર નહીં જાગવા પર મળે છે
Good Morning
તમે કેમ બિનજરૂરી ચિંતા કરો છો?
તમને કોનો ડર કરો છે? તમને કોણ મારી શકે?
આત્મા જન્મતો પણ નથી અને મરતો પણ નથી
Good Morning
મારા વિચારોની દુનિયા ખૂબ સુંદર છે
ફક્ત કૃષ્ણથી પ્રારંભ કરો અને કૃષ્ણ સાથે સમાપ્ત કરો
Good Morning
સુપ્રભાત ગઈકાલના પાનામાં
કંઈ સુધારો થઈ શકશે નહીં. આજનું પાનું કોરું છે
ઉઠો તમે ધારો તેં લખી શકો છો.
સુપ્રભાત
પુસ્તકો રોજ નથી લખાતા
છાંપા રોજ છપાય છે એટલે જ
એક કબાટમાં સચવાય છે
અને બીજું પસ્તીમાં વેંચાય છે
દરેક સળગતા દીવા નીચે અંધકાર હોય છે,
દરેક રાત પાછળ એક પરોઢ હોય છે,
લોકો મુશ્કેલી જોઈને ડરી જાય છે,
પરંતુ દરેક મુશ્કેલી પાછળ સત્યની પરોઢ હોય છે.
– શુભ સવાર
જીવનની પરીક્ષાઓથી ડરશો નહીં કારણ કે
આ જ પરીક્ષા પાસ કરીને તમને વધુ સારું જીવન મળશે.
– ગુડ મોર્નિંગ
Good Morning Wishes in Gujarati [ગુડ મોર્નિંગ શાયરી સંદેશ ગુજરાતી]
ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે,
પરંતુ ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
સાચું તો દરેકને સમજાતું હોય છે,
પણ અફસોસ કે સાચા સમયે નથી સમજાતું !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
પુણ્ય માણસને
છપ્પર ફાડીને આપે છે,
અને પાપ થપ્પડ મારીને પાછું
પણ લઇ લે છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
તમે ક્યારે
જાગો છો એ મહત્વનું છે,
બાકી સવાર તો રોજ
થાય જ છે સાહેબ !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો,
તો જીવનમાં ક્યારેય પાછું વળીને
જોવાનો સમય નહીં આવે !!
🌹🌻 ગુડ મોર્નિંગ 🌻🌹
આ દુનિયામાં બે જ સાચા જ્યોતિષ છે….
મનની વાત સમજી જતી માઁ અને
ભવિષ્યને ઓળખી જતા પિતા…!!
🌹શુભ સવાર🌹
🔱હર હર મહાદેવ🔱
ક્યારેક ક્યારેક હારવું પણ ખૂબ જરૂરી છે,
તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે.
🌷ગુડ મોર્નીગ🌷
🙏જય શ્રી કૃષ્ણ🙏
હાથ ની🖐🏻 રેખાઓ પર ક્યારેય
વિશ્વાસ 👉🏻ના કરતા સાહેબ કેમ કે,
નસીબ તો એમના 🤷🏻♂️પણ હોય છે
જેમના હાથ ✍🏻જ નથી હોતા..
Good morning…..😘
🙏 શુભ સવાર 🙏
Good Morning Wishes in Gujarati [ગુડ મોર્નિંગ શાયરી સંદેશ ગુજરાતી]
જેટલા ખરાબ અનુભવો…
એટલું જ મજબુત વ્યક્તિત્વ..!
Good Morninggg…🌤️
વહેલી સવારે કોથળો લઈ ને પ્લાસ્ટિક વીણવા નીકળેલા અને
શુઝ પહેરી ને જોગીંગ કરવા નીકળેલા માણસોની તકલીફ સરખી જ હોય છે : “પેટ”…
••●‼️ શુભ🌞પ્રભાત ‼️●••
સત્ય બોલવાની સૌથી મોટી વિશેષતા એ છે
કે તમારે કંઇપણ યાદ રાખવાની જરૂર નથી.
સુપ્રભાત
સમય સારો ઉપલબ્ધ બનાવો,
જો આપણે સારા સમયનો માર્ગ જોશું, તો આખું જીવન ટૂંકું પડી જશે.
શુભ સવાર
વિશ્વનું સૌથી સુંદર સંગીત એ તમારા પોતાના ધબકારા છે
કારણ કે ભગવાન પોતે જ તેને કંપોઝ કરે છે,
તેથી હંમેશા હૃદયની વાત સાંભળો.
સુપ્રભાત
આશીર્વાદ નો કોઈ રંગ નથી
પરંતુ જ્યારે તે રંગ લાવે છે
પછી જીવન રંગોથી ભરેલું છે.
સુપ્રભાત
નિરાશા સદાય માટે આપણી સાથે હોતી નથી
નિરાશા સદાય માટે આપણી સાથે હોતી નથી.
નબળો તમારો સમય હોય શકે છે સાહેબ, પણ તમે નહિ.
Good Morning સુભપ્રભાત
ખુશ રહેવાની કોઈ રીત નથી,
ખુશ રહેવું એ એકમાત્ર રસ્તો છે.
સુપ્રભાત
Good Morning Wishes in Gujarati [ગુડ મોર્નિંગ શાયરી સંદેશ ગુજરાતી]
આ રિમઝિમ વરસાદમાં
મને તારી એક મસ્ત મીઠી મીઠી 🥰 કિસ 💋જોઈએ છે.
શુભ સવાર
હંમેશા તમારી સહનશીલતામાં વધારો કરો.
જીવન ની કોઈ પણ ઘટનાથી નિરાશ થશો નહીં.
જે ચંદન ઘસવામાં આવે છે તે ભગવાનના કપાળ પર લાગે છે,
અને જે ચંદન ઘસાતું નથી તે ફક્ત બાળવા માટે વપરાય છે.
Good Morning સુભપ્રભાત
એવો દિવસ પણ ક્યારેય ના દેખાડતા ભગવાન,
કે મને મારી જાત પાર અહંકાર આવી જાય.
રાખજો મને લોકો ના દિલમાં કે,
ના ગમવા છતાં દુવા દેવા મજબુર બનીજાય.
Good Morning સુભપ્રભાત
જેટલું આપણે આપણા શરીરને સુંદર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
જો મનને સુંદર બનાવવા માટે તેનો અડધો ભાગ કરવામાં આવે છે
તેથી સ્વર્ગ આ દુનિયામાં જ નીચે આવશે
Good Morning
જીવનમાં એવા વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલ માં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય છે !!
સુપ્રભાત
યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,
સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,
એકલા બેસીને વિચારી તો જુઓ,
પરિવાર અને મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી…..
good morning
વર્તમાનમાં થી જ સુખ લેવાનો પ્રયત્ન કરો.
ભવિષ્ય ખુબ કપટી છે, જે ખાલી આશ્વાસન આપશે ગેરેંટી નહી…
શુભ સવાર
ઈર્ષાળુઓ તમને પાણી પર ચાલતા જોઇને પણ એમ જ કહેશે કે…
આને તો તરતાં પણ નથી આવડતું.
Good Morning Wishes in Gujarati [ગુડ મોર્નિંગ શાયરી સંદેશ ગુજરાતી]
જીવન ની મીઠાસ માણવા માટે
કડવા અનુભવો થવા જરૂરી છે.
સુપ્રભાત તમારો દિવસ શુભ રહે
જિંદગી આખી જીવ્યા પણ કોઈ આવીને પૂછતું નથી કે કઈ રીતે જીવો છો.
પણ મૃત્યુના દિવસે જરૂર આવી ને પૂછસે કે કઈ રીતે મર્યા.
💐 ₲❍❍D MORNING 💐 🙏🏻JAY SHREE KRISHNA🙏🏻
🕉️HAR HAR MAHADEV🕉️
લક્ષ્ય વગરની દોડ એ ગતી છે.!!
જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે.
જીંદગી બદલવા માટે, લડવું પડે છે,
અને જીંદગી સહેલી કરવા માટે,
સમજવું પડે છે સાહેબ ….
મોજ તો મન થી થઈ શકે,
ધન થી તો ચુકવણી જ થાય..
રવિવાર સવાર નાં આ ગુલાબનાં ફૂલ ખાસ
તમારા માટે ઈશ્વર તમને સદાય આ ફૂલોની
જેમ ખુશ અને મહેકતા રાખે એવી મારા દિલ
થી શુભકામનાઓ …!!
સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો
જ થાય છે ભાઈ…. ફૂલો પરથી જો હવા
પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી
બની જાય છે.!! સુપ્રભાત
એકલતા દુર
કરવા ખોટા લોકોની
સંગત ક્યારેય ના કરશો સાહેબ,
કેમ કે ગમે તેવી તરસ લાગી હોય
પણ ઝેર તો ના જ પીવાય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
રંગ લગાવે
એનાથી નહીં સાહેબ,
રંગ બદલે એનાથી
સાચવીને રહેજો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
Good Morning Wishes in Gujarati [ગુડ મોર્નિંગ શાયરી સંદેશ ગુજરાતી]
તન અને મન
બંનેથી મજબુત બનો,
કેમ કે કમજોર લોકોને આ
દુનિયા બહુ સતાવે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
કોશિશ કર રહા હું કે કોઈ.મુજસે ના રૂઠે
જિંદગી મેં અપનો કા. સાથ ના છૂટે !!
રીસ્તે કોઇ ભી હો ઉસે.એસે નીભાવો !
કી ઉસ રીસ્તે કી ડોર જિંદગીભર ના છૂટે.
——-🌻સુપ્રભાત🌻———-
મુશ્કેલ સમયમાં
કાયર લોકો બહાના શોધે છે
અને બહાદુર લોકો રસ્તો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો
સમય ઉમ્મીદ હોય છે અને જે વચ્ચે થી પસાર
થાય છે તે જ સાચી જિંદગી છે” 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
એક વાત
હંમેશા યાદ રાખજો,
આ દુનિયા માત્ર સફળ થયેલા
લોકોનો સંઘર્ષ યાદ રાખે છે !!
🌹🌷💐શુભ સવાર💐🌷🌹
સુપ્રભાત ગઈકાલના પાનામાં
કંઈ સુધારો થઈ શકશે નહીં.
આજનું પાનું કોરું છે
ઉઠો તમે ધારો તેં લખી શકો છો.
જેમ પાનખર વૃક્ષ પર નવા પાંદડા દેખાવા માટે જરૂરી છે,
એ જ રીતે જીવનમાં સફળ થવા માટે સંઘર્ષ કરવો પણ જરૂરી છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
માત્ર પોતાનો જ ધર્મ સૌથી ઊંચો છે,
એ સાબિત કરવા માટે આ માણસ સૌથી નીચે પડી ગયો છે.
Good Morning Wishes in Gujarati [ગુડ મોર્નિંગ શાયરી સંદેશ ગુજરાતી]
આખી જિંદગી અત્તર છાંટી છાંટી ને મરી જાશુ તો પણ…
રાખ માંથી સુંગધ નહીં આવે પણ સાહેબ…
કોઈ ના અંતર આત્મા ને જો ઠારીએ તો
શ્વાસે શ્વાસે સુંગધ આવશે…
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ
શબ્દોની મીઠાસ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે.
સુપ્રભાત
ગઈકાલના પાનામાં કંઈ સુધારો થઈ શકશે નહીં
આજનું પાનું કોરું છે ઉઠો તમે ધારો તેં લખી શકો છો
જેમ સૂર્યોદયની સાથે અંધકાર દૂર થઈ જાય છે
તેમ જ મનમાં પ્રસન્નતાથી દરેક બાધાઓ શાંત થઈ જાય છે.
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે,
પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે !!
😍શુભ સવાર😍
જવાબદારી ક્યારેય ઉંમર જોઇને નથી આવતી,
પણ હા જયારે પણ આવે તમારા ખભા મજબુત કરી નાખે છે.
🌷 શુભ સવાર 🌅
“હસતાં મન અને હસતો ચહેરો આ જ જીવનની અસલ સંપત્તિ છે.
ગુડ મોર્નિંગ”
“જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો,
રાત છે તો શું, સવારની રાહ જુઓ,
મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા,
પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો.
Good Morning”
Good Morning Wishes in Gujarati [ગુડ મોર્નિંગ શાયરી સંદેશ ગુજરાતી]
ગરમ ચા તમારા પલંગ પર છે,
સૂર્યના કિરણો તમારા માથા પર છે,
અખબાર તમારા ગેટ પર છે, હવે ઉઠો માણસ,
ગુડ મોર્નિંગ માટેનો મારો સંદેશ રાહ પર છે.
જેમણે કંઈપણ મેળવવાની આશા
છોડી દીધી છે તેમના માટે કોઈ સવાર નથી.
પ્રકાશ એ લોકોનો છે જેમનામાં હાર્યા
પછી પણ કંઈક મેળવવાનો સંકલ્પ હોય છે.
જીવનમાં બધું જ મળશે, પણ સંબંધ નહીં મળે,
ગુમાવેલા પૈસા ફરી કમાઈ લેવાશે,
ગુમાવેલા સંબંધો નહીં કમાઈ શકો !
જીવનની પરીક્ષા આસાન નથી,
મહેનત વગર કોઈ મહાન બનતું નથી,
ત્યાં સુધી પથ્થર પણ ભગવાન નથી બની શકતો જ્યાં સુધી તેને હથોડીનો પ્રહાર ન થાય.
તમારો દિવસ આનંદમય રહે.
કેટલો પ્રેમ છે તારી સાથે
એ કહેતા નથી આવડતું
બસ એટલું સમજી લો કે
તારા વગર જીવતા નથી આવડતું
તમે બીજા માટે ગમે તે હોય
પણ મારા માટે તો તમે મારું જીવન
અને મારા જીવનની જરૂરિયાત છો
ખાલી ચડે ત્યારે “પગ” નું
મહત્વ સમજાય, અને
ખાલીપો લાગે ત્યારે “સંબંધ”નું મહત્વ સમજાય
સુપ્રભાત
એક વસ્તુ હંમેશા ઘટતી રહે છે, એ છે જીવન.
એક વસ્તુ હંમેશા વધતી રહે છે, એ છે અનુભવ.
🌴Good Morning સુભપ્રભાત🌴
Good Morning Wishes in Gujarati [ગુડ મોર્નિંગ શાયરી સંદેશ ગુજરાતી]
સપના એટલે પગથિયાં વિનાની સીડી,
સંકલ્પ એટલે નિશ્ચિત કરેલાં પગથિયાં..શુભ પ્રભાત
સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ,
ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે…ગૂડ મોર્નિંગ
જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે પણ,
જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખવો એ સુખી માણસની નિશાની છે…ગૂડ મોર્નિંગ
મોજ થી જીવી લેવુ સાહેબ કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ,
આ અનમોલ જીંદગી નો એક કિમતી દિવસ ઘટી જાય છે…ગૂડ મોર્નિંગ
રાત પછી સવાર તો આવવાની જ છે,
દુ:ખ પછી સુખ આવવાનું છે,
મોડે સુધી સૂતા રહીએ તો શું,
પણ આપણો સવારનો સંદેશ તો આવવાનો જ છે…ગૂડ મોર્નિંગ
માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય,
પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો
અને જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો..ગૂડ મોર્નિંગ
ઉગતો સુર્ય સ્વયં બળે છે
પણ સંસારને રોજ એક નવી ઉર્જા આપે છે
સાહેબ.. ઓળખાણ એવી બનાવો કે
કોઈ તમને તમારા પૈસાથી નઈ પણ
તમારી માણસાઈ થી ઓળખે.
એક વૃક્ષે કબૂલાત કરી કે, મારા પાંદડા રોજ ખરે છે,
છતાયે પવન સાથે મેં સંબંધ બગડ્યા નથી….
———🌻સુપ્રભાત 🌻———-