નથી જતા અમે એવી કોઈ મહેફિલમાં સાહેબ
જ્યાં બે કોડીના માણસો પોતાની હેસિયતના ગુણગાન ગાતા હોય
Attitude Shayari in Gujarati (વટ શાયરી ગુજરાતી)
નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ
બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય
તકલીફ હોય તો સામે થી કહેજો વહાલા
જો પાચલ થી ઘા કર્યા તો
તકલીફ બમણી થઇ જશે
લાગણીના સંબંધના નામે ઝૂકવું પડે છે
બાકી દુનિયા ઝુકાવી જાય એ વાતમાં દમ નથી
મારું છેતરાવું એ કંઈ તમારી હોંશિયારી નથી
પણ મારા વિશ્વાસનું પરિણામ છે
આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી,
કારણ કે અહીંયા મુમતાજ તો રોજ બદલાય છે.
હું તને બ્લોક નહીં કરું,
પણ હું તને એ જરૂર દેખાડીશ
કે તે શું ગુમાવ્યું છે
આપણાં તો સિક્કા ન હોય, આપણા તો એક્કા જ હોય,
સિક્કા ખાલી ખખડે, અને એક્કા વાળથી બધા ફફડે
સ્વમાન છોડીને નમવા છતાં
જો સંબંધ સચવાય એમ ના હોય તો
પછી અહમ દેખાડીને કહી દેવાનું કે
તમને તમારું મુબારક ભાઈ !!
હું કોઇથી બદલો નહીં લઉં,
હું બાકી બધાથી શ્રેષ્ઠ બની જઈશ !!
થોડી ધીરજ રાખો,
આવનારો સમય જ બતાવશે
કે હું ખામોશ કેમ હતો !!
છે મારી નિયત ચોખ્ખી
તો ફિકરની કોઈ વાત નથી,
મારા કર્મ કદાચ નબળા હશે પરંતુ
મારો ઈશ્વર નબળો નથી !!
હું પત્તાનો એ
એક્કો છું સાહેબ જે
બાદશાહને પણ ઝૂકાવવાની
તાકાત રાખે છે !!
હું યાદ બની જાઉં
એ પહેલા બની શકે તો
મને યાદ કરી લેજે !!
એકલા ચાલવાનું વધુ ગમે મને
ના કોઈ આગળ જતું રહે છે અને
ના કોઈ પાછળ છૂટી જાય છે !!
સમયની
રાહ જોઈ રહ્યો છું,
ઝપટમાં આવી જશો તો
કોઈ બચાવવા પણ નહીં આવે !!
સમય આવે ત્યારે બતાવી દઈશુ
ઘણા ગલુડીયા પોતાને સિંહ સમજી બેઠા છે..
સાહેબ અરમાન એટલાં ઉંચા પણ ના હોવા
જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે,
જાણું છું કે સારી જિંદગી જીવવામાં હજાર લોચા છે,
પણ હસતે મુખે જીવી લેવાના કારણ ક્યાં ઓછા છે !!
જરા ધીરે ચાલ ઓ સમય
હજી તો ઘણા લોકોને એમની ઓકાત દેખાડવાની છે મારે
જ્યારે વિચારો પ્રાર્થના અને ઈરાદાઓ પોઝિટિવ હોય ત્યારે જીવન આપોઆપ પોઝિટીવ થઇ જાય છે
મને જરા પણ ફર્ક નથી પડતો કે લોકો મારા વિશે શું વિચારે છે, મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, નહીં કે કોઈ નાવિચારો થી નહી!
જીવન એક પુસ્તક છે દરરોજ એક નવું પૃષ્ઠ, દર મહિનો એક નવો અધ્યાય છે અને દર વર્ષ એક નવી શ્રેણી છે!
કેટલું 😑 જીવીશ એ તો ખબર નથી, ☺ પણ જેટલું જીવીશ એટલું 😉 મોજથી જીવીશ !!
કોઈ શક નથી ઍમા કે થોડી વાટ જોઈ મે,પણ ઍ વાટ મા દુનિયા સૌથી સારો મિત્ર મળ્યો મને, હવે તો નથી તમન્ના કોઇ જન્નત ની કેમકે તારી દોસ્તીમા ઍ પ્યાર મળ્યો મને!!!
જીવવું જ હોય તો એવી રીતે
જીવો કે, બાપને પણ એવું
લાગે કે મેં એક સિંહને પાળ્યો છે!!8
દુનિયા જિસ મુકામ પર જુકતી હૈ, મુજે જિંદગી મેં વહી મુકામ હાસિલ કરના હૈ
👍🏻ધીમો પડી ગયો છું એ વાત ચોક્કસ છે,💪
પણ ઉભો નહીં રહું એ પણ નક્કી છે.💪
વીતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય સાહેબ, બાકી તો બધાને શાયરી અને સુવિચાર જ દેખાય છે
પોતાની જાતને મક્કમતાથી રજૂ કરો.
કારણકે, તમે ગમે તેટલું સારૂ કામ કર્યું હશે.
પણ લોકો સૌથી પહેલા
તમારી નબળાઈઓ જ ગણાવશે.
ગજું નથી સાથ નિભાવાનું,
ને નીકળી પડ્યા છે અમારી સાથે ચાલવા.
એ 👍 વિચારીને ફૂલે 🦁 ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને 🦁છીએ ગુજરાતી !!
આ શહર ની હવા પણ અમારા ખીલાફ નથી ચાલી શકતી.. તો ફરી દુસ્મન ની હૈસિયત શુ છે !!
મારી દોસ્તીનો ફાયદો ઉઠાવી લેજો, કેમકે મારી દુશમની નો નુકસાન સહન નથી કરી શકસો !!
મને નથી રહ્યો શોખ એ મહોબ્બત, નહીતો તારા શહર ની છોકરીઓ ઈશારા આજે પણ કરે છે!!
તાજ ની ફિકર તો બાદશાહો ને હોય છે, અમે તો રાજા છે… રાજા પોતાની સિયાસત પોતે લઈને ચાલે છે !!
ભારીમાં ભારી વજન ઉઠાવી લઉં છું, પણ હજી સુધી કોઈનો ફાયદો નથી ઉઠાવ્યો !!
હું નમું છું બધાની સામે, કેમ કે મારે વટ નહીં સંબંધ રાખવો છે.
જરાક માથાભારે પણ થવું પડે સાહેબ, નહિતર આ દુનિયા માથે ચડીને નાચે એવી છે.
નખરા તો છોકરીઓના હોય સાહેબ, બાકી અમારા તો કાયમ તોફાન જ હોય.
વટે ચડવામાં ને વેર લેવામાં ધ્યાન રાખવું વાલા,
બાકી આ સિંહ એકલો જ ફરતો હોય છે જે થાય તે ઉખાડી લેવું હો.
🔥 🔥 🔥
બ્લોક કરીને બાળકો જેવી રમત અમે નથી રમતા,
અમે તો સીધા દિલ માંથી જ કાઢી નાખીએ.
😠 😠 😠
હમ અપના Attitude તો વક્ત આને પર દિખાએંગે,
શહર તું ખરીદ ઉસ પર રાજ કરકે હમ દિખાએંગે.
😎 😎 😎
હાલત ભલે ગમે તેવી હોય,
પણ ધડકનો માં નશો જીતનો જ હોવો જોઈએ.
💪 💪 💪
હથિયાર તો સિર્ફ શોખ કે લિએ રખા કરતે હૈ,
ખોફ કે લિએ તો બસ નામ હી કાફી હૈ.
🔥 🔥 🔥
તને મારા જેવું બીજું મળવાની તો દૂરની વાત છે,
શોધવામાં પણ ફાંફા પડી જશે.
🤨 🤨 🤨
બોલવાનું તો બધા જાણે છે,
પણ ક્યારે અને શું બોલવું,
એ બહુજ ઓછા લોકો જાણે છે.
🔥 🔥 🔥
Profit દેખાય ને સાહેબ,
તો કોઈ પણ સામે જુકે.
💰 💲 💰
Attitude Shayari in Gujarati (વટ શાયરી ગુજરાતી)
જેટલા લોકો આગથી નથી બળતા,
એટલે તો અમારી સ્ટાઇલથી બળી જાય છે
અમે દુનિયાથી અલગ નથી,
અમારી તો દુનિયા જ અલગ છે.
સંગત જ બદલી નાખો સાહેબ;
અમારો સ્વભાવ બદલવો શક્ય નથી..!!
સાહેબ લોહીમાં ઝનુંન
તો આજે પણ ખાનદાની છે
દુનિયા અમારા શોખની નહીં
પણ એટીટ્યુડ ની દિવાની છે
ઘણા લોકોએ કહ્યું
તું બહુ બદલાઈ ગયો છે
મેં પણ હસીને કહ્યું
દુનિયાના હિસાબથી જીવવાનું છોડી દીધું છે
જિંદગી એટલી ખરાબ ચાલે છે ને કે,
હવે તો તહેવારો પણ રવિવારે જ આવે છે !!
અમારા સપના જોવાનું મૅલી દૅ🙆 ગાંડી
કારણ કૅ સાવજ 🐯🦁ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ
તું મને રાણીની જેમ રાખીશ તો હું પણ 🙂 તને રાજા માનીશ,
🤔 જો તું મને રમત 😄 માનીશ તો હું 😅 બતાવીશ કે રમત કેમ રમાય !!
કરવાવાળાએ તો 🛤 ઘણા ઘાવ કર્યા 🤗
તોય આપણે તો 🛳 હંમેશા મોજે દરિયા 🛳 જ કર્યા !!
👍 તારો એટીટ્યુડ 🐅 મને ના બતાવ,
મારું બ્લોક લીસ્ટ 😟 તારા ફ્રેન્ડ 🐅લીસ્ટથી મોટું છે !!
હજી તો હું એ 😎પણ નથી જાણતો, 😠 કે છોકરીઓ સાથે વાતની શરૂઆત કેમ 😠 કરાય !!
મને 🦁 હરાવીને મારો જીવ લઇ🔪 જાય એ મંજુર છે મને,
પણ 💔 દગો 💔 કરવાવાળાને હું બીજો 😉 મોકો નથી 👍 આપતો 😎 !!
વીધી સાથે વેર ના થાય ને જીવન આખું ઝેર ના થાય,
🔫 મારું 😊 બોલેલું છાપેલો 🔕 કાગળ છે એમાં ફેરફાર ના 🤔 થાય !!
બધાને 🍺 મારા જેવી પાગલ 🍦ફ્રેન્ડ નથી મળતી, 🍾 તમે કેટલા 🍷નસીબવાળા ☺ છો કે હું તમને❤ મળી !!
મને જરા પણ ફર્ક નથી પડતો કે લોકો મારા વિશે શું વિચારે છે, મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, નહીં કે કોઈ નાવિચારો થી નહી!
પોતાનું સાંભળું છું એટલે આજે પણ અડીખમ છું, બીજાનું સાંભળ્યું હોત તો ક્યારનો તૂટી ગયો હોત!
ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ , સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.!
બ્લોક કરીને બાળકો જેવી રમત અમે નથી રમતા, અમે તો સીધા દિલ માંથી જ કાઢી નાખીએ!
નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય!
માનું છું કે મારામાં બાદશાહ જેવી કોઈ વાત નથી, પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની પણ ઔકાત નથી!
પોતાનું સાંભળું છું એટલે આજે પણ અડીખમ છું, બીજાનું સાંભળ્યું હોત તો ક્યારનો તૂટી ગયો હોત!
ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ, સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.!
બધી ઓળખાણ બાપ દાદા ના નામની નાચાલે, અમુક ઓળખાણ પોતાના નામ ની પણહોવી જોઈએ.!
જેઓ માનસિક રીતે કામ નથી કરતા તેઓ જીવનમાં સફળ થતા નથી!
બ્લોક કરીને બાળકો જેવી રમત અમે નથી રમતા, અમે તો સીધા દિલ માંથી જ કાઢી નાખીએ!
નથી જતા અમે એવી કોઈ મહેફિલમાં સાહેબ
જ્યાં બે કોડીના માણસો પોતાની હેસિયતના ગુણગાન ગાતા હો
જો તારે દૂર જવું હોય, તો શોકથી જા.
બસ એટલું યાદ રાખજે કે પાછા
વળી જોવાની આદત મારી પણ નથી.
આપણાં તો સિક્કા ન હોય, આપણા તો એક્કા જ હોય,
સિક્કા ખાલી ખખડે, અને એક્કા વાળથી બધા ફફડે
મૂછે વટ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી,
વચન વિવેકી, પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ,
પણ રેવુ કટમા, જીવવુ તો વટમા.
પ્રેમ તો સિંહણ જેવીને જ કરાય,
બાકી વાંદરીનું નક્કી નહીં, ગમે ત્યારે ગુલ
તે જગ્યાએ હંમેશા મૌન રહો,
જ્યાં બે કોડીના લોકો તેમના
સ્ટેટસના ગુણગાન ગાય છે.
સાહેબ લોહીમાં ઝનુંન
તો આજે પણ ખાનદાની છે
દુનિયા અમારા શોખની નહીં
પણ એટીટ્યુડ ની દિવાની છે
જિંદગીમાં ક્યારેય કોઈ હારતું જ નથી,
કાં તો જીતે છે કાં તો શીખે છે..
કરવાવાળાએ તો ઘણા ઘાવ કર્યા,
તોય આપણે તો હંમેશા મોજે દરિયા જ કર્યા..
પાવર બાપાના રૂપિયાનો નહી,
પાવર તો પોતાની પાવલીનો કરાય..
મારી મરજી જ,
જે ઈચ્છા થશે એ જ થશે..
ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા,
જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા….
દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ ,
લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.
સારા મિત્રો શોધવા મુશ્કેલ હોય છે,
છોડી દેવાનું મુશ્કેલ હોય છે,
અને ભૂલી જવાનું અશક્ય હોય છે.
વેકેશનની શરૂઆત થઇ
જૂની નોટો પાછી ગામ માં આવશે
સાથે પરચુરણ પણ હશે
સમજાય તો હસી લેજો
કોઈ ની ગર્લફ્રેન્ડ નવરી હોય તો
કેજો ને ચા મૂકે બગાસા બોવ આવે છે
તું હશે ઉસ્તાદ મોહબ્બત નો પણ મારી સામે ગુરુર ન કર
તારી એટલી પ્રેમિકાઓ નથી જેટલી હું ભુલાવીને બેઠો છું
આજમાવા જેવું જીગર છે માણવા જેવી દિલદારી છે
દોસ્ત હો કે દુશ્મન ગમે તે આવે આપડી તૈયારી છે
કંઈક વિશેષ છે મૈકદા માં મારી સોહરત
કે હું સુરા એક શ્વાસે ગટગટાવી જાણું છું
હોય ગળે તલવાર તો એની ધારે નખ કાપુ
મુશ્કિલો ને હું પતાવી કાં પટાવી જાણું છું
મરદને મોત મંજુર હોય, પણ અપમાન હરગીજ નહીં સાહેબ
આગ લગાડવી એ અમારો સ્વભાવ નથી
પણ સાહેબ
અમારી પર્સનાલિટી જોઇને લોકો બળી જાય
એમાં અમારો શુ વાંક !!
💞