320+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Motivational Shayari in Gujarati

Motivational Shayari in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

320+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Motivational Shayari in Gujarati

ધીરજ એટલે,
રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા.

Motivational Shayari in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી,
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે.

પોતાના સપનાઓ પર ક્યારે પણ પૂર્ણવિરામ નહિ મૂકતા,
હંમેશા માટે પ્રશ્નાર્થ ચિન્હ મૂકવાનો પ્રયાસ કરજો.

જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે,
લોકો ભૂલી જાય કે તમે માણસ છો.

સમય બદલવા જિંદગી નથી મળતી,
પણ જિંદગી બદલવા સમય વારંવાર મળે છે.

આવતા જ્યાં જો દરેકના હિસાબે રસ્તો બદલાયા કરશો,
તો પોતાની મંજિલ તો જવાનું છોડો તમે,
તમારા ઘરે જવાનો રસ્તો પણ ભૂલી જશો.

ખુદની ઓળખાણ બનાવવા માં જે મજા છે,
એ બીજાની પડછાયા બનાવામાં નહિ!

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું,
ઇચ્છાઓ ને વેચવા માટે, સાંજે સપનાઓ ખરીદી લઉ છું.

Motivational Shayari in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

320+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Motivational Shayari in Gujarati

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

ખુદની ઓળખાણ બનાવવામાં
જે મજા છે
એ બીજાની પડછાય બનવામાં નહી.

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે…

ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ
કામયાબી
પર તાળીઓથી પણ મૂલ્યવાન હોય છે.

જિંદગી જેવી મળી છે તેવી જીવી લ્યો
સાહેબ
મજા જીવવામાં છે ફરિયાદ કરવામાં નહી.

આજની તકો
ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે.

અસલમાં એ જ રસ્તાની ચાલ સમજે છે,
સફરની ધૂળને જેઓ ગુલાલ સમજે છે.

જીંદગીમાં ઉમ્મીદ તો નહીં જ છોડવાની
દોસ્ત કેમ કે કમજોર
આપણો સમય હોય છે આપણે નહીં.

Motivational Shayari in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

320+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Motivational Shayari in Gujarati

કબૂલ કરવાની હિંમત અને સુધારી લેવાની દાનત હોય તો
ભૂલમાંથી પણ ઘણું બધુ શીખી શકાય છે.

જીવનમાં સફળતા મેળવવી હોય તો મહેનતમાં વિશ્વાસ રાખો. નસીબ તો જુગારમાં અજમાવવામાં આવે છે.

જ્યારે તમે રસ્તે ચાલતા હોય અને મંજીલનો વિચાર ૫ણ ન આવે, તો તમે સાચા માર્ગ પર છો.

હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે મને ખરાબ સમયમાં છોડી દીધો

કારણ કે તેઓ માનતા હતા કે હું એકલો જ સમસ્યાઓનો સામનો કરવા માટે કાબેલ છું.

ભાગ્યથી જેટલી અપેક્ષા રાખશો, તેટલા નિરાશ થશો.

કર્મમાં વિશ્વાસ રાખો અપેક્ષા કરતાં વઘુ મળશે.

દરેક માણસ જન્મથી જ કોઇ ને કોઇ કાર્યમાં ચેમ્પિયન હોય છે, બસ એ ખ્યાલ આવવામાં સમય લાગે છે.

કયારેક કયારેક મંજિલ કરતાં ૫ણ સફર વઘારે આનંદદાયક હોય છે.

જે લોકો પોતાના વિચારો નથી બદલી શકતા, તે કશુ જ નથી બદલી શકતા.

Motivational Shayari in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

320+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Motivational Shayari in Gujarati

પોતાના લક્ષ્ય પાછળ જ એટલા વ્યસ્ત રહો,

કે બીજાઓ ની નિર્બળતા જોવાનો સમય જ ના મળે !

દિલ ના ઉમીદ તો નહીં નાકામ હી તો હૈ, લંબી હૈ ગમ કી શામ મગર શામ હી તો હૈ

કાંટા આવશે રસ્તે
પણ એને બાજુમાં ખસેડીને તું આગળ વધજે,
મુશ્કેલીઓ આવશે ગણી
પણ બધાને માત આપી તું દુનિયાને બતાવજે..💫

થશે બધી ઈચ્છાઓ પૂરી
તું બસ મહેનત કર
થશે બધા જ સપનાઓ પૂરા
તું બસ શરૂઆત તો કર..💫. 🙏

મેદાન પર હારેલો જીતી શકે છે,
પરંતુ જે વ્યક્તિ તેના મનમાંથી હારે છે તે ક્યારેય જીતી શકતો નથી.

એક વાર પડ્યા બાદ જાતે જ ઉભા થતા શીખી જા
લોકોનો સહારો લઈશ તો પાછો લોકો પાછો પાડશે
કર મહેનત અપાર
તને પાડવા વાળા લોકો પણ નામ તારું લાદશે..💫

લોકો તો ટીકા કરશે જ
એનાથી તારો રસ્તો ના બદલ
થવું હોય સફળ તો બસ
મૂકીને શરમ સાહસ કરતા શીખ..❣️

તમે જ્યાં છો ત્યાંથી પ્રારંભ કરો.
તમારી પાસે જે છે તેનો ઉપયોગ કરો.
તમે કરી શકો તે કરો.

ઈચ્છાઓ ક્યારે નાની નથી હોતી
અને આશાઓ ક્યારે નિષ્ફળ નથી જતી
જીવતા રહીને પણ મરી જાય છે એ લોકો
જેમની આશાઓ મજબૂત નથી હોતી

Motivational Shayari in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

320+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Motivational Shayari in Gujarati

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે

હસતું હોય છે આ જગત એમના પર
જેના સપનાઓ આકાશ માં હોય છે
છોડી દીધી હતી આશાઓ જેમના પર કાલ સુધી બધાએ
આજે એમની જ પાછળ આ આખું જગત પાગલ છે

તમારી વિશ્વાસ એક પાણી જેવી હોય છે
તમે એને જેવી વસ્તુમાં મૂકશો એ એના જેવું જ રૂપ ધારણ કરી લેશે

પુસ્તકો તમારા વિચારોને ઊંચાઈ આપવા માટે હોય છે
એને યાદ કરીને તમારા મગજ પર ભાર બનવા માટે નહિ

જીતી નહિ શકે તું ચલ આ ભાવના બદલી દે બધાની
ઊઠી જા ઓ કર્મવીર
ચલ ઉઠ અને પોતાની ઓકાત બદલી દે

અર્ધ શરીર હોવા છતાં પણ કેટલાક અહી
વિચારી નાં શકાય એવા કામ કરી જાય છે
પરંતુ જેમના વિચાર જ મરી ગયેલા છે
બધું હોવા છતાં પણ અપાહિજ બની જાય છે

કદાચ લોકો નઇ
પણ ફક્ત તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ
દુઃખ તો થાય જ

લોકો કહે છે કે તમે શુ ધંધો કરો છો
મેં પણ હસતા હસતા કહ્યું
કે નફરત ની બજાર માં
મહોબ્બત ની દુકાન છૅ

Motivational Shayari in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

પૂછે છે મને બધા
કે લોકો ના દીલમાં કેમ આટલો છવાયો છું
કોણ સમજાવે નાદાનો ને
કે અહી પહોચતાં કેટ-કેટલો ઘવાયો છું

મેં એ ગુમાવ્યું જે મારુ ક્યારેય હતું જ નહિ
પણ એણે તો એ ગુમાવ્યું
જે એના સિવાય કોઈનું હતું જ નહિ

નથી થતા નારાજ હવે કોઈના થી
કેમ કે હવે મનાવવા વાળા કોઈ નથી

આ બફારો અને બફારાથી થતાં
પરસેવાના સમ
ભીનો તો તારી લાગણીઓનો જ થાઉં છું

હું જેના માટે લખું છું આજકાલ
એ કહે છે સારું લખો છો
એને સંભળાવીશ

કોઈ સમજવાનું નથી અહીં
વાતો થી અને સલાહો થી
દરેક જન બસ એક અનુભવ થી જ દુર છે

કસમથી મારા ગળે જ્યારે તું લાગે ને
મજાલ શું ઉનાળાની કે મને ગરમી લાગે

યાદ તો હું પણ તને આવીશ
કે કોઈક હતું જયારે કોઈ ન હતું

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી
તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે

Motivational Shayari in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

320+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Motivational Shayari in Gujarati

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું
ઇચ્છાઓ ને વેચવા માટે.. સાંજે સપનાઓ ખરીદી લઉ છું..

જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!

ધીરજ એટલે.. રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા. શુભ સવાર

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો ,
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .

ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ કામયાબી પર તાળીઓ થી પણ મૂલ્યવાન હોય છે..

પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી
ઉપર જવાની કોશિશ કરો , પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી .

ક્યારેય એક જેવો નથી રહેતો સમય સંજોગો અને લો એને બદલવા પર મજબુર કરી દે છે .

સ્વાર્થી માણસ આપણી નજીક આવે પછી ખ્યાલ આવે છે કે એ સ્વાર્થી છે , ‘ પરંતુ નિશ્વાર્થ માણસ આપણા થી દૂર જાય પછી જ ખ્યાલ આવે કે એ નિશ્વાર્થ હતો .

Motivational Shayari in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

320+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Motivational Shayari in Gujarati

જીવનમાં સફળ થવું ખુબજ મહત્વનું છે, બાકી કિસ્મત ની રોટલી તો કુતરા પણ ખાય છે.

તમારું લક્ષ્ય સાંભળીને જો લોકો હસવા લાગે તો સમજી જજો કે જિંદગી જબરદસ્ત બનવાની છે.

એક ભૂલ તમારો અનુભવ વધારે છે ,
જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે

જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી
તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે.

સફળતાની સૌથી ખાસ વાત એ છે કે,
તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે.

માણસ જ્યારે હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે ને ત્યારે સમજી
લેવું કે એના કાંડા ની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે.

પોતાની પ્રગતી પાછળ જ એટલા વ્યસ્ત રહો,
કે બીજા ની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે

મારી આંખો પર તારી યાદો જગાવતી રહે છે જેથી મારો જીવન તાજગી અને જીવનભર આનંદમય રહે છે.

Motivational Shayari in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

320+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Motivational Shayari in Gujarati

તકલીફો હંમેશા એક નવો માર્ગ બતાવવા આવે છે.

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

પોતાના સપનાઓ પર ક્યારે પણ પૂર્ણવિરામ નહિ મૂકતા,
હંમેશા માટે પ્રશ્નાર્થ ચિન્હ મૂકવાનો પ્રયાસ કરજો.

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું
ઇચ્છાઓ ને વેચવા માટે.. સાંજે સપનાઓ ખરીદી લઉ છું..

થોડો ડૂબી જઈશ, પણ હું ફરીથી તરી જઈશ, હે જીદગીં, તું જો, હું ફરીથી જીતી જઇશ.

જે પોતાની ભૂલોમાંથી શીખી બીજી પદ્ધતિઓ અપનાવે છે; તે જ સફળ થાય છે.

જ્યારે લોકો તમારી વિરુદ્ધ જવા લાગે
ત્યારે સમજી જવું તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ છે..

સારી વ્યક્તિ એ નથી કે જે સારું બોલે છે, સારી વ્યક્તિ એ છે જે સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહે છે.

Motivational Shayari in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

320+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Motivational Shayari in Gujarati

પૈસા ક્યારેય અટકતા નથી, આજે તમારી સાથે છે, તો કાલે મારી પાસે હશે.

ખુદમાં વિશ્વાસ હોવો
એ સફળતાનું પહેલું રહસ્ય છે.

મળ્યો મોકો લડી લે તું, દોડી લે તું,
લોકો તને જોવા આવે એવું કામ કરી લે તું,
સપના ને કરવા સાકાર દોડી લે જે તું…

લોકોના વિચારે ના ચાલો પણ પોતાના વિચાર એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો ઉપર ચાલે

જે વ્યક્તિ બીજાના ચહેરા ઉપર ખુશી લાવી શકે છે ઈશ્વર એના જીનમાં ક્યારેય ખુશી ઓછી થવા દેતા નથી.

તમારા માટે કામ કરો દુનિયા એક દિવસ તમને સલામ કરશે.

જ્યાં સુધી તમે તમારા કામમાં વ્યસ્ત હોવ ત્યાં સુધી કામ સરળ છે, પરંતુ જ્યારે તમે આળસુ હોવ ત્યારે કંઈ પણ સરળ લાગતું નથી.

મોટા સ્વપ્નદ્રષ્ટા કોઈને પણ પૂછીને તેમના સપના ના ઉડાન ભરતા નથી !!

Motivational Shayari in Gujarati [ગુજરાતી મોટીવેશનલ સુવિચાર]

320+ ગુજરાતી મોટીવેશનલ સુવિચાર Motivational Shayari in Gujarati

નસીબની ખુબ સારી રેખાઓ મારા
હાથે છે, એટલે જ તમારા જેવા
મિત્રો મારી પાસે છે !!

જ્યારે ખીસામાં માં “રૂપિયા” હોય ને ત્યારે,
કુંડળીમાં “શનિ” હોવાથી કઈ જ ફર્ક નથી પડતો.

જે દિવસથી તમે તમારી ક્ષમતા ગણવાની શરૂ કરી દીધી
સમજી લે જો એ જ દિવસથી તમારી સફળતા થોબી જશે

કેટલીક વાર શૂન્ય આપણને એવું શીખવાડી જાય છે
જે આપણને કેટલીક વાર શતક નથી સમજાવી શકતું

આજે માર્ગ બનાવવામાં આવ્યો છે,
તો આવતીકાલે તમને પણ મુકામ મળશે
પ્રોત્સાહનથી ભરેલા આ પ્રયત્નો ચોક્કસપણે એક દિવસ રંગ લાવશે.

Leave a Comment