યાદો મુલાકાતો કસમો અને નિભાવેલી રસમો,આ બધું તો એક રિવાજ છે જિંદગીના પણ ,સાચી મોજ તો ત્યારે આવે છે જ્યારે ગમતી, વ્યક્તિ આપણને માન-સન્માન આપે છે
Love Quotes in Gujarati (લવ ક્વોટ્સ ગુજરાતી)
ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી, જ્યાં એકબીજાના વિચારો મળે ત્યાં જ સાચો પ્રેમ થાય છે
પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!
મને મારા પ્રેમ પર એટલી ખાતરી છે ❣️ કે જે મારું બની ગયું છે 👩❤️👨 તે બીજા કોઈનું ન હોઈ શકે.
જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.
ન તો તમે દૂર જાવ અને ન જઈ શકો,
તેઓ તેમની મિત્રતાનો ભાગ શેર કરશે..
માણવાને એક ક્ષણ જોઈએ,
ને પછી એમાંય બે જોઈએ..
પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!
💕 તમે જેવા છો એવા જ તમને એ Accept કરે તો એનો સાથ ક્યારેય ના છોડતા જિંદગીમાં. 😘
પ્રેમ એટલે માત્ર આખો દિવસ – વાત કરવી નહીં પણ ,
તમે જ્યારે એમની સાથે વાત – ન કરી રહ્યાં હોવ તો પણ ,
તમને એમનાંજ વિચારો આવે એ “પ્રેમ” છે.
પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ તલાશ એની કરો જે નિભાવી જાણે..!!
એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો.
કોઈ પણ વ્યક્તિ આપણને અચાનક જ નથી મળી જતું હોતું દરેક વ્યક્તિ નું આપણી લાઈફમાં આવવાનું કંઈક કારણ હોય છે…
કયારેય તૂટ્યો નથી દિલ થી તારી યાદો નો સબંધ વાતો થાય કે ના થાય વિચારો તારા જ રહે છે..!
હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું પણ શું કરું મમ્મી રોજ બદામ ખવડાવી દે છે અને તારી યાદ આવી જાય છે..
“એમની નજરમાં ફરક આજે પણ નથી…
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી જાય છે…”
બસ તારા નામની રેખા હાથોમાં માંગુ છુ
હું કયાં નસીબથી કંઇ ખાસ માંગુ છું _ I Love You
જેને યાદ કરીને
હોઠો ૫ર ખુશીની લહેર છવાઇ જાય
એવું સુંદર સ્વપ્ન છે તું
પ્રેમ કરવાનું શીખ્યુ છે નફરતની કોઇ જગ્યા નથી
બસ તું જ તું છે દિલમાં બીજાની કોઇ જગ્યા નથી
રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો એટલે તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે.
“હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું.
હું ક્યાં કહું છું કે તારો સાથ આખી જિંદગી જોઈએ છે
તારો સાથ હોય જ્યાં સુધી એટલી જ જિંદગી જોઈએ છે
તારી ખુશી માટે હારી જવું ગમે છે કારણ કે
એવી મારી ખુશી જ શું કામની જેમાં તારી જીત જ ના હોય
આજે પણ મહેફિલ માં જ્યારે પ્રેમ ની વાત આવે છે
સૌથી પહેલા અમારી સામે તમારો જ ચહેરો આવે છે
તરસ લાગી છે અને પાણીની બાધા છે,
બસ આવી જ કંઇક એ કાનાની રાધા છે !!
પ્રેમ કરવો સહેલો નથી, એક વાંદરી માટે થઈને બીજી
100 વાંદરીઓને આપણે ઇગ્નોર
કરવી પડે છે સાહેબ !!
અપનાવી લો એને જે દિલથી ચાહે છે તમને,
કેમ કે બહુ ઓછા લોકોને
સાચો પ્રેમ મળે છે !!
શરૂઆત તો બધા સારી જ કરે છે,
વાત અંત સુધી સાથ
નિભાવવાની છે !!
એ દુર જાય અને બેચેની મને થાય છે,
મહેસુસ કરીને જુઓ આ પ્રેમ
આમ જ થાય છે !!
પ્રેમ કરવામાં ઉંમર ના જોવાની હોય,
દરેક ઉંમરમાં પ્રેમની
તો જરૂર હોય જ !!
મને 99 ટકા ખાતરી છે કે એ મને પ્રેમ નથી કરતી,
પણ આ 1 ટકો મારો વિશ્વાસ
મને ભૂલવા નથી દેતો !!
વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે પણ સમય આવે ત્યારે એવું એક હોવું જરૂરી છે જે દિલ થી કહે ચિંતા ના કર હું છું ને તારી સાથે.
તને ચીપકીને સુઈ જવાની જે મજા છે ને,
એમાં સૌથી બેસ્ટ ફીલિંગ આવે હો દિકા !!
પ્રેમ ક્યારેય પારખવો નહીં , અને પારખવો હોય તો કરવો નહીં.
તસ્વીરગમે તેવી હોય પણ સમાવી લે તે ફ્રેમ
વ્યક્તિગમે તેવી હોય પણ સંભાળી લે તે પ્રેમ.
લવ કાંઈ એમનેમ નથી ટકતો મિત્રો,
કાગડિને પણ કોયલ માનીને, દિકુ દિકુ કરવું પડે છે.
એતબાર હૈ મુજે ખુદ સે ખુદ કે ઈશ્ક પર, યે કભી ભી અધૂરા નહીં રહેગા.
આ રાત ખૂબ જ મતલબી થઈ રહી છે
જુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે
મારી ઉંમરમાં ફક્ત એજ દિવસોના હિસાબ હોય છે
જેમાં તારા હોવાનો અતૂટ એહસાસ હોય છે
તારો ઇંતેજાર, તારા જવાબનો ઇંતેજાર, એવા ઇંતેજારનો પણ ઇંતેજાર, ઓફ્ફ!! કેટલું કામ છે મને યાર
જવાબ તો એને જોઇએ જે સવાલ પુછે, મેં તો તમારી મંજુરી માંગી છે.
જયારે એની મર્જી હોય ત્યારે મારી સાથે વાત કરે છે,
મારુ પાગલ૫ન તો જુઓ હું આખો દિવસ એની મરજીનો ઇંતજાર કરુ છું.
તમારા હૃદયમાં અમને ઉંમરકેદ મળે,
ભલે થાકે બધા વકીલ તોય જામીન ન મળે.
અંધારું પણ ઝળહળી ઉઠે જયારે તું મારી સંગ હોય,
બાકી તારા વિના તો મેઘધનુષ પણ જાણે બેરંગ હોય !!
પ્રેમ તો બસ આવો હોવો જોઈએ,
હું જોઉં ખુદને પણ પડછાયો તારો દેખાવો જોઈએ !!
પ્રેમમાં પડવાનું એક જ કારણ હતું,
મને તારી આંખોનું આમંત્રણ હતું !!
પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!
એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને
વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો.
કોઈ પણ વ્યક્તિ આપણને અચાનક જ નથી
મળી જતું હોતું દરેક વ્યક્તિ નું આપણી
લાઈફમાં આવવાનું કંઈક કારણ હોય છે…
કોઈની લાગવગની જરૂર નથી,
તારી સાથેના પ્રેમ નો કેસ
હું જાતેજ જીતી લઈશ…!
પ્રેમના કોઈ પુરાવા નથી હોતા પણ એનુ નામ સાભળતા,
તમારા ધબકારા વધી
જાય તો સમજી લો પ્રેમ છે..!
લોકો ગમે તે વિચારે મને તેનાથી
કોઈ મતલબ નથી મને બસ તારી સાથે
મતલબ છે તું મારી સાથે છે બસ એટલું જ પુરતું છે
રંગ જોઈને મોહબ્બત થાય એ તો આમ હોય છે..
પણ જે રગ-રગમાં ઉતરી જાય એ જ ખાસ હોય છે…
એના વિશે શું કહું, શબ્દો નથી મારી જોડે
બસ એટલું જ સમજો કે, અમુક ગુલાબ
દરેક ડાળીયે હોતા નથી..
સુંદર સપનાનો સહારો મળ્યો સપનામાં રુડો પ્રેમ
બાગ મળ્યો હવે નથી તમન્ના કાંઇ મેળવવાની બસ
તમને જોયાને સુગંધનો દરિયો મળ્યો.
એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….
Love Quotes in Gujarati (લવ ક્વોટ્સ ગુજરાતી)
તું એટલી ખાસ બની જા
હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા…
કદાચ ના મળે બીજો જન્મ સાથે…
આ જન્મ મારો સંગાથ બની જા…!!
ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો
હૈયાના કોરા કાગળે…
હું કહું કે કેળ છે, ને તમે કહો વેલ છે !!
મને લાગે આપણા પ્રેમમાં ભેળસેળ છે…!!
મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઈનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી,
જો પરિણામ તું હોય તો !!
કેમ ઝુકાવી દે છે તું તારી આંખો નાં પલકારા…
શું તારે રોકી દેવા છે, હવે હ્રદય નાં ધબકારા.?
ધોંધાટનું બહાનું કરી
તમે ‘સાદ’ ના દીધો, નહીતર
‘હાથવગી’ રાખી હતી ઈચ્છા
મેં રોંકાઈ જવાની…
સાંજ પડે ને એ શરમાતા સામા મળે !
આંખ અને દેલને એવો બીજો વિસામો
ક્યાં મળે ?
અપ્સરાઓ થી પ્રેમ કરવો આદત નથી મારી પણ શું કરું, તમે તો અપ્સરાઓ થી પણ ઉપર શુમાર થયા હતા.
તુ મળી જાય તો, નસીબને હું પુરસ્કાર આપુ. નથી જાણવુ કે હસ્તરેખાઓ માં પછી શુ લખ્યું છે.
ચહેરો જોઈને love you કહેવા વાળા તો બવ બધા મળશે પણ , તમે જેવા છો એવા મારા જ છો એવું કહેવા વાળા Life માં એક જ વાર મળશે.
મુલાકાત તારી સાથે થતી જ રહેશે નજર થી દુર છો દિલ થી નહિ….
જે દિલની પાસે હોય છે એ થોડા વધારે જ ખાસ હોય છે.
ખાસ છે તો બસ તું અને તારી વાતો, બાકી બધી તો છે કહેવાની વાતો!!!
આટલા દર્દ સહન કરી હવે એટલુ સમજાઈ ગયું કે ખૂબ લાગણી રાખનાર વ્યક્તિ હમેશા પછતાય છે.
આદત પડી ગઈ છે તને દરરોજ યાદ કરવાની હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન એ તું જાણે
વરસાદ હોય કે કોઈ ની યાદ,
જયારે આવે ત્યારે ભીજવી જાય છે..
પ્રેમ જગ્યા હીંચે છે, એકનોવો પ્રકાશને જગાડતો છે. પ્રેમ નથી આપવો, એ જીવ્યાને સંભાળવો છે.
પ્રેમ તરતમ જ અનંત છે, તારી મોહબ્બત એકેપરથી વધતી નથી.
પ્રેમ કેતલો સરળ છે, કેતલો જટિલ છે, આ નથી મુલાકાતની વજહ ખેર.
અંગ્રેજી ની પુસ્તક જેવી થઈ ગઈ છે
તું પસંદ બહુ આવે છે
પણ સમજમાં નથી આવતી.
હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું
ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી,
જ્યાં એકબીજાના વિચારો મળે
ત્યાં જ સાચો પ્રેમ થાય છે
ગઈ કાલે તને પ્રેમ કરતો હતો,
આજે પણ તને પ્રેમ કરું છુ, અને
કાલે પણ કરતો રહીશ
તારી ખામોશી અમારી કમજોરી છે
કહી ન શકું એ મારી મજબૂરી છે
કેમ નથી સમજતા તમે અમારી લાગણીઓને
લાગણીઓને શબ્દો આપવા શું જરૂરી જ છે
ના દિલ ની ચાલી ના આંખો ની, અમે તો દીવાના થયાં બસ તમારી મુસ્કાન થી.
કાલે રાત્રે ચાંદ બિલકુલ તમારા જેવુંજ હતું…. એવીજ ખુબસુરતી, એવીજ હસી, એવીજ આંખો, અને એવુજ… તમારી જેવું દૂર.
શુ – શુ તારા નામ લખુ ? દિલ લખુ કે જાન લખુ ? આંસુ ચોરી ને તારી પ્યારી આંખો થી, મારી હર ખુશી તારા નામ લખુ !!
સ્ત્રીને પ્રેમનું સુખ નહીં પણ સમ્માન આપજો, તો તે પ્રેમ નહીં પણ પ્રેમમાં પોતાનું સમર્પણ આપશે !!
તારી સુંદરતા અધુરી છે મારા શબ્દ વિના, અને મારા શબ્દો અધૂરા છે તારી હા વિના !
તારું નામ સ્મરું તો એહસાસ પૂજાનો થાય છે
શું તને કદી ખુદપર ગુમાન ખુદાનો થાય છે
આ તો વાત નીકળી તો યાદ આવ્યું
તારા જેવું જ મને કોઈ ગમતું હતું…
હરાવવા જઈશ તો નઇ મેળ પડે
તું મને જીતવાની કોશિશ કર
આ તો તારી સમંદર આંખો ના ભવર માં ડૂબ્યો
બાકી તરતા આવડતું હતું ને નાવડી પણ મજબૂત હતી
અમે સાહિત્ય ના ચાહનારા અમને ગણિત વિજ્ઞાન માં રસ ક્યાં આવે
અમે ઘાલીબ ને વાંચનારા ન્યૂટન ની વાતો અમને સમજ ક્યાં આવે
અરે આ ભર બજારે કેમ થોભ્યો છું
હવે કોની કલાઈ યાદ આવે છે
હુ તમારાં માટે કોઈ ગંભીર બુક ની વચ્ચે આવેલા જોક્સ ના પેઈજ જેવો હતો….*
કે.જે પેઈજ ને વાંચી ને તમે થોડીવાર હસી લીધુ હતુ….
જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે..
હું ઉભો હતો; તે પછી પણ તેને આવવામાં તકલીફ હતી; બેવફા પૂછતાં ઘરમાં બેઠો હતો; અને દફનાવવા માટે કેટલો સમય!
આપણા પોતાના માઇનસ પોઇન્ટ ની ખબર હોય
એ આપણો પ્લસ પોઇન્ટ છે.
જરૂરી નથી બધું તોડવા માટે પથ્થર જ જોઈએ,
સુર બદલી ને બોલવાથી પણ ઘણું બધું તૂટી જાય છે.
સમય જોઈ જે સંબંધ રાખે તેના કરતા,
સંબંધ જોઈ સમય આપે તે સાચો સંબંધ.
જો એક વાર વિશ્વાસ તૂટી જાય તો પછી,
સોરી ની કઈ કિંમત રહેતી નથી.
જિંદગીમાં કોઈ વસ્તુનો અંત નથી હોતો,
હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે !!
“મન“ બગાડે એવા “વિચારો“ અને
“મૂડ“ બગાડે એવા “માણસો“ થી હમેશા દૂર રહેવું.
દાન દેવામાં ને જ્ઞાન લેવામાં
પાછી પાની કરવી નહીં.
દેખાય છે? મારી આંખોમાં તેજ છે,
બસ તારી જ યાદો નો ભેજ છે.